તમને મુસાફરી દરમિયાન થાય છે ઉલટી તો ખાસ ધ્યાનમા રાખો આ ૪ વાત

Spread the love

અત્યારે હરવુ ફરવુ એ તો દરેક લોકોને ખૂબ જ પસંદ હોય છે પરંતુ અત્યારે કેટલાક ઘણા લોકોને ટ્રાવેલિંગ દરમ્યાન ઉલટી થવા લાગે છે. અને જેનાથી તમને પિકનીક સમયે તમારું મૂડ એ ખરાબ થઇ જાય છે અને આ સમસ્યાને કારણે તમારે કેટલાક લોકો ગાડીમા મુસાફરી કરવાથી ડરે છે માટે જો તમે પણ આ ટ્રાવેલિંગ દરમ્યાન ઉલટીની સમસ્યાથી પીડાતા હોવ તો તમારે ડરવાની જરૂર નથી અમે તમારા માટે અમુક એવી ટીપ્સ લઇને આવ્યા છીએ કે જેનાથી તમને ઉલટી જેવી છુટકારો મળશે. તો આવો જોઇએ કેટલીક એવી ટિપ્સ જેનાથી તમારી આ સમસ્યા ગાયબ થઇ જશે.

જયારે પણ તમે મુસાફરી કરતા હોવ ત્યારે આદુ એ જરૂરથી તમારી સાથે રાખો કારણ કે આદુમા રહેલા તમામ તત્વ એ ઉલટી અને ચક્કર આવવાની સમસ્યાથી રાહત અપાવે છે અને તમને ગાડીમા સફર કરતા સમયે લાગે કે ઓ તમને વોમિટિંગ જેવુ થઇ રહ્યુ છે તો તમારે તરત જ આદુનો એક ટૂકડો એ મોંમા રાખી મૂકો.

આ સિવાય લવિંગને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામા આવે છે અને આ લવિંગમા ખાસ કરીને તમારે ભોજનમા સ્વાદ એ વધારવા માટે અત્યારે ઉપયોગમા લેવામા આવે છે પરંતુ તમારે મુસાફરી કરતા સમયે જો તમને ઉલટી જેવુ થાય છે તો તમે મોંમા લવિંગ રાખીને ચૂસી પણ શકો છો.

આ સિવાય ફુદીનાને ઉલટીની સમસ્યા દર કરવા માટે તમને લાભદાયી માનવામા આવે છે ખાસ કરીને તમારે ફુદીનાનો ઉપયોગ એ સુંદરતાને લઇને ઉપયોગમા લેવામા આવે છે પરંતુ જો તમે મુસાફરી દરમ્યાન તમને વોમિટ થવાની સમસ્યા રહેતી હોય તો તમારે ખાસ કરીને ફુદીનો એ જોડે રાખવો. કારણ કે તેનાથી પણ તમને ઉલટીની સમસ્યા એ ગાયબ થઇ જાય છે.

માટે આવી સ્થિતિમા તમારે એક કપ ગરમ પાણીમા લીંબુનો રસ અને મીઠુ એ મિક્સ કરીને પીવાથી તમને ખૂબ આરામ મળે છે અને આ સિવાય લીંબુના પાન એ સુંઘવાથી પણ તમને ખૂબ સારું રહે છે. તે સિવાય તમે જો તમને આવી સમસ્યા રહેતી હોય તો તમારે મોબાઇલ કે અથવા તો બુક ના વાંચવી જોઇએ અને ખાસ કરીને ખાવાનુ ખાઇને મુસાફરી ના કરવી જોઇએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *