સૂર્યોદય અને સુર્યાસ્ત સમયે કેમ સૂર્યનો રંગ થઇ જાય છે લાલ, આજે જાણો શું છે તેની પાછળ નુ કારણ…

Spread the love

આમા એવી કોઈ શંકા નથી કે દુનિયામાં ધણી જગ્યાએ ઉગતા સુર્ય અને આથમતા સુર્ય જોવાની મજાજ કઈક અલગ હોય છે.જે વ્યક્તિઓને ચાલવાનો શોખ હોય એ લોકોએ જોયું હશે અમુક દરિયા કિનારે સુર્ય લાલ રંગનો દેખાય છે. આ નજરો ખુબજ અલગ હોય છે.

પણ તમે ક્યારેય એવો વિચાર કર્યો છે કે સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સુર્ય કેમ લાલ દેખાય છે અને એની પાછળ મેન કારણ શું છે. જો આપણે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોયે તો ઓગણીસમી સદીમાં બ્રિટીશનાં ભૌતિકશાસ્ત્રી લોર્ડેરેલી એ આ ધટના વિશે માહિતી આપી હતી, જે એ પ્રથમ વ્યક્તિ હતા.

આના કારણે સૂર્ય લાલ દેખાય છે:

પ્રકાશ છૂટછવાયો તે ક્રિયા છે જેમાં સુર્યનાં કિરણો બહાર નીકળ્યા પછી હવા માં પ્રવેશ કરે છે ત્યારે તે જમીનમાં રહેલી ધૂળ અને માટીમાં ભટકાશે અને ચારે બાજુ દેખાશે એટલે આવી પરિસ્થિતિમાં આ સુંદર નજરો સીધી રીતે કે દુરબીનથી જોય શકાશે નઈ કારણકે તે તમારી આંખોને નુકસાન પહોંચાડી શકે છે અને તેમાં તમારી જોવાની ક્ષમતા પણ જતી રહે. એક મુઝીયમ ગ્રીનવિચ ખગોળશાસ્ત્રી એડવર્ડ બ્લૂરનું કેહેવું છેકે સુર્યપ્રકાશની ઓપ્ટિકલ ગુણધર્મો પૃથ્વીના વાતાવરણમાંથી પસાર થયા હશે.

આ રીતે કરવામાં આવી છે સૂર્યની વ્યાખ્યા:

આવા સંજોગોમાં, પેહેલા આપણે પ્રકાશને સમજવો જરૂરી છે. જે લાઈટ સ્પેક્ટ્રમ એટલે કે લાલ, નારંગી, પીળો, લીલો, વાદળી, જાંબુડિયા જેવા રંગોથી બનેલી છે.દરેક રંગની અલગ અલગ તરંગ લંબાઈ હોય છે. જેમ કે જાંબુડિયામાં સૌથી નાની તરંગ લંબાઈ હોય છે અને તેવી જ રીતે લાલની સૌથી મોટી તરંગ લંબાઈ હોય છે.

હવે આપણે વાતવરણ વિશે વાત સમજશુ. વિવિધ વાયુઓના જે આપણા પૃથ્વીમાં ફેલાય છે જેથી આપણે જીવિત રહીએ છીએ, તેમાં ઓક્સિજન રહેલું છે, જે આપણને શ્વાસ લેવામાં મદદરૂપ થાય છે. તેથી જેમ સુર્યપ્રકાશ વિવિધ સ્તરના હવામાં પસાર થાય છે, આ સ્તરમાં ધનતા વાયુ હોય છે.

વૈજ્ઞાનિક રૂપે સૂર્યના લાલ દેખાવનું વાસ્તવિક કારણ આ છે:

આ જ કારણ છે કે પ્રકાશની દિશા બદલવાથી તેમાં પસાર થતો પ્રકાશવિભાજિત થાય છે.આ ઉપરાંત વાતાવરણમાં એવા કાણો છે જે વહેચાયેલા પ્રકાશમાં ઉછલ-કુદ કરે છે અને તેનું પ્રતિબિંબિત દેખાય છે. આ પછી જેમ સૂર્યાસ્ત થાય છે અથવા તો સૂર્યોદય થાય ત્યારે તેના ચોક્કસ કિરણો વાતાવરણનાં ઉપરના સ્તર સાથે ભટકાઈ જાય છે.

તેથી સૂર્યનો સુંદર નજરો જોવા મળે છે.જયારે સુર્ય ઉપલા સ્તરમાંથી પસાર થાય છે, ત્યારે વાદળી તરંગલંબાઈમાં વહેચાય છે,તેમાં શોષિત થવાથી તેમાં પ્રતિબિંબિત થવા લાગે છે. તો હવે તમે જાણી જ ગયા હશો કે સૂર્યોદય અને સુર્યાસ્તનાં સમયે સુર્ય લાલ કેમ દેખાય છે અને તેનું કારણ શુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *