ઉજ્જવલા યોજના ૨.૦ માં મફત સિલિન્ડર માટે કરો અરજી, વાંચો આ લેખ અને જાણો જરૂરી દસ્તાવેજો…

Spread the love

ગરીબ લોકો સુધી એલપીજી સિલિન્ડર ની સુવિધા પહોંચાડવા માટે મોદી સરકારે ઉજ્જવલ યોજના શરૂ કરી હતી, આ યોજનાનો લાભ ઘણા બધા પરિવારો એ લીધો હતો. તે ઉજ્જવલ યોજના ની સફળતા ને ધ્યાનમાં રાખીને સરકારે ઉજ્જવલ યોજના ૨.૦ શરૂ કરવાનું વિચાર્યું છે. જે લોકો ત્યારે આ યોજનામાં જોડાયા ન હતા તેમની ફરી એકવાર ઉજ્જવલ યોજના નો લાભ લેવાની તક મળશે.

પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલ માહિતી મુજબ, ઉજ્જવલ યોજના માં ગરીબ વર્ગની મહિલાઓ અરજી કરી શકે છે. આ યોજનાનો લાભ લેવા માટે મહિલાઓની ઉંમર ૧૮ વર્ષથી વધારે હોવી જોઈએ. તેમજ અરજી કરતા સમયે બીપીએલ કાર્ડ, સબસીડી મેળવવા માટે બેન્કમાં બચત ખાતું, ઓળખપત્ર અને પાસપોર્ટ સાઇઝના ફોટા ની જરૂર રહેશે. તેમજ આ સબસિડીનો લાભ લેવા માટે મહિલા ના નામ પર પહેલેથી કોઈ એલપીજી સિલિન્ડર નોંધાયેલ ન હોવું જોઈએ.

ઉજ્જવલા યોજના રજીસ્ટ્રેશન પ્રક્રિયા :

આ યોજનામાં જે મહિલાઓ ગરીબીની રેખા નીચે જીવે છે તે લાભ લઈ શકશે. તેના માટે તેણે એલપીજી વિતરણ પાસે જઈને નવા ગેસ કનેક્શન માટે અરજી કરવાની રહેશે. અરજી માટે અરજદારે તેનું નામ, સરનામું, જનધન બેન્ક એકાઉન્ટ નંબર અને આધારકાર્ડ નંબર ની જરૂર પડશે.

ઘરની સ્થિતિને પુષ્ટિ કરવા માટે એલપીજી અધિકારીઓ એસઇસીસી-૨૦૧૧ ડેટાબેઝ સાથે પૂરી પાડવામાં આવેલી માહિતીની ચકાસણી કરશે. તેમજ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા આપવામાં આવેલ પોર્ટલમાં આ માહિતી રજૂ થશે. તેના માટે ડી ડુપ્લીકેશન પ્રક્રિયા અને અન્ય યોગ્ય કાર્યવાહી OMC દ્વારા ઇલેક્ટ્રોનિક રીતે પૂરી કરવામાં આવશે. આ બધી કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ જ OMC એલપીજી કનેક્શન આપશે. તેમજ આ કનેક્શન માટે પૈસાનો ખર્ચ સરકાર દ્વારા ઉઠાવવામાં આવશે.

આ યોજનાનો લાભ લેવા માટે જરૂરી દસ્તાવેજો :

બી.પી.એલ રેશનકાર્ડ, બી.પી.એલનુ પ્રમાણપત્ર, ચૂંટણી કાર્ડ, તાજેતરના બે પાસપોર્ટ સાઇઝના ફોટા.

ફાયદા :

ભારત સરકાર દ્વારા આ યોજના માટે ગેસ કનેક્શન માટે રોકડ સહાય ૧૪.૨ કિલો સિલિન્ડર માટે ૧૬૦૦ રૂપિયા જ્યારે ૫ કિલો સિલિન્ડર માટે ૧૧૫૦ રૂપિયા, પ્રેસર રેગ્યુલેટર માટે ૧૫૦ રૂપિયા, એલપીજી નળી માટે ૧૦૦ રૂપિયા, ઘરેલુ ગેસ ઉપભોક્તા કાર્ડ માટે ૨૫ રૂપિયા અને નિરીક્ષણ ફી ૭૫ રૂપિયા ચૂકવવામાં આવશે.

આ ઉપરાંત આ યોજનામાં જોડાયેલ લાભાર્થીઓને ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા વ્યાજ મુક્ત લોન ની સુવિધા પણ આપવામાં આવશે. આ ઉપરાંત એલપીજી સ્ટવ કે જેમાં ૧ બર્નર સ્ટવ માટે ૫૬૫ રૂપિયા અને ૨ બર્નર સ્ટવ માટે ૯૯૦ રૂપિયા તેમજ કનેક્શન સમયે પહેલા એલપીજી સિલિન્ડર ની કિંમત નો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

but shes my stepmom telugu actress sadha sex video video gula

hd video sex mota hd video sex mota pornlotilasex Hot Sexvid man in black parody

big boos mommy saxcom Lobster Tube valentina napi fuck setco thu ky

sophie max 2 PornBee xxx rape sex hinde

arab anal double bbc sunny deol ne youvideos.cc 18aeg boy

tải bay vip Tải bayvip club – Bayvip cổng game dân gian Việt - Game 88 BayVip - Cổng game dân gian hot nhất VN | NỔ HŨ TO

Choáng Club - Cổng Game bài uy tín số 1 việt nam Code Choáng Club 2021 Tải Choáng Club

Link Tải Game B29.Win Game B29 B29 - Cổng game Bom Tấn Hội Tụ

Link Tải Game Bốc Vip Club Mới Nhất BỐC CLUB - Tải Ngay BỐC CLUB BocVip Club - Link Tải Game Bốc Vip Club Mới Nhất