તમારા માથાથી લઈને પગ સુધી દરેક બીમારીઓ અને અસહ્ય પીડાથી છુટકારો મેળવવા જરૂરથી કરવું જોઈએ આ તેલ નો ઉપયોગ, જાણો તમે પણ…

Spread the love

બધા લોકો તલનો તો ઉપયોગ કરતા જ હોય છે. આ પેટની બીમારીઓ સહિત બીજી ઘણી બધી સમસ્યા માટે આ ફાયદાકારક સાબિત થયુ છે. આમા પ્રોટીન, કેલ્સિયમ, આર્યન, ઓક્જેલિક એસિડ, વિટામિન બી, સી, ઇ અને એમીબો એસિડ જેવા ઘણા બધા ગુણો હોય છે. આ શ્વાસની બીમારીઓ અને વૃદ્ધત્વ માટે ખુબ જ સારુ છે. આના લાડુ રોજ રાત્રે બાળકને ખવડાવાથી તે પથરીમા પેશાબ કરવાની સમસ્યા દુર થાય છે.

આના તેલને વાળમાં ઘસીને નાખવાથી વાળ મજબૂત અને ચમકીલા બને છે. ઘા લાગ્યો હોય ત્યારે આ તેલ લગાવીને પાઠો વાળવો જોઇએ. પગની એડીઓમા ચીરા પડ્યા હોય ત્યારે આ તેલને ગરમ કરીને તેમા સિંધાલુ ભેળવીને લગાવુ જોઇએ. આને પીસીને માખણમા ભેળવીને ચહેરા પર લગાવાથી ચહેરો સુંદર બને છે. આને ચાવીને પછી નવશેકુ ગરમ પાણી પીવાથી પેટની સમસ્યામા રાહત રહે છે.

ઉધરસ આવતી હોય તો આનો વધારે ઉપયોગ કરવો જોઇએ અથવા તો સાકર અને આને પાણીમા ઉકાળીને પીવુ જોઇએ. આમા રહેલ તત્વો શરીરને તાકાત આપે આના તેલનો ઉપયોગ આહારમા, સુંદરતા માટે અને સ્વાસ્થ્ય માટે કરવામા આવે છે. આ ચામડી, વાળ અને હાડકા માટે ખુબ જ સારુ ગણાય છે.

તેમા મેગ્નેશિયમ, કેલ્સિયમ, જસત, આર્યન, ફોસ્ફરસ, એન્ટિ ઓક્સિડન્ટ, પ્રોટીન અને વિટામીન બી અને બી6 ખુબ વધુ માત્રામા હોય છે. આ તેલને આહારમા લેવાથી હાડકા મજબુત બને છે. આ તેલ એક ઊર્જાના સ્ત્રોત તરીકે પણ કામ કરે છે. આ બીમારીઓ સાથે લડવા માટે રોગપ્રતીકારક શક્તિ વધારવામા મદદ કરે છે. આ કેન્સરના કોષને વધતા અટકાવે છે. આ શ્વાસ થી લઇને હાડકાના રોગો સામે લડવમા મદદ કરે છે.

આમા રહેલ એન્ટિ બેક્ટેરિયલ ગુણ ખીલને દૂર કરે છે. આ આની સાથે ફોડકીઓ, ડાઘ, ઘા વાગ્યો હોય આ બધી સમસ્યા માટે ખુબ જ લાભદાયક છે. તેમજ આ હાડકા મજબુત કરે, લોહીના દબાણને કાબુમા કરે, નબડાઇ દુર કરે, કેંસાર સામે રક્ષણ, જલન દુર કરે, હદય રોગનુ જોખમ ઘટે, તણાવ અને ડીપ્રેશન સામે ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. આ પાચન તંત્રને પણ મજબુત બનાવે છે. આમા વિટામિન બી, ઇ ,ડી અને કેલ્સિયમ વધારે હોય છે.

ખીલ ને લગતી સમસ્યા માટે તમે આનો અનેક રીતે ઉપયોગ કરી શકો છો. રાત્રે એક કોટન લઇને તેને આ તેલમા બોળવુ જોઇએ. ત્યારબાદ તેને ચહેરા પાર લગાવુ તમે આને અડધા કલાક બાદ પાણીથી ધોઇ શકો છો. જો તમારે આને સવારે ધોવુ હોય તો પણ ધોઇ શકો છો. આને લગાવીને તમે ગરમ પાણીની સ્ટીમ પણ લઇ શકો છો. આનાથી ચામડીના કોષો ખુલસે અને આની અસર વધારે થાશે.

આ સૂકા વાળમા ભેજનુ પ્રમાણ વધારવામા મદદ કરે છે. વાળમા અલગ અલગ જાતની સ્ટાઇલ વાળ માટે સ્પ્રેનો ઉપયોગ થાય છે જેનાથી વાળ તુટે છે. આ સમસ્યા માટે આ તેલ ફાયદાકારક છે. ખરતા વાળ, તુટતા વાળ અને ચેઓપ અથવા ખોળાની સમસ્યામા રાહત આપે છે. માથામા તેલથી મસાજ કરવાથી ત્યાનુ બ્લડ સર્ક્યુલેશન વધે છે અને તેનાથી વાળ મજબુત બને છે. આ સફેદ વાળને કાળા કરવાનુ કામ કરે છે.

આ વધારે તડકા અને પ્રદૂષણથી થતા નુકસાનથી પણ આને બચાવે છે. આનો નિયમિત ઉપયોગ કરવો જોઇએ. વાળ ધોઇને અડધી વાટકી પાણીમા આ તેલ નાખીને ભેળવવાથી ખોળો દુર થાય છે. આ બેક્ટેરીયા મારનાર ગુણ ધરાવે છે. તેથી કોઇ પણ જાતની બળતરા અથવા ઘા વાગ્યો હોય તો તેના માટે આ ખુબ જ સારો હોય છે. આ કોઇ પણ જાતના ચેપને વધવા દેતુ નથી.

ખરજવા જેવી ચામડી ની સમસ્યા માટે આમા રહેલ ડીટોક્સ ફાઇંગ ગુણ આ માટે ખુબ સારુ છે. એક અભ્યાસ દરમિયાન જાણવા મળ્યું કે ઉચ્ચ લોહીના દબાણ વાળા માણસને એક મહિના સુધી આ આપવામા આવ્યુ હતુ ત્યારે તેનુ લોહીનુ દબાણ સામાન્ય બની ગયુ. આનાથી તે લોકોનુ વજન પણ ઓછુ થયુ હતુ.

આમા રહેલ કોપર લોહી વધારવામા મદદ કરે છે. તેનાથી પેશીઓ પણ મજબુત બને છે. આ આંખોની રોશની વધારે છે. ચહેરા પર મસાજ કરવાથી કરચલીઓ દુર થાય છે. આનો આપણા સ્વાસ્થ્ય માટે પહેલી વખત ઉપયોગ ૧૯૧૪ મા કરવામા આવ્યો હતો. આ જ્યારે વિશ્વયુદ્ધમા ઘાયલ લોકો પર કરવામા આવ્યો હતો. આમાથી કોલેજાન પ્રોટીન ખુબ વધારે પ્રમાણમા હોય છે. તે ઘાને રુજવા માટે ખુબ જ સારુ ગણવામા આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *