વજન ઘટાડવા, કબજિયાત તેમજ વાત્ત-પિત્ત, કફ થી લગતી ૧૦૦ થી પણ વધુ બીમારીઓનો એકમાત્ર ઉપચાર છે આ ઘરે બનાવેલ ચૂરણ, જાણો તમે પણ…

Spread the love

મિત્રો, આજે અમે તમને એક એવી સમસ્યાના નિદાન વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે, જે અંદાજે ૭૦ ટકા જેટલા લોકોમા જોવા મળે છે. આ સમસ્યા છે પેટને લગતી સમસ્યા. જો વહેલી સવારે પેટની યોગ્ય રીતે સાફ-સફાઈ ના થાય તો આખો દિવસ પસાર કરવામા ખુબ જ વધારે પડતી મુશ્કેલી પડી રહી છે. સવારે પેટની જો યોગ્ય રીતે સાફ-સફાઈ ના થાય ત્યા સુધી વ્યક્તિને માનસિક અને શારીરિક શાંતિ પ્રાપ્ત થતી નથી અને પેટ યોગ્ય રીતે સાફ ના થવાના કારણે કબજિયાતની સમસ્યા પણ ઉભી થઈ શકે છે.

આવી સ્થિતિમા આપણા શરીરને અનેકવિધ સમસ્યાઓનો એકસાથે સામનો કરવો પડતો હોય છે કારણકે, જ્યારે પણ કોઈ વ્યક્તિનુ પેટ અસ્વસ્થ બની જાય છે અથવા તો તે કબજિયાતની સમસ્યાથી પીડાય છે ત્યારે અનેકવિધ શારીરિક સમસ્યાઓ થવાનુ જોખમ વધી જાય છે. ત્રિફળામા અનેકવિધ પ્રકારના એન્ટિ-ડાયાબિટીક ગુણધર્મો સમાવિષ્ટ હોય છે. તે લોહીમા સુગર લેવલને નિયંત્રિત રાખવામા ખુબ જ સહાયરૂપ સાબિત થાય છે. આ સિવાય તે કોલેસ્ટરોલની સમસ્યાને પણ નિયંત્રણમા રાખે છે.

આ ઉપરાંત જો કોઈ ડાયાબિટીઝની સમસ્યાથી પીડાતુ હોય તો તેમણે પણ નિયમિત ત્રિફળાનુ સેવન કરવુ જોઈએ. આ સિવાય જો તમારા મોઢાના ગલોફા પર ચાંદા પડતા હોય, ગળામા દર્દ રહેતો હોય અથવા તો કાકડાની સમસ્યા થઇ જતી હોય તો એક ચમચી ત્રિફળા ચૂર્ણ એક ગ્લાસ પાણીમાં પલાળી રાખવુ અને બીજા દિવસે તેને ઉકાળીને અડધું થાય એટલે ઠારીને ગાળીને એ પાણી થોડીક વાર મોંઢામાં ભરી રાખવું અને ત્યારબાદ તેના કોગળા કરવા. આમ, કરવાથી તમારા મોઢાને અનેકવિધ ફાયદા પહોંચે છે.

આપણુ આખુ શરીર એ આપણા પેટ પર જ આધારીત હોય છે. જો તમારા પેટમા કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો તાત્કાલિક તેના માટે કોઈ સારો એવો ઉપાય અજમાવવો જોઇએ. જેથી, તમારે કોઈપણ પ્રકારની શારીરિક મુશ્કેલીનો સામનો કરવો પડે નહિ. આજના સમયમા લોકો જે પણ ખોરાક લે છે, તેના કારણે તેમનુ યકૃત ઝેરીલુ બની જાય છે.

લિવર ખરાબ થવા પાછળના જવાબદાર કારણો અનિયમિત ખાવાની આદત તથા વધારે પડતુ ઠંડાપીણાનુ સેવનનો સમાવેશ થાય છે. આ આદતોના કારણે જ તમારુ લીવર ખરાબ થઈ શકે છે પરંતુ, જ્યારે તમે નિયમિત ત્રિફળાનુ સેવન કરવાનું શરૂ કરો છો ત્યારે તે યકૃતને ડિટોક્સિફાઇ કરવાનુ કાર્ય શરૂ કરી દે છે એટલે કે તે યકૃતના બધા જ ઝેરી તત્વોને દૂર કરે છે અને તમારા યકૃતને સ્વસ્થ અને તંદુરસ્ત રાખે છે.

જો તમે નિયમિત ત્રિફળાનુ સેવન કરો તો તમને પેટ સાથે સંકળાયેલ તમામ બીમારીઓમા રાહત મળે છે અને તમારી પાચકશક્તિ પણ મજબૂત બને છે. આ સિવાય જો તમને પેટમાં ગેસ, એસિડિટી અથવા અન્ય કોઈપણ પ્રકારની પેટ અથવા પાચનને લગતી સમસ્યા થતી હોય તો તમારે ત્રિફળાનુ નિયમિત સેવન કરવુ જોઈએ. પેટની યોગ્ય રીતે સાફ-સફાઈ કરવા માટે ૩-૫ ગ્રામ ત્રિફળા પાવડર, એક ચમચી મધ, એક ગ્લાસ ગરમ પાણી લેવું.

ત્યારબાદ સુતા પહેલા પાચ ગ્રામ ત્રિફલા પાવડરને એક ચમચી મધમા ઉમેરી એક ગ્લાસ હૂંફાળા પાણી સાથે પીવું, આમ, કરવાથી તમને કબજિયાતની સમસ્યાથી રાહત મળશે અને પેટના બધા રોગો દૂર થાય છે. આ ઉપરાંત બ્લડપ્રેશરને નિયંત્રણમા રાખવામા પણ તે ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે કારણકે, જો તમારુ બ્લડપ્રેશર નિયંત્રણમા ના રહે તો તમને હૃદયનો હુમલો, લકવા જેવી બીમારીઓ થઈ શકે છે.

ત્રિફળા એ એક એવી આયુર્વેદિક ઔષધી છે કે, જે તમારા બ્લડપ્રેશરને તો નિયંત્રણમા રાખે જ છે સાથે-સાથે તમારા શરીરની સ્થૂળતા અને ચહેરા પરની કરચલીઓની સમસ્યાને પણ દૂર રાખે છે. તે તમારા હદયને પણ મજબૂત રાખે છે. આ સિવાય તે અન્ય અનેકવિધ સમસ્યાઓના નિદાન માતા એલાબહ્દાઈ સાબિત થાય છે. એકવાર તેનું સેવન અવશ્યપણે કરવુ, ધન્યવાદ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *