વાળ બનશે એકદમ કાળા, લાંબા તેમજ મજબૂત, બસ શેમ્પુમા ભેળવી દો ખાલી આ એક વસ્તુ, પછી જુઓ ચમત્કાર…

Spread the love

દરેક લોકોની ઇચ્છા એવી છે કે તેના વાળ કાળા, ઘાટા, શાઈની અને લાંબા હોય ખાસ કરીને મહિલાઓને આ ઇચ્છા હોય છે. પરંતુ આજકાલ બજારમાં મળતા કેમિકલ યુક્ત પદાર્થો નો ઉપયોગ કરવાથી વાળ ખરાબ થતા જાય છે અને વાળની સમસ્યા પણ વધતી જાય છે. તેથી વાળને સુંદર બનાવવા માટે બજારમાં મળતા પ્રોડક્ટની બદલે ઘરેલુ ઉપચાર જ ઉપયોગ કરવો જોઈએ.

તેને લીધે તમારા વાળ સુંદર અને ચમકદાર બનશે તેમજ વાળની તમામ સમસ્યાઓ પણ દૂર થશે. તેમજ ઘરેલુ ઉપચારનો ઉપયોગ કરવાથી ખોટા ખર્ચથી પણ બચી શકાય છે. ઘરમાં વપરાતી તમામ વસ્તુ ખૂબ જ ઓછા મૂલ્ય અથવા તો વિનામૂલ્યે જ મળી જતી હોય છે. તો ચાલો જોઈએ વાળને મખમલ જેવા મુલાયમ બનશે માટેની ઘરેલુ ઉપચાર ની રીત. આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ તેના માટે તમારે માત્ર લીમડાના પાન ની જરૂર પડશે.

બનાવવાની રીત :

સૌપ્રથમ તો તમારી આજુબાજુના કોઈપણ લીમડાના વૃક્ષમાંથી પાન તોડી લાવો. તમારા વાળની લંબાઈ પ્રમાણે લીમડાના પાન વધારે કે ઓછા લેવાના. આ પાન ને સ્વચ્છ પાણી વડે ધોઈ લો. જો તમારે સારું પરિણામ જોઈતું હોય તો દર વખતે તાજા લીમડાના પાન નો જ ઉપયોગ કરવો. લીમડાના પાનને થયા પછી તેના કટકા કરી લો. ત્યારબાદ તેને મિક્સરમાં નાખી તેની પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને ગરણી થી ગાળી લો. તેને લીધે પાન નો કચરો અને પાણી બંને અલગ થઈ જશે.

આ પાણીને એક વાસણમાં લઈને ગરમ કરવા મૂકો. એક મિનિટ સુધી તેને ગરમ કર્યા બાદ ઠંડુ થવા માટે મૂકો. ત્યારબાદ બીજા વાસણમાં કોઈપણ માઈલ્ડ શેમ્પૂ લઈ તેમાં લીમડાનું પાણી ઉમેરી સારી રીતે મિક્સ કરી લો. આ મિશ્રણને કોઈપણ શેમ્પૂની ખાલી બોટલમા ભરી લો. આ મિશ્રણ વાળમાં ઉપયોગ કરવા માટે તૈયાર છે.

ઉપયોગ કરવાની રીત :

આ મિશ્રણને વાળમા નાખી હાથ વડે ધીમી મસાજ કરી માથાની ચામડી પર અને આખા વાળમાં બરાબર રીતે લગાવી લો. થોડીવાર સુધી તેને માથામાં લગાવેલું રાખો અને ત્યારબાદ સ્વચ્છ પાણી વડે વાળ સાફ કરી લો. આ ઉપાયને બે દિવસે એક વાર કરવાનો છે. તેનાથી વાળ સ્મૂધ અને સિલ્કી થવાની સાથે વાળમાંથી ખોળો, જુ અને માથામાં ખંજવાળ આવતી પણ બંધ થશે.

વાળ માટે લીમડાના ફાયદા :

લીમડાનો ઉપયોગ કરવાથી તમારા વાળ હેલ્ધી અને શાઈની તેમજ મજબૂત પણ બનશે. તે વાળને મૂળથી સાફ કરે છે એટલે ત્વચા સંબંધી સમસ્યાઓ પણ દૂર થાય છે. લીમડાના પાન એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને એન્ટિબાયોટિક તેમજ એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોવાને લીધે વાળ ખરતા અટકે છે. તે માથામાં બ્લડ સર્ક્યુલેશન વધારી વાળને વધારવામાં પણ મદદ કરે છે તેમજ નવા વાળ ઊગવા માટે પણ ફાયદાકારક છે. આ ઉપરાંત લીમડાનાં પાનમાં જંતુનાશક ગુણધર્મો હોવાને લીધે તે વાળમાં રહેલી જુ ને પણ મારે છે. તે વાળને કાળા અને ઘાટા બનાવવામાં મહત્વનો ફાળો આપે છે. તેમજ ડ્રાય હેર અને ડેમેજ હેર ની સમસ્યા પણ દૂર કરે છે. આ ઉપાય કરવાથી તમને બધી જ રીતે સુંદર વાળ મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

tied rough hard punishment Bangla XXX ueutrtqzi wwwjgldk

alison tyler young neighbour thumbzilla.me india as porn engry son with mom

se nabija alison tyler young neighbour ashemaletube.top japanese premieri schoolgirl

jenn anal Best Porn Stars miss pajoo

grabmyflower Pornone Video bina hd sexy video dog big ass and beautiful chicks

grabmyflower indonesia partii sek telugusexvid.xyz sunny leone condeom xxx

black vagina porno hdpornfree.info black vagina porno grabmyflower

japanese father in law cheat PornOne massage terns into gay anal xhamster iofkihvam

dsexysexy black vagina porno porno selingkuh dgn pacar teman

porno selingkuh dgn pacar teman mofos.vip india as porn