ટૂંક સમય મા દુર થઇ જશે શરીરનો બધો જ કચરો, અજમાવી જુઓ આ કારગર ઉપાય, શરીર થઇ જશે એકદમ સ્વચ્છ, જાણો તમે પણ…

Spread the love

આપણે આખા દિવસમાં બધા પ્રકારની વસ્તુઓ ખાતા હોઈએ છીએ તેનાથી શરીરમાં ઝેરી પદાર્થો ઉદભવી શકે છે. તેનાથી આપના શરીરમાં અનેક બીમારી થઈ શકે છે. તેથી તમારે શરીરની બહાર ઝેરી પદાર્થોને કાઢવા જોઈએ. તેનાથી તમને બાહ્ય અને કુદરતી પદ્ધતિથી કોઈ લાભ મળશે નહીં.

તેના માટે તમારે કેટલાક કુદરતી પીણાં પીવા જોઈએ તેનાથી તમને લાભ થશે અને તેને પીવાથી શરીરમાં રહેલું ઝેર સરળતાથી બહાર કાઢી શકાય છે. તેનાથી તમને કોઈ આડઅસર પણ થશે નહીં. તેથી આ પીણાં પીવાથી બીજા પણ અનેક લાભ થાય છે. આજે આપણે ચાર એવી રીત વિષે જાણીએ કે તેનાથી આપણે લાંબા સમયા સુધી તંદુરસ્ત રહી શકીએ છીએ. આજે આપણે આ ચાર રીતે વિષે જાણીએ.

નારંગી :

આનો ઉપયોગ કરીને તમે શરીરની ગંદકી સાફ કરી શકો છો. આને ખાવાથી અથવા તેનો રસ પીવાથી તમને ભરપૂર પ્રમાણમાં ફાઈબર મળી રહે છે. ફાઈબર શરીરમાં જવાથે તે શરીરમાં રહેલા ઝેરી પદાર્થોને માલ અને યુરીન દ્વારા શરીરની બહાર કાઢવામાં ખૂબ મદદ કરે છે. તેથી નિયમિત રીતે આનું સેવન કરવું જોઈએ. નારંગીના આના સિવાય પણ ઘણા લાભ મળે છે.

કારેલાં :

શરીરમા રહેલી ગંદકીને દૂર કરવા માટે આનો ઉપયોગ ખૂબ અસરકારક સાબિત થઈ શકે છે. પણ  તેનો સ્વાદ ખૂબ કડવો હોવાથી કોઈને તે ભાવતુ નથી. પરંતુ તેનો જેટલો સ્વાદ કડવો છે તેટલા જ તેના ગુણ મીઠા છે તેનાથી શરીરમા ખૂબ ફાયદા મળી શકે છે. તેનો ઉપયોગ તમારે સપ્તાહમા ત્રણ વાર કરવો જોઈએ. તેનાથી તમારા પેટની અને લોહીની ગંદકીને દૂર કરવામા ખૂબ મદદ મળે છે.

લીંબુ :

આનો ઉપયોગ અનેક રીતે કરવામાં આવે છે તેનાથી શરીરને ઘણા ફાયદા થાય છે. તેનાથી શરીરની ગંદકી સરળતાથી સાફ કરી શકાય છે. તેના માટે સવારે રોજે તમારે હૂંફાળા પાણીમાં લીંબુનો રસ નાખીને તેનું સેવન કરવું તેનાથી લોહીથી લઈને શરીરના બધા અંગોની સરખી રીતે સફાઈ કરે છે. તેનાથી અનેક પ્રકારના લાભ મેળવી શકાય છે. આના સિવાય પણ તેના અનેક ઉપયોગો કરવામાં આવે છે.

બેલ :

આનું સેવન કરવું શરીર માટે ખૂબ લાભદાયી માનવામાં આવે છે. ગરમીમાં આની ચાસણી આપણને ગરમી અને એસિડિટીથી બચાવવામાં મદદ કરે છે. આનું એક શ્રેષ્ઠ ફળ છે. તેના માટે રોજે આનો રસ પીવાથી શરીરને સાફ કરી શકાય છે. તેનાથી બીજી અનેક સમસ્યાઓનું નિરાકરણ પણ થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *