સૂર્યદેવ કરવા જઈ રહ્યા છે મીનમા પ્રવેશ, આ દિવસથી થશે ખરમાસની શરૂવાત, એક મહિના સુધી તમામ શુભ કાર્યો પર હશે પ્રતિબંધ…

Spread the love

આ માહિનામાં એક ખાસ યોગ થશે. આ મહિનામાં ખરમાસ થવા જઇ રહ્યો છે. હિન્દુ ધર્મ પ્રમાણે અને પંચાગમાં આનું ખાસ મહત્વ દર્શાવેલું છે. આ સમયમાં આપણે કોઈ પણ સારા કામ ન કરવા જોઈએ. આ સમયમાં આપણે શુભ કામ ન કરવા જોઈએ. આ સમયમાં ધાર્મિક અને આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી ખૂબ જ મહત્વ રહેલું છે.

આ સમયમાં પુજા કરવાથી તમારા જીવનમાં રહેલી બધી સમસ્યામાથી તમને છુટકારો મળી શકે છે. તમારા બધા કામ સફળતાથે પૂરા થશે. મોટાભાગના લોકો એવું વિચારે છે કે આ ખરમાસ વર્ષમાં એક વાર જ આવે છે. પરંતુ મોટાભાગના લોકોને જાણ નથી કે ખરમાસ એટ્લે શું. આ સમયમાં સા માટે કોઈ શુભ અને મંગળ કામ કરવામાં આવતા નથી.

ખરમાસ ક્યારે શરૂ થાય છે :

જ્યારે સૂર્ય કુંભ રાશિમાથી નીકળીને મીન રાશિમાં પ્રવેશ કરશે. ત્યારે આનો સમય ગાળો શુભ શરૂ થશે. આને સૂર્યની મીન સંક્રાંતિ પણ કહેવામા આવે છે. એક મહિના પછી સૂર્ય મીન રાશિમાંથી બહાર આવશે અને તે મેષ રાશિમાં ગોચર કરશે ત્યારે આ સમય ગાળો પૂર્ણ થશે. સૂર્ય ધન રાશિમાં અને મીન રાશિમાં ગોચર કરે છે ત્યારે તે વર્ષમાં આ સમય બે વાર આવે છે.

ખરમાસ શું છે :

જ્યારે સૂર્ય ગુરુની રાશિમાં ધન અને મીન રાશિમાં ગોચર કરે છે ત્યારે તે ખરમાસ થાય છે. કારણ કે ગુરુ સૂર્યને કારણે નિસ્તેજ થઈ જાય છે. તેથી બધા સારા કામ જેવા કે લગ્ન, મુંડન, ઘર પ્રવેશ વગેરે આ સમયમાં કરવામાં આવતા નથી. કારણકે કોઈ ફાંસ આરૂ કામ કરવા માટે ગુરુની હાજરી હોવી જરૂરી છે. આ સમયમાં તમારે કોઈ નવું કામ પણ ન શરૂ કરવું જોઈએ. તેનાથી પણ ઘણું નુકશાન થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *