તમામ તકલીફો માથી છુટકારો મેળવવા કરીલો મંગળવારે આ કામ, સંકટમોચન હનુમાનજી ના આશીર્વાદ થશે લાભાલાભ, જાણો તમે પણ…

Spread the love

હનુમાનજીના આશીર્વાદ મેળવવા માટે મંગળવારના દિવસને ખાસ મહત્વ આપવામાં આવે છે. જે લોકો મંગળવારના દિવસે હનુમાનજીની પુજા કરે છે તેમના પર હનુમાનજી પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ હમેશા બનાવી રાખે છે અને તેમના જીવનમાં રહેલા બધા દુખને તે દૂર કરે છે.

ભક્તોના સંકટ દૂર કરવા માટે હનુમાનજીની પુજા કરવામાં આવે છે. તેથી તેમણે બધા સંકટ મોચન પણ કહે છે. તેમની પુજા કરવાથી તે વ્યક્તિના જીવનમાં ઘણા આશ્ચર્યજનક લાભ મળી શકે છે. જે લોકો ભક્તિ કર્મકાંડ સાચા મનથી હનુમાનજીના પુજા પાઠ કરે મંગળવારના દિવસે તો તેમના જીવનમાં જલદી સારા પરિણામ તે મેળવી શકે છે.

દરેક વ્યક્તિના જીવનમાં હમેશા માટે કોઈને કોઈને પ્રકારની સમસ્યા રહેલી હોય છે. તેને દૂર કરવા માટે વ્યક્તિ ઘણા પ્રયાસ કરે છે. પરંતુ તે દૂર થતાં નથી. તારા જીવનમાં પણ આવી તકલીફ થતી હોય ત્યારે તમારે પણ કેટલાક ઉપાયો કરવા જોઈએ તેના વિષે આજે આપણે જાણીએ. તેને અજમાવીને તમારા જીવનમાં રહેલા બધા દુખ અટકલીફ હમેશા માટે દૂર થઈ જશે.

મંગળવારના દિવસે આ ઉપાય કરવા જોઈએ :

હનુમાન ચાલીસનો પાઠ કરવો :

કોઈ વ્યક્તિના જીવનમાં આર્થિક તંગી રહેલી હોય અને તે ગરીબીનો સામનો કરી રહ્યો હોય ત્યારે તેને આ દિવસથી સાત દિવસ માટે પીપળના ઝાડ પાસે જઈને તેની નીચે બેસીને તમારે હનુમાન ચાલીસાનો પાઠ કરવો ૧૦૮ વાર. આ ઉપાય કરવાથી તમારા જીવમાં રહેલ દુખ દૂર થશે અને જે કામ બગડ્યા છે તે પણ સુધારવા લાગશે અને પૂરા થશે તેનાથી તમારા જીવનમાં આર્થિક તંગી નહીં આવે.

બજરંગ બાણના પાઠ કરવો :

તમારા જીવનમાં આર્થિક સમસ્યા રહેલી હોય ત્યારે તમારે સાચા દિલથી હનુમાનજીની પુજા કરવી જોઈએ. તમારે નિયમિત રીતે ૨૧ દિવસ માટે બજરંગ બાનનો પાઠ કરવો જોઈએ. તેનાથી જીવનમાં રહેલી પૈસાની તંગી દૂર થશે અને તમારા જીવનમાં રહેલી અન્ય સમસ્યા પણ દૂર થતી જણાશે. તમારા પર આવતી બધી મુશ્કેલીને બજરંગી બલી દૂર કરશે.

નાળિયેરનું દાન કરવું :

તમારા જીવનમાં રહેલી બધી તકલીફથી મુક્તિ મેળવવા માટે તમારે આ દિવસે હનુમાનજીના મંદિરે જઈને નારિયેળ અર્પણ કરવું અને તે અર્પણ કરેલું નારિયેળ તમારે દાન કરી દેવું. આનાથી તમાને તમારા જીવનમાં હમેશા માટે સારા પરિણામ મળશે.

સિંદૂર ચડાવવું :

તમે હનુમાનજીને સિંદુર અને તેલ ચડાવો છો તો તમારાથી ખૂબ પ્રસન્ન થાય છે. તેનાથી તે તમારી બધી મનોકામના પૂરી કરે છે. આ સિવાય તમારે શનિવારના દિવસે પણ હનુમાનજીને સિંદુર ચડાવવું જોઈએ. તેનાથી પણ તમારી અબધી અધૂરી ઈચ્છા પૂરી થશે.

લાંબા આયુષ્ય માટે અને ગંભીર બીમારી માથી છૂટકારો મેળવવા માટે :

તમે જ્યારે સવારે ઉઠો છો ત્યારે તમારે પથારીમાં બેસીને ૧૧ વાર મહાબલી હનુમાનજીના બાર નામનો જપ કરવો જોઈએ. તેનાથી તમારા આયુષ્યમાં વધારો થાય છે. આ નામનો જપ કરવાથે શત્રુઓ દૂર રહે છે. રિજે રાતે સૂતા પહેલા પણ આ નામનો જપ કરવાથી કોઈ ગંભીર બીમારીથી બચી શકાય છે.

હનુમાનના ૧૨ નામો :

ઓમ હનૂમાન, ઓમ અંજનિ સૂત, ઓમ વાયૂ પૂત્ર, ઓમ મહાબલિ, ઓમ રમેશ, ઓમ ફાલ્ગૂન સખા, ઓમ પીનગ્ક્ષા, ઓમ અમીત વીક્રમ, ઓમ અતીવૃદ્ધિ, ઓમ સિતા શોક વીનાશક, ઓમ લક્ષ્મણ પ્રાણદાતા, ઓમ દશગરિવા દરપહા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *