શુગર ૩૮૦ હોય કે ૪૮૦, આ નુસ્ખો ટૂંક સમય મા જ કરી દેશે જડમુળથી નાબૂદ, જાણો તમે પણ…

Spread the love

મિત્રો, આપણે સૌ આ વાત ખુબ જ સારી રીતે જાણીએ છીએ કે, ડાયાબિટીઝ એ શરીરની એક એવી બીમારી છે કે, જો કોઈને એકવાર થઇ જાય તો તે આજીવન પીછો છોડતી નથી. આ ડાયાબિટીઝની સમસ્યાના કારણે તમારા શરીરમાં બ્લડ શુગરનુ પ્રમાણ પણ વધી જાય છે અને તમારુ સ્વાસ્થ્ય પણ કથળવા લાગે છે.

આ સિવાય શરીરમા ઇન્સ્યુલિનનુ પ્રમાણ પણ વધે છે અને બ્લડ સુગર અનિયંત્રિત બને છે. બ્લડસુગરનુ પ્રમાણ અસ્તવ્યસ્ત થવાના કારણે ડાયાબીટીસનુ પ્રમાણ પણ વધવા લાગે છે. જો સમયસર ડાયાબિટીઝની સારવાર કરવામા ના આવે તો તે ઝેરની જેમ શરીરમા ફેલાઈ જાય છે અને શરીરને અંદરથી ખોખલુ બનાવી દે છે.

આ એક બીમારીના કારણે શરીરમા બીજી અનેકવિધ પ્રકારની બીમારીઓ જન્મ લે છે અને તમારુ શરીર બીમારીઓનુ ઘર બની જાય છે. મોટાભાગના લોકો ડાયાબીટીસને નિયંત્રણમા રાખવા માટે મોંઘી અને ખર્ચાળ દવાઓ ખાય છે અને ઘરેલુ ઉપચાર પણ કરે છે પરંતુ, તેનાથી કશો જ લાભ થતો નથી. આજે અમે તમને એક એવા અસરકારક ઘરેલુ નુસખા વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે તમારી ડાયાબીટીસની સમસ્યાને એકદમ નિયંત્રણમા લાવશે. તો ચાલો જાણીએ.

આવશ્યક સાધન-સામગ્રી :

મેથીના દાણા : ૧ ચમચી, હળદર પાવડર : ૧/૨ ચમચી, તજ પાવડર : ૧ ચમચી

વિધિ :

જો તમે એક પાત્રમા બે ગ્લાસ પાણી ઉમેરો અને પાણી ગરમ થાય એટલે તેમા એક ચમચી મેથીના દાણા, અડધી ચમચી હળદર અને એક ચપટી તજ પાવડર ઉમેરીને પાણીને ઉકાળો. આ પાણી અડધુ ના થાય ત્યા સુધી ઉકાળો. આ પાણી વ્યવસ્થિત રીતે ઉકલી જાય ત્યારબાદ તેને એક ગ્લાસમા ગાળી લો. જો તમે આ ઉપાય નિયમિત અજમાવો છો તો તે તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. તે તમારા બ્લડસુગરને પણ નિયંત્રણમા રાખશે અને ડાયાબીટીસની સમસ્યામાથી પણ તમને રાહત અપાવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *