તમામ ગંભીર અને જીવલેણ બીમારીઓનો એકમાત્ર રામબાણ ઈલાજ છે આ સબ્જી, એકવાર જરૂરથી જાણી લેજો તેના ઉપયોગની આ રીત…

Spread the love

ગુવારની શીંગનો ઉપયોગ આપણે શાક બનાવવા માટે કરીએ છીએ. તે ગરમ રૂતુમાં વધારે જોવા મળે છે. તેને મિશ્રખેતી તરીકે વાવવામાં આવે છે. તેનો ખાતર તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તેનું ઉત્પાદન ખૂબ વધારે થાય છે. તેમની અલગ અલગ ઘણી જાત હોય છે. તેમનો ઉપયોગ આપણે શાક બનાવવા માટે કરવામાં આવે છે. નાની શીંગવાળા ગુવારને માખણિયો ગુવાર કહેવામા આવે છે. તેની શીંગ ખૂબ કુણી હોય છે.

ગુવારનું અથાણું પણ બનાવવામા આવે છે. દેશી ગુવારનું શાક ખૂબ મીઠું બને છે. તેમાં લસણ અને અજમા નાખવાથી તે ખૂબ મસાલેદાર બને છે. તેની શીંગને સૂકવીને તેનું શાક બનાવી શકાય છે. તેમાથી અનેક પોષક તત્વો મળી રહે છે. તે ડાયાબીટીસના દર્દી માટે શુગરનું પ્રમાણ ઘટાડી શકે છે. તેની શિગને કાચી ચાવવાથી તે સમસ્યા દૂર થાય છે. તેમાં ફાઈબરનું પ્રમાણ રહેલું હોય છે.

ગુવારના પાંદડાનું શાક બનાવીને ખાવાથી કેટલાક લોકોને રતાંધણાપણું જેવ અનેક સમસ્યાઓ દૂર થાય છે. ગુવારમાં કેટલાક તત્વો ખૂબ રહેલા હોય છે. તેમાં આયર્નનું પ્રમાણ રહેલું હોવાથી શરીરની પાચન શક્તિ મજબૂત રાખે છે. લોહીના શુદ્ધિકરણ માટે તે ખૂબ ઉપયોગી છે. મગજને શાંત અને ઠંડુ રાખવા માટે તેનો ઉપયોગ કરવો જરૂરી છે.

માનસિક ચિંતાઑ દૂર કરવા માટે ગુવાર ખૂબ ફાયદાકારક છે. તેમાં ખૂબ પોષકતત્વો રહેલા હોય છે. તે કેટલાક લોકોનું વજન હમેશા વધતું જતું હોય છે. તેને નિયંત્રિત રાખવા માટે તે ખૂબ જરૂરી છે. તે કેટલાક લોકો ઢોરને પણ ખવડાવે છે. તેનાથી પશુઓમાં શક્તિ આવે છે.

હાડકાં મજબૂત બનાવવા માટે ગુવારનું સેવન કરવું ખૂબ જરૂરી છે. તેમાં કેલ્શિયમ, મિનરલ્સ, ફૉસ્ફરસ જેવા તત્વો ખૂબ પ્રમાણમા રહેલા હોય છે. તેનાથી હાડકાંની બીમારીઓ દૂર થાય છે. સગર્ભા મહિલાઓને તેમનું સેવન કરવું જોઈએ. તેનાથી શરીરમાં ખૂબ પ્રમાણમાં પોષક તત્વો મળી રહે છે. તેમાં ફોલિક એસિડ રહેલું હોય છે. તેનાથી શરીરનું સ્વાસ્થ્ય ખૂબ સારું રહે છે. બાળકના વિકાસ માટે તે ખૂબ જરૂરી છે.

કેટલાક દેશમાં ગમ ગુવાર વાવવામાં આવે છે. તેના બીજને સૂકવીને તેનો લોટ બનાવીને તેનો ઉપયોગ કરવામાં આવે છે. તેનાથી શરીરના અનેક રોગો દૂર થાય છે. તેમાં ફાઇબરનું પ્રમાણ રહેલું હોય છે. તે પાચન શક્તિને સ્વસ્થ અને તંદુરસ્ત રાખે છે. ચક્કર આવતા હોય તે લોકોને આનું સેવન કરવું જોઈએ. ડિલિવરી બાદ મહિલાઓએ તેનું સેવન ન કરવું જોઈએ. તેનાથી પેટમાં દુખાવો થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *