તારક મહેતાની બબીતાની પહેલી સેલેરી હતી ૧૨૫ રૂપિયા, આજની એક એપિસોડની ફી જાણીને તમે પણ રહી જશો દંગ…

Spread the love

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં બબીતાજીની ભૂમિકા ભજવનાર મુનમુન દત્તા હાલમાં ઘણી ચર્ચામાં છે. બબીતાજીનું પાત્ર દર્શકોને ખુબ જ પસંદ છે મુનમુન દત્તાએ આ પાત્રને ખૂબ જ સારી રીતે ભજવ્યુ છે. મુનમુન નો જન્મ ૧૯૮૭ મા પશ્ચિમ બંગાળના દુર્ગાપુર માં થયો હતો, તે મુંબઇ મોડેલિંગ માટે આવી હતી.

માત્ર સિરિયલમાં જ નહીં પરંતુ વાસ્તવિક જીવનમાં પણ મુનમુન ખુબ જ સુંદર અને સ્ટાઇલિશ છે. મુનમુન સોશિયલ મીડિયા પર તેની સુંદર અને આકર્ષક તસવીરો શેર કરતી રહે છે જે તેના ચાહકોને ખૂબ જ પસંદ આવે છે. આજે આપણે બબીતા એટલે કે મુનમુન વિશે કેટલીક રસપ્રદ વાતો જાણીશું.

મુનમુન તેના કરિયરની શરૂઆત ટીવી સિરિયલ હમ સબ બારાતી થી કરી હતી તેની પહેલાં તો મોડેલિંગ નું કામ કરતી હતી. એક ઇન્ટરવ્યૂમાં તેને જણાવ્યું હતું કે તેનો પહેલો પગાર માત્ર ૧૨૫ રૂપિયા હતો. આજે તે એક એપિસોડ માટે ૩૫ થી ૫૦ હજાર જેટલા રૂપિયા લે છે.

સીરીયલ ઉપરાંત ૨૦૦૬ માં કમલ હસનની ફિલ્મ મુંબઈ એક્સપ્રેસ માં પણ કામ કર્યું હતું. મુનમુન ની ઇચ્છા ડોક્ટર બનવાની હતી, પરંતુ નસીબ ને કંઈક બીજુ જ મંજૂર હતું. મુનમુન એ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તે અભ્યાસ ની બાબતમાં ખૂબ જ સારી હતી. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં તેને બબીતાજી નું પાત્ર મળ્યું ત્યારથી તેની જીંદગી બદલાઈ ગઈ.

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માં છેલ્લા ૧૨ વર્ષથી મુનમુન બબીતાજીનું પાત્ર સારી રીતે ભજવે છે. આજે તે કોઈ મોટા સ્ટાર થી ઓછી નથી. કહેવાય છે કે ૨૦૦૮માં અરમાન કોહલી સાથે તેનું અફેર શરૂ થયું હતું. પરંતુ થોડા દિવસો બાદ જ તેનું બ્રેકઅપ થઈ ગયું હતું, તેના બ્રેકઅપનું કારણ અરમાનો ગુસ્સો અને આક્રમક સ્વભાવ હતો.

તેમના બ્રેકઅપ માટે સામે આવ્યું હતું કે, વેલેન્ટાઈન ડે પર જ્યારે મુનમુન અને અરમાન સાથે હતા ત્યારે અરમાન એ મુનમુન પર હાથ ઉપાડ્યો હતો. જે બાબતે મુનમુન એ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ અરમાન ને ગેર વર્તન માટે દંડ પર ભરવો પડ્યો હતો અને આ મામલો કોર્ટમાં પણ ગયો હતો. અભિનેત્રી ડોલી બિન્દ્રાએ આ કેસમાં જુબાની આપી હતી અને કહ્યું હતું કે અરમાન હંમેશાં મુનમુન સાથે ગેરવર્તન કરતો હતો.

સોશિયલ મીડિયા પર મુનમુન ખૂબ જ ફેમસ છે ઇન્સ્ટાગ્રામ પર તેના ૧૦ લાખથી પણ વધારે ચાહકો છે. આ સીરિયલમાં દયાબેન નુ પાત્ર ભજવતી દિશા વાકાણી શોમાં પાછી ન આવવાને લીધે દર્શકોને દુઃખ થયું હતું. જ્યારે બબીતાજીની ભૂમિકા ભજવતી મુનમુન દત્તા પણ શો છોડીને જતી રહી છે તેવા અહેવાલ મળવાથી દર્શકોને ઝટકો લાગ્યો હતો.

દર્શકોને બબીતાજી અને જેઠાલાલ ની રમુજી વાતો ખૂબ જ ગમે છે. મુનમુન દત્તા સિરિયલમાં થોડાક એપિસોડમાં જોવા મળી ન હતી જેથી તેનો શો છોડી દીધો હોવાની ચર્ચા થઈ રહી હતી. જોકે આવું કંઈ પણ નહોતો વાસ્તવમાં મુનમુન વિવાદમાં ફસાયેલા હોવાને લીધે થોડા એપિસોડમાં તે જોવા મળી ન હતી. તેને સોશિયલ મીડિયા પર શેર કરેલી એક પોસ્ટ ને લીધે તે વિવાદોમાં ફસાઈ હતી જોકે પાછળથી તેને માફી પણ માંગી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

spy woman undress arabia girls sexey viedo Sex Pics teen elsa jeans

dumb groupie slut will suck any cock PorbHub one girl and 5boy xnxx arabiian

bitoni 8 bitoni 8 arabiian

bitoni 8 iporntv.top in boys ass

notdi porn PornHub leah gotti on the boat

bay vip 247 BayVip: Nạp 1 được 2 – Nhận ngay GIFTCODE tai game bay vip

tải game choáng Choáng Club - Cổng Game Quốc Tế Phát Tài Chớp Nhoáng choáng vip

Cập nhật link tải IOS Cách Nổ Hũ B29.Win B29.games – iOS / Android APK

BocVip Club - Android Link Tải Game Bốc Vip Club Mới Nhất Bốc Club