ધ ગ્રેટ ખલી તરીકે ઓળખાતા દિલીપસિંહ રાણાનો છે આ જુનો લૂક, વાંચો આ લેખ અને જુઓ તસ્વીરો..

Spread the love

હાલમાં યુવા પેઢીમાં કુસ્તી નો ક્રેઝ ખૂબ જ વધી રહ્યો છે, તેથી જ્યારે પણ ટીવી માં WWE પ્રીમિયર આવે છે ત્યારે લોકો ટીવી સામે બેસી જાય છે. તેથી આજે આપણે WWE ના એક પ્રખ્યાત કુસ્તીબાજ વિશે થોડી માહિતી મેળવીશુ. તેને લગભગ બાળકોથી લઈને વૃદ્ધો સુધી દરેક લોકો ઓળખતા હશે.

આજે આપણે જે પ્રખ્યાત કુસ્તીબાજ ની વાત કરીશું તે બીજું કોઈ નહીં પણ “ધ ગ્રેટ ખલી” છે. ગ્રેટ ખલીએ રિંગમાં ઘણા બધા સુરમાઓ ને હરાવ્યા છે, તેમનું સાચું નામ દિલીપ સિંહ રાણા છે. તેમના વિશાળ શરીર ને લીધે તેઓ ખૂબ જ પ્રખ્યાત થયા છે અને તેને ધ ગ્રેટ ખલી નો ખિતાબ મળ્યો છે. દિલીપ સિંહ રાણાની ઊંચાઈ ૭ ફૂટ ૧ ઈંચ છે અને તેમનું વજન ૧૫૭ કિલો જેટલું છે.

દિલીપ સિંહ રાણા નો જન્મ ૨૨ ઓગસ્ટ ૧૯૭૨ માં હિમાચલ પ્રદેશના સિરમૌર ગામ ના ધિરીના ગામમાં થયો હતો. તે ૪૯ વર્ષના છે, તેના શરીરમાં એટલી તાકાત છે કે કોઈ પણ તેમની સાથે સ્પર્ધા કરતા પહેલા સો વખત વિચારી લેશે. દિલીપ સિંહ રાણા માં યુવાનોને દંગ કરી શકે તેટલી શક્તિ આજે પણ છે.

દિલીપ સિંહ રાણા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે તે તેમના ફેન્સને કેટલીક પોસ્ટ શેર કરતા રહે છે. હાલમાં તેઓ પંજાબમાં એક કુસ્તી એકેડમી ચલાવે છે તેમને વર્ષ ૨૦૧૪ માં WWE ને અલવિદા કહી દીધું હતું. આજે આપણે દિલીપ સિંહ રાણા ને કેટલી જૂની તસવીરો જોઈશું. આ તસવીરો ભાગ્યે જ તમે આની પહેલા ક્યારેય જોઈ હશે.

અહીં દર્શાવેલી તસવીરમાં તમે જોઈ શકો છો કે ધ ગ્રેટ ખલી તેની છાતી માપતા જોવા મળે છે. ધ ગ્રેટ ખલી ની ચેસ્ટ ૬૩ ઇંચની છે. તેમનું વિશાળ શરીર જ તેની ઓળખ છે. તેમનાં જૂતાં નંબર ૧૪ છે પરંતુ તેમના માપના જૂતા ઉપલબ્ધ ન હતા જેને લીધે તે મોચી પાસે તેમનાં જૂતાં બનવડાવતા હતા.

દિલીપ સિંહ રાણા ની પત્ની નું નામ હરમિંદર કૌર છે, તે પંજાબના જાલંધર ના રહેવાસી છે. તેના લગ્ન ૨૦૦૫માં થયા હતા તેમજ તેના અરેન્જ મેરેજ થયા હતા. જોકે તેમની પત્નીને કુસ્તી સાથે કોઈ સંબંધ નથી તેમ છતાં પણ તે તેના પતિને હંમેશા ટેકો આપે છે. ધ ગ્રેટ ખલીએ તેને મળેલ પદ મેળવવા માટે જીવન પર મહેનત કરી છે અને ખૂબ જ સંઘર્ષ કર્યો છે.

તેમનો જન્મ એક સામાન્ય ખેડૂત પરિવારમાં થયો હતો તેથી પરિવારનું ગુજરાન ચલાવવા માટે તેમણે નાની ઉંમરમાં જ મજૂર તરીકે કામ કરવું પડ્યું હતું. આ ઉપરાંત તેમણે પંજાબ પોલીસમાં પણ કામ કર્યું છે, તે ઓલમ્પિક ના બ્રાન્ડ એમ્બેસેડર પણ રહી ચૂક્યા છે. યુવાવસ્થામાં ધ ગ્રેટ ખલી એક્રોમેગલીથી નામની બીમારીથી પીડાતા હતા જેના કેસ ખૂબ જ ઓછા કેસ જોવા મળે છે, આ રોગ ધીરે-ધીરે વિકાસ પામે છે. આ રોગમાં મનુષ્યનું શરીર અસામાન્ય વૃદ્ધિ કરે છે તેને લીધે જ ગ્રેટ ખલી નું શરીર સામાન્ય લોકો કરતાં ઘણું મોટું બન્યું છે.

વર્ષ ૨૦૦૭-૨૦૦૮ માં વર્લ્ડ હેવી વેઇટ ચેમ્પિયન પણ ખલી રહી ચૂક્યા છે તેને જોન સીના, અંડરટેકર, ત્રીપલ એચ વગેરે જેવા મજબૂત કુસ્તીબાજોને હરાવીને આ તાજ જીત્યો હતો. તેમણે સમગ્ર વિશ્વમાં ખ્યાતિ મેળવી છે. ઇન્સ્ટાગ્રામ પર તેમના બે મિલિયનથી પણ વધારે ફોલોઅર્સ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

nirosh mills xxxdadi hot Bangla XXX xxxbadoes

two girls franking WWWSexVid mom magna large penis with muslim 18 years girl

bulging beep mom magna draftsex.xyz doctor fucks chubby busty mom old pussy

cheating fuck dad lesbi hot japan kissing porndude.win doctor fucks chubby busty mom old pussy

girl boons show in public bulging beep son forcefully fucking his mom

BayVip: Nạp 1 được 2 – Nhận ngay GIFTCODE bayvip in bayvip

choáng apk Choáng Club - Giàu Chớp Nhoáng CHOÁNG CLUB - Cổng Game Slot đổi thưởng uy tín

B29 - Bom Tấn Game Bài Đổi Thưởng B29.games – iOS / Android APK B29 - Đại Lý Toàn Quốc

bocvip.club BỐC CLUB - Tải Ngay BỐC CLUB Bốc Club - Đổi thẻ xanh chín, uy tín hàng đầu