વર્ષો પહેલા સ્ત્રીઓ કરતી હતી આ કામ માટે ‘ડુંગળી’ નો ઉપયોગ, જાણીને રહી જશો હેરાન !

Spread the love

મિત્રો, એવા ખુબ જ ઓછા લોકો મળશે કે જે ભોજનની સાથે ડુંગળી ખાવાનુ પસંદ ના કરતા હોય તથા આ વાત પણ ખુબ જ ઓછા લોકો ને ખ્યાલ હશે કે, ડુંગળી એ ભોજનનો સ્વાદ વધારવાની સાથે-સાથે યૌન શક્તિ, શીઘ્રપતન, વીર્યવૃદ્ધિ અને નપુસંકતા જેવી સમસ્યાઓને દૂર કરવામા પણ લાભદાયી સાબિત થાય છે. તમને ખ્યાલ નાં હોય તો જણાવી દઈએ કે, આપણા દેશમા વધુ ડુંગળી મહારાષ્ટ્રમા ઉગાડવામા આવે છે.

ડુંગળીના કારણે સ્વાસ્થ્યને પહોંચતા વિશેષ લાભ :

ડુંગળીનો ઉપયોગ મુખ્યત્વે ભોજનનો સ્વાદ વધારવા માટે કરવામા આવે છે. અમુક લોકો સબ્જી બનાવવામા તેનો ઉપયોગ કરે છે તો અમુક લોકો સલાડ બનાવીને અલગથી ખાતા હોય છે. ઘણા લોકોને તો એવી આદત હોય છે કે, જો ભોજનમા ડુંગળી નાખવામા નાં આવી હોય તો તેમને ભોજન બેસ્વાદ લાગે છે. પરંતુ, હાલ આપણી સમક્ષ ડુંગળીને લઈને એક નવી વાત સામે આવી છે. જે જાણીને તમે વિશ્વાસ પણ નહિ કરી શકો.

૫૦૦૦ વર્ષ પહેલા ખોદકામ દરમિયાન મળ્યા હતા ડુંગળીના અવશેષ :

ડુંગળીના ઇતિહાસ વિશે વધુ કોઈને ખ્યાલ નહિ હોય પરંતુ, સમગ્ર વિશ્વ માટે એક ચોંકાવનારી વાત ત્યારે સામે આવી જયારે અંદાજે ૫૦૦૦ વર્ષ પહેલા થયેલ ખોદકામમા ડુંગળીના અવશેષ મળી આવ્યા હતા. અનેકવિધ સંશોધન બાદ એ જાણવા મળ્યુ કે, સ્ત્રીઓ ડુંગળીનો ઉપયોગ ફક્ત ખાવા માટે નહોતી કરતી પરંતુ, તેનો ઉપયોગ એવા કામ માટે કરતી હતી, જે જાણીને તમને વિશ્વાસ પણ નહિ આવે.

વર્ષો પહેલા આ કામ માટે કરવામા આવતો હતો ડુંગળીનો ઉપયોગ :

ઇજિપ્તમા ૩૦૦૦ વર્ષ પહેલા ડુંગળીની ખેતી થતી હોવાની વાત હાલ સામે આવી છે. ઇજિપ્તના રાજા રામસેસ ચતુર્થની મમીમા પણ ડુંગળીના અવશેષ મળી આવ્યા હતા. તમને જણાવી દઈએ કે, પહેલાના સમયમા સ્ત્રીઓ દ્વારા ડુંગળીનો ઉપયોગ પૂજા કરવા અને અંતિમ સંસ્કારના સમયે કરવામા આવતો હતો. આ સિવાય જે સ્ત્રીઓને માતા બનવામા કોઈ સમસ્યા થતી હોય તેમનો ઈલાજ ડુંગળીથી કરવામા આવતો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *