સૂતા પહેલા દરરોજ ખાવ અડધી કાચી ડુંગળી, પછી આખી રાત જે થશે તે જાણીને તમે ચોંકી જશો…

Spread the love

મિત્રો તમે જેને ડુંગળી કે કાંદા થી ઓળખો છો તે આપના કિચન નું એક અભિન્ન અંગ છે. જેનો આપણે દરરોજ ઉપયોગ કરીએ છીએ. ફક્ત ખવામાં નહીં પણ નાની-મોટી બીમારીઓ અથવા ઘા માં પણ તેનો ઉપયોગ થઈ શકે છે. ડુંગળીમાં ભરપુર માત્રા માં પોષક તત્વ, પ્રોટેક્ટીવ કમ્પાઉન્ડ રહેલા હાજર હોય છે. જે અનેક પ્રકારની બીમારીઓ થી બચાવે છે. તમે જોયું હશે કે ડુંગળી ખાવા વાળા ની તંદુરસ્તી વધારે સારી રહે છે. જો તમે દરરોજ સૂતા પહેલા એક કાચી ડુંગળી ખાશો તો તેના અનેક ફાયદા થશે.

કાચી ડુંગળી ખાવાના અનેક ફાયદા જાણો

જે લોકો દરરોજ રાત્રે એક કાચી ડુંગળી ખાઈને સુવે છે તેને ગરમી ની ઋતુ માં લુ લાગવાનું જોખમ ઓછુ રહે છે. કાચી ડુંગળી માં રહેલા તત્વો ના કારણે ગરમી માં લુ થી રક્ષા મળે છે.

કાંદા ને સારા નેચરલ બ્લડ પ્યોરીફાયર પણ ગણવામાં આવે છે. ડુંગળી લોહી ને ફિલ્ટર કરીને શરીર માં રહેલા ઝેરીલા તત્વો ને બહાર કાઢી નાખે છે. ડુંગળી માં રહેલા તત્વો ફોસ્ફોરસ એસીડ લોહી ને સાફ કરવાનું કામ કરે છે. રોજ સૂતા પહેલા અડધી કાચી ડુંગળી ખાવાની ટેવ પાડો. જેથી તમારું લોહી પણ સાફ થશે તથા ચહેરા પર ખીલ, ફૂંસી, મુંહાસા વગેરે ની સમસ્યા થી પણ છુટકારો મળશે.

જેને શરદી અને તાવ તથા કફ ની તકલીફ હોય છે તેને ડુંગળી બહુ ફાયદાકારક સાબિત થાય છે. આ માટે તમારે કાચી ડુંગળી નો રસ બનાવીને તેનું સેવન કરવાનું રહેશે. જો કોરી ડુંગળી ન ફાવે તો તેના રસ માં ગોળ અથવા મધ પણ મિલાવી શકો છો. જેનાથી ગળા ની ખરાશ પણ દુર થઇ જાય છે.

કાચી ની ડુંગળી ની અંદર સલ્ફર ની માત્રા ખુબજ વધારે હોય છે. જેના કારણે ઘણા પ્રકારના કેન્સર દૂર કરી શકાઈ છે. તેના સેવન થી પેટ, કોલોન, બ્રેસ્ટ, ફેફસા અને પ્રોસ્ટેટ કેન્સર નું જોખમ ઓછુ થાઈ છે.

સાંજે સૂતા પહેલા કાચી ડુંગળી ખાવાથી રોગ પ્રતિરોધક ક્ષમતા પણ વધે છે. તેમાં રહેલા વિટામિન્સ અને પોષક તત્વ ને કારણે ઘણા પ્રકારની બીમારીઓ દૂર થાઈ છે. જેથી બોડી ની ઈમ્યુંનીટી ને પણ વધારે છે.

ડુંગળી માં મુખ્યત્વે એમીનો એસીડ તથા મિથાઈલ સલ્ફાઈડ જોવા મળે છે, જે ખરાબ કોલેસ્ટ્રોલ ને ઓછુ કરીને સારા કોલેસ્ટ્રોલ ને વધારવામાં મદદરૂપ થાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *