સ્ત્રીઓની સૂવાની સ્થિતિ દર્શાવે છે તેમનો સ્વભાવ, જાણીને તમે પણ રહી જશો દંગ…

Spread the love

ઘણા લોકો એવા હોય છે કે તેની ઊંઘવાની રીત સાવ અલગ જ હોય છે. સારી રીતે પથારીમાં સુવાથી ઊંઘ સારી આવે છે. પરંતુ બધાને તેની પોતાની એક ઉંઘવાની રીત રહેલી હોય છે તેમાં તે ન સુવે ત્યાં સુધી તેને ઊંઘ આવતી નથી. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે સુવાની કોઈ ખાસ રીતથી આપણે તે વ્યક્તિના સ્વભાવને જાની શકીએ છીએ. આજે આપણે સુવાની રીતથી તેના સ્વભાવ કેવો હશે અને તે કેવી રીતે જાની શકાય તેના વિષે માહિતી મેળવીએ.

કઈક પકડીને સુવાની ટેવ :

ઘણા લોકો એવા હોય છે કે તેમણે કઈક પકડીને દુવાની ટેવ હોય છે. તે ના હોય ત્યાં સુધી તેને ઊંઘ આવતી નથી. જો આ રીતે કોઈ સ્ત્રી સૂતી હોય ત્યારે તે આત્મવિશ્વાસ ધરાવતી મહિલા હોય છે. તેની સાથે તે એક સારી મિત્ર પણ બની શકે છે.

સીધા સુવાની ટેવ :

કોઈ સ્ત્રી જો સીધી સુવે છે ત્યારે તે મહિલા શાંત મહિલા છે અને તે સકારાત્મક વિચાર ધરાવતી સ્ત્રી છે. આ સ્ત્રીઓ તેના બધા કામ આત્મવિશ્વાસથી કરે છે તેથી તેને તેમાં સફળતા મળે છે. તેમનામા ક્યારેય પણ આત્મવિશ્વાસનો અભાવ રહેતો નથી. તેમની ઉત્સાહ અને ભાવનામાં ક્યારેય કમી આવતી નથી. તેથી તે ટી જીવનમાં ઘણી સફળતા મેળવે છે. તે તેના જીવનમાં ખૂબ સિદ્ધિ મેળવે છે.

એક બાજુએ સુવાની ટેવ :

ઘણા લોકોને આવી ટેવ હોય છે કે તે એક બાજુએ સુવે ત્યારે જ તેને ઊંઘ આવે. આવી સ્ત્રી શાંત સ્વભાવ વાળી હોય છે. આવી ટેવ વાળા લોકો હમેશા સ્વચ્છ રહેવાનુ વધારે પસંદ કરતાં હોય છે અને તે પૌષ્ટિક આહાર લેવાનું પણ વધારે પસંદ કરતાં હોય છે. તેને કઈક નવું શોધવાનો શોખ રહેલો હોય છે.

બધુ ભૂલીને સુવાની ટેવ :

જે લોકો તેના દિવસ દરમિયાન જે કઈ પણ થયું હોય તેને ભૂલીને સૂતા હોય તે તેના ઓસીકા પર તેના હાથને રાખીને સૂતા હોય છે. આ આદત કોઈ સ્ત્રીમાં હોય ત્યારે સારા વર્તણૂક વાળી સ્ત્રી હોય છે. તે હમેશા બધાને ખુશ રાખવાનો પ્રયત્ન કરે છે.

વીંટાઈને સુવાની આદત :

આ રીતે જે સ્ત્રી ઊંઘે છે તેની અંદર અસલામતીની લાગણી રહેલી હોય છે. તેને હમેશા કોઈ બાબતે દર રહેલો હોય છે. તે કોઈ અજાણ્યા વ્યક્તિથી ડરતા હોય છે. પરંતુ તેના દર વિષે કોઈને જણાવશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *