વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરમા આ બે વસ્તુઓ ના ઉપાય કરવાથી દુર થાય છે નાણાભીડ અને મળે છે શત્રુઓ સામે વિજય, જાણો તમે પણ…

Spread the love

વાસ્તુ શાસ્ત્રમાં ઘણી જગ્યાએ કપૂર અને લવિંગ ના ઉપાય સૂચવ્યા છે. આ ઉપાય કરવાથી મનુષ્યના જીવનમાં ચાલતી આર્થિક સમસ્યાઓ તેમજ અન્ય સમસ્યાઓ દૂર કરી શકાય છે. આ પૃથ્વી પર તમને ભાગ્યે જ કોઈ એવો માણસ જોવા મળશે જેના જીવનમાં કોઈ સમસ્યા નહીં હોય, પરંતુ ઘણી વખત આ સમસ્યા ખૂબ જ પરેશાન કરી દેતી હોય છે, લાખો પ્રયત્નો કરવા છતાં પણ સમસ્યા દૂર ન થવાથી માણસ મુશ્કેલીમાં મુકાઈ જાય છે. માણસના જીવનમાં આવતી સમસ્યા માંથી મોટા ભાગની સમસ્યા પૈસા બાબતે હોય છે.

મહેનત કરવા છતાં પણ આ સમસ્યા દૂર ન થવાથી માણસ વાસ્તુશાસ્ત્ર ના ઉપાય કરવા પર ઉતરી આવે છે. જો તમારા જીવનમાં પણ કંઈક આવી સ્થિતિ હોય તો આજે આપણે લવિંગ અને કપૂર ના કેટલાક ખાસ ઉપાય જોઈશું જેની મદદથી પૈસા બાબતે મુશ્કેલી દૂર કરી શકાય છે. જો તમારા જીવનમાં આર્થિક સમસ્યાઓ હોય અને તમારા પૈસા કોઈ જગ્યાએ અટકી ગયા હોય તો લવિંગ અને કપૂર નો આ ઉપાય તમારે જરૂર કરવો જોઈએ. તેના માટે ચાંદીના વાસણમાં લવિંગ અને કપૂર લઈને તેને સળગાવવા જોઈએ.

દરરોજ આ કાર્ય કરવાથી તમારા અટવાયેલા પૈસા પાછા મળશે તેમજ તમારી આર્થિક સમસ્યાઓ દૂર થઈ જશે. કોઈ સારી તિથિ પર લક્ષ્મીજીની પૂજા કર્યા બાદ એક લાલ કાપડમાં લવિંગ બાંધીને તેને તિજોરીમા રાખી દો. કહેવામાં આવે છે કે આ કાર્ય કરવાથી તમારા ઘરમાં ક્યારેય ધનની કમી નહીં થાય અને હંમેશા ઘરમાં બરકત રહેશે. ઘરમાં દરરોજ સવારે અને સાંજે કપૂર સળગાવીને આરતી કરવી જોઈએ. જેને લીધે આખા ઘરમાં કપૂર ની સુગંધ ફેલાય જાય કપૂર ની સુગંધ તન અને મનને શાંતિ પ્રદાન કરે છે, જેને લીધે ઘરની નકારાત્મક ઊર્જા દૂર થાય અને સકારાત્મક ઉર્જા માં વધારો થાય છે.

આ સિવાય રાત્રે સુતા સમયે પિત્તળના વાસણમાં ગાયના ઘીમાં ડુબાડેલું કપૂર સળગાવવું જેથી તમારા પરિવારમાં હંમેશા સુખ અને શાંતિ રહેશે. ઘરમાં અથવા કાર્યક્ષેત્ર પર કપૂરની ગોટી રાખવાથી વાસ્તુદોષ દૂર થાય છે જેને લીધે આર્થિક સમસ્યા પણ દૂર થાય છે અને આવકમાં વધારો થાય છે. જો તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા ખૂબ જ વધી ગઈ હોય તો તેને દૂર કરવા માટે સાબુદાણા અને કપૂરને સળગાવી દો તેનાથી આર્થિક સમસ્યા પણ દૂર થશે.

સવારે પૂજાઘરમાં દીવો કરતાં સમયે દીવામાં ૨ લવિંગ નાખીને તેના વડે આરતી કરવાથી તમે વિઘ્નો થી બચી શકો છો. જો તમારા શત્રુ ને લીધે તમે ખૂબ જ મુશ્કેલીમાં હોય તો હનુમાનજીના બજરંગ બાણ ના પાઠ કરીને પછી ૫ લવિંગ અને કપૂર ને સળગાવી દો. ત્યારબાદ તેની રાખ નું તિલક કરીને ઘરની બહાર જવું. જેનાથી તમારા દુશ્મન થી તમને રક્ષણ મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

beg pac sexhindu hot xxxn.top hindi aavaj bf

yoga sex anty help 123youjizz.com 1 girl 4 guys sex

brazilian classroom 1 girl 4 guys sex PornHub doofy style

indodesia baru hentai put drug iberian mouse

oil mask mia khalil takes sex noise in the next room iberian mouse

BayVip - Cổng game dân gian hấp nhất Việt Nam Tải Game BayVip @bayvipfun bay vip game

choáng game bài tải choáng vip Nhận Code Choáng Club

B29 win Tải Game B29.Win: B29 Tải B29 Club | B29.Win

Giàu Siêu Tốc Với Bốc Vip Club Phiên Bản Mới Bốc Vip Club miễn phí hỗ trợ IOS/APK Bốc Giàu Siêu Tốc