તમામ પરેશાનીઓથી છુટકારો મેળવવા એક લીંબુ સાથે કરો આ મંત્રોચાર, એકાએક સંપતિમાં થશે વધારો

Spread the love

આજ ના આ આર્ટીકલ મારફતે વાત કરવી છે આ લીંબુ ના ઘણો શક્તિશાળી તેમજ એક ચમત્કારિક ઉપાય વિશે કે જેનાથી કોઇપણ મુશ્કેલી નો અંત આવી જશે. ગુરુવાર ના દિવસે જો કોઈપણ પીળી વસ્તુ નો ઉપયોગ કરવામા આવે તો તેનાથી શીઘ્ર લાભ મળે છે. કોઇપણ માણસ ને પોતાના ઘર સંસાર અથવા વેપાર, ઓફિસ વગેરે જગ્યા પર કોઈપણ પરેશાની નુસ્ખાઓ અપનાવવા જોઈએ. એવું માનવામા આવે છે કે જેમનો ગુરુ ગ્રહ નબળો હોય તેમને આવી તકલીફો નો સામનો કરવો પડે છે.

આ ગુરુ ના દોષ મા ઘણા માણસો ને પૈસા ની અછત, ઘર મા કંકાસ, કામ તેમજ વેપાર-ધંધા મા વિઘ્નો જેવી તકલીફો સર્જાતી હોય છે. જો આ ગુરુ ને પ્રબળ બનાવવો હોય તો તમારે ગુરુવાર ના દિવસે આ નીચે જણાવેલ નુસ્ખા ના પ્રયોગ જરૂર થી કરવો જોઈએ. આવું કરવાથી માનસિક તેમજ શારીરિક તકલીફો માંથી મુક્તિ મળે છે. આ માટે વધુ કઈ પણ કરવાની જરૂર નથી માત્ર ઉપયોગ કરવાનો છે એક લીંબુ નો અને તે હોવું જોઈએ આખું પીળું બસ.

કોઇપણ ધાર્મિક કાર્ય મા લીંબુ ને શુભ માનવામા આવે છે. હવે ત્યારબાદ એક લીંબુ લઈ તમારા ઘર ની સામે બેસી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજી નો ફોટો જો સામે હોય તો વધુ સારું મનાય છે. હવે આ લીંબુ ને ફોટા ની સામે રાખી દો. તેમજ બન્ને હાથ જોડી આ વિષ્ણુ મહામંત્ર “ઓમ નમઃ ભગવતે વાસુદેવાય” નો એકવીસ વાર મંત્રોચાર કરી જાપ કરવો. આ જાપ સમયે બાહ્ય સંસાર ને તજી દેવાનો છે એટલે કે સાવ એકાંત કે જ્યાં તમને કોઈ બોલાવે નહી એવી રીતે જાપ કરવાના છે.

આ મંત્રોચાર પત્યા બાદ આ ધરેલ લીંબુ ને જમણા હાથ મા લઇ તમારી તકલીફ તેને જણાવી દો. ત્યારબાદ પોતાના જ માથા ની ઉપર થી ઊંધું ફેરવવાનું હોય છે. ઊંધું ફેરવવા નો અર્થ થાય છે કે ઘડિયાળ ના કાંટા ની વિરુધ દિશા મા ફેરવવો. ત્યારબાદ આ લીંબુ ને રાત આખી મંદિર મા જ રાખી મુકવા નું છે. બીજા દિવસે સવારે નિત્યકર્મ થી નિવૃત થઇ આ મંદિર મા રાખેલ લીંબુ લઇ તેના ચાર ફાડા કરો અને તેમા થોડું સિંદુર કા કંકુ ભરો.

હવે આ ફાડાઓ ને તમારા ઘર ની ચારેય બાજુ ચારો દિશાઓ મા દુર સુધી જાય તે રીતે ફેકી દો. આ ફાડા ફેટકા સમયે પાછુ વળી ને જોવા નથી આ ફાડા ફેકી ને તરત ઘરે પરત ફરવાનું છે. આ મુંજબ ઉપાય કરવાથી થોડા જ સમય મા ઘર પરિવાર તેમજ આર્થિક પરેશાની દુર થતી જણાશે. આ પ્રયોગ થી રાશી મા નડતર પણ દુર થાય છે અને જો તમારે તમારા ભાગ્ય મા પરિવર્તન લાવવું હોય તો જો શક્ય હોય તો આ પ્રયોગ કોઇપણ માસ ના ગુરુવારે રાત ના નવ વાગ્યા બાદ કરવો અતિ-ઉત્તમ માનવામા આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *