થાક થી લઈને અન્ય કોઈપણ શારીરિક સમસ્યાઓ ને દુર કરે છે લસણ, તેના આવા આશ્ચર્યજનક લાભ જાણીને તમે પણ ચોકી જશો…

Spread the love

આજના સમયની આ વ્યસ્ત જીવનશૈલીના કારણે લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આમ લોકો કામની ભાગદોડ પાછળ પોતાની કાળજી લેવાનુ ભુલી જાય છે. તે લોકોનુ પુરુ ધ્યાન બસ પોતાના કામમા જ હોય છે. તે લોકો પોતાનુ ધ્યાન કામમા જ કેન્દ્રીત કરે છે. આજના માણસો પાસે પોતાના માટે જરાય પણ સમય નથી.

તેથી તે પોતાના આરોગ્ય પર ધ્યાન આપી શકતા નથી. આમ આનાથી તે લોકોને ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડે છે. તે લોકોને આરોગ્યને લગતી તકલિફ વધારે થાય છે. તે લોકોને તણાવ અને ચિંતા ખુબ વધારે હોય છે. તે લોકો પોતાની નીંદર પણ સારી રીતે નથી કરી શકતા. તેથી તે લોકોને માથાનુ દર્દ થાય છે.

લસણથી અનેક સમસ્યાઓ દુર થાય છે :

આમ બધા લોકો આ બધી સમસ્યામા આરામ મેળવવા માટે બધા દવાનો વધારે ઉપયોગ કરે છે. વધારે દવા લેવાથી થોડા સમય બાદ તેની આડઅસર પણ જોવા મળે છે. આમ નિયમિત દવા લેવાથી ઘણા લોકોને તેની આદત પડી જાય છે. આમ આદતને છોડવી ખુબજ મુશ્કેલ થાય છે. આમ આનાથી આપણા આરોગ્યને ખુબ જ વધારે નુકશાની થાય છે. આ બધી સમસ્યાનુ નિદાન કરાવીને તેના ઘરગથ્થુ ઇલાજો કરવા જોઇએ. આમ આ ઇલાજોથી તમે આ બધી તકલિફોને દુર કરી શકો છો. લસણ ખાવાથી આ બધી જ સમસ્યામા રાહત મળે છે.

આ ઝિંકની ઊણપને દુર કરે છે :

લસણનો ઉપયોગ તમારા આહારમા બને તેટલો વધારે કરવો જોઇએ. આનાથી થકાન અને અનિન્દ્રા દુર થાય છે. તમે જે તકિયો રાખીને સુવો છો તેની નીચે લસણ રાખીને સુવુ જોઇએ. આમા ઝિંકની માત્રા ખુબ જ વધારે પ્રમાણમા હોય છે. તમે આને તમારા તકિયા નીચે રાખીને સુવો છો ત્યારે તમને તેની સુગંધ આખી રાત આવે છે. આનાથી શરીરમા રહેલ ઝિંકની અછત દુર થાય છે. આનાથી તમને માનસિક શાંતી મળે છે.

થાક દુર કરવા માટેનુ લસનનુ ડ્રીંક :

તમને આખો દિવસ કામ કરવાથી થકાન વધારે લાગે છે. તમે જ્યારે ઓછુ કામ કરો છો પરંતુ તમને થકાન વધારે લાગે છે તો તમારે આનો ઉકાળો બનાવીને પીવો જોઇએ. આને પીવાથી શારીરીક નબડાઇ અને થકાન દુર થાય છે. આનાથી માથાના દુખાવા જેવા દુખાવા પણ દુર થાય છે.

ડ્રીંક બનાવાની સામગ્રી :

એક લસણ, એક ચમચી મધ અને એક પ્યાલો દુધ.

બનાવાની રીત :

પહેલા એક લસણ લઇને તેને ફોલી લેવુ જોઇએ. ત્યારબાદ એક પ્યાલો દુધને ગેસ પર ગરમ કરવા માટે મુકવુ. ત્યાર પછી તેમા લસણ નાખીને સારી રીતે દસથી પંદર મિનિટ સુધી ઉકાળવુ જોઇએ. ત્યારબાદ એક ગ્લાસમા મધ નાખવુ અને તેમા આ દુધ નખીને હલાવુ જોઇએ. ત્યારબાદ તમે આને પી શકો છો. આમ કરવાથી તમારા શરીરને તાકત મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *