સુર્યદેવ ના આશીર્વાદથી ચમકવા જઈ રહ્યું છે આ આઠ રાશીજાતકો નુ ભાગ્ય, થશે આર્થિક લાભ, થશે પૈસાનો વરસાદ, જાણો ક્યાંક તમારી રાશી તો નથીને આ યાદીમાં?

Spread the love

મેષ :

આજનો દિવસ લાભદાયી રહેશે. સરકાર દ્વારા તમને સન્માન મળશે. આજે તમારે લોન ન લેવી નહિતો ઉતારવી ઘણી મુશ્કેલ બની શકે છે. જૂના મિત્રનો સાથ મળી શકે છે. મિત્ર વધી શકે છે. પત્નીનો સાથે સારો મળશે. આજે રાતે પરિવાર સાથે ખુશીની પળો વિતાવશો.

વૃષભ :

આજનો દિવસ તમારા માટે મધ્યમ રહેશે. તમે કામને લઈને આજે ખૂબ વ્યસ્ત રહી શકો છો. તમારે ભાગદોડ કરતી વખતે સાવધાન રહેવું. આજે તમે રાતના પરિવાર સાથે કૌટુંબિક કાર્યક્રમમા જોડાઇ શકો છો. તમારો કામ રોકાયેલું હશે તો તેનાથી તમને લાભ થશે. તમારે આજે કોઈ કામમાં પૈસા ખર્ચવા પડી શકે છે.

મિથુન :

તમારી તબિયત સારી નથી તો દુખાવામાં વધારો થઈ શકે છે. સમાજના કામમાં અડચણ આવી શકે છે. સંતાન તરફથી સારા સમાચાર મળી શકે છે. તેથી તમે ખુશ રહેશો. સંગીતમાં ખુશી મળશે. આજનો દિવસ સારો રહેશે. તમારા ખર્ચમાં વધારો થશે. ધર્મમાં રસ રહેશે.

કર્ક :

આજનો દિવસ તમારા માટે સારો રહેશે. સંતાન તરફથી શ્રદ્ધા વધારે મજબૂત થશે. તમે પ્રેમ અને થેલો મેળવવાની શક્યતાને જોશો. મહત્વના કામ માટે પૈસા વધારે ખર્ચ થશે. તેનાથી તમારા શત્રુ પરેશાન થશે. માતપિતાની ખાસ કાળજી લેવી. તમને આજે તેમના આશીર્વાદ મળશે. આજે મહેનત કરવાથી તમને ઘણો લાભ મળી શકે છે.

સિંહ :

આજનો દિવસ મધ્યમ રહેશે. આજે તમે દુખી રહી શકો છો. તેનાથી તમારા માતપિતાનો સાથ મળવાથી તમને રાહત મળશે. આંખને લગતી તકલીફમાં સુધારો થતો જણાશે. સાસરિયાં તરફથી રોષ આવશે. મધુર વાણીનો ઉપયોગ કરવો જોઈએ. નહીં તો સબંધમાં કડવાશ આવી શકે છે.

કન્યા :

આજનો દિવસ ખુશનુમા રહેશે. તમારામાં નિર્ભયતાની ભાવના રહેશે. આજે તમારા કામ સરળ રીતે પૂરા થશે. જે અઘરા કામ છે તે પણ સરળ રીતે તમે કરી શકો છો. બીમારીને કારણે તમારે પત્ની ચિંતિત રહેશે. આજે વધારાનો ખર્ચ થઈ શકે છે. ધંધામાં આજે પૈસા આવી શકે છે. માતપિતાનો સાથ મળશે.

તુલા :

આજે વિદ્યાર્થીઑ તેના ગુરુ તરફ પૂરી નિષ્ઠાથી જોશે. આજે નવું રોકાણ કરવા માટે શુભ દિવસ છે. તેનાથી ઘણા લાભ મળશે. તમે સારા વ્યક્તિ છો તેથી તમે પરિવારના હિત વિષે વિચરશો. તમને બીજા પાસેથી એટલું ન મળવાથી તમે પરેશાન રહી શકો છો. આધિકારમાં વધારો થશે.

વૃશ્ચિક :

તમારે ધંધામાં વધારાઓ કરવો હોય તો તમારે પ્રયત્ન કરતાં રહેવું તેનાથી સફળ થશો. તમારું મન બેચેન રહેશે. તેનાથી ઉદાસ રહી શકો છો. આજે તમને તમારા શત્રુથી વિજય મળી શકે છે. કોઈ ચર્ચા થવાથી તમને તેમાં સફળતા મળશે. ધન લાભ થશે. તેનાથી આશ્રઠીક સ્થિતિ મજબૂત રહેશે.

ધન :

આજે ધર્મને લગતા કામમાં મનથી સાથ આપશો. તમારા મનમાં વિશ્વાસ આવશે તો ભાગ્ય ખુલશે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. તબિયત નરમ રહી શકે છે. પેટને લગતી તકલીફ થઈ શકે છે. તેથી ખાવા પીવામાં ધ્યાન રાખવું. ધર્મને લગતા કામમાં રસ લાગશે. તેમાં તમારી આસ્થા વધશે.

મકર :

આજે સાસરિયાં તરફથી તમને માન મળશે. ધંધામાં અટવાયેલા તમારા કામ પૂરા થશે. નવા રોકાણમાં કામ કરવું પડી શકે છે. તેનાથી તમને ભવિષ્યમાં લાભ મળશે. આજે તમને ઉપહારમાં ઘણી કીમતી વસ્તુ મળી શકે છે. વધારાનો ખર્ચ આવી શકે છે. તેથી તમારે વધારે પૈસા ખર્ચવા ન જોઈએ.

કુંભ :

આજે તમે પરિવાર તરફ બેવફા થઈ શકો છો. તેથી ધ્યાન રાખવું. તમને આજે બધી સુખ સુવિધા મળશે. નોકરીમાં પૂરો સાથ મળશે. આજે મુસાફરી થઈ શકે છે તેનાથી ફાયદો થશે. આજે બુદ્ધિ કરેલા કામમાં સફળતા મળશે. તમારે મર્યાદિત અને જરૂર હોય એટલા જ પૈસા લેવા. નહીં તો નુકશાન થઈ શકે છે.

મીન :

આજે સારા કામની ચર્ચા કરવામાં તમારો દિવસ વિતશે. સંતાનને લગતા વિવાદનું આજે સમાધાન થઈ શકે છે. કામમાં સન્માન મળવાથી તમારું મનોવલ વધશે. આજે તમે પરિવાર સાથે મનોરંજનનો સમય પસાર કરી શકો છો તેનાથી તમે ખુશ રહેશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *