સોના થી મઢેલું ૧૪,૭૦૦ કરોડ નું આલીશાન મહેલ, ૭૦૦૦ લક્ઝરી કાર્સ, ૨૦૦ ઘોડા, આવી છે સુલ્તાન હસનલ ની જીંદગી

Spread the love

એક સમય હતો કે ત્યારે રાજાશાહી અને સુલ્તાન શાહી હતું. પહેલાના જમાનામાં રાજાશાહી હતી અત્યારના જમાનામાં આ સાવ જતું રહ્યું છે. કેટલાક દેશમાં રાજાઓનું શાસન હજુ છે. એક દેશ બુનેઇ છે ત્યાં અત્યારે હસનલ બોલકિયા નામના રાજાનું શાસન ચાલે છે. તે ઇંડોનેશિયાથી થોડોક નજીક આવેલો છે. તે ખૂબ મોટા ધનવાન માણસ છે.

તેમની પાસે ૧૪૭૦૦ કરોડ પૈસા છે. તેનો મહેલ ખૂબ જ સુંદર છે. તેમાં સોનાથી મઢ્વામાં આવેલી કેટલીક વસ્તુઓ છે. ૧૯૯૪માં તે મહેલની સ્થાપના કરી હતી. તે મહેલનું નામ ઇસ્તાના નુરૂલ ઈમાન એવું રાખ્યું છે. તે ૨૦ લાખ ફૂટ જગ્યામાં બનાવવામાં આવ્યું છે. આ મહેલની સૌથી આકર્ષિત કરતું જગ્યા સોનેરી ગુબંદ છે.

તેમાથી ૨૨ કેરેટ સોનાથી ભરેલી અનેક વસ્તુઓ છે. તે મહેલ બનાવવા માટે તેને ૨૫૫૦ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. તેમાં ૧૭૦૦ જેટલા રૂમ અને ૫ સ્વીમીગ પુલ છે. તેમાં ૧૧૦ ગૅરેજ બનાવવામાં આવેલી છે. તેમની પાસે ૭૦૦૦ જેટલી કાર છે. તેના ઘરમાં ૨૦૦ ઘોડાનો તબેલો છે.

સુલતાનને કારનો બોવ શોખ હતો. ૬૦૦ રોલ્સ રોય અને ૩૦૦ ફરારી ગાડી તેમની પાસે છે. તેમની પાસે કેટલાક પ્રાઈવેટ જેટ છે. તેનું જેટ અંદરથી ખૂબ સુંદર છે તેના ઘણું સુવિધાઓ રહેલી છે. તેમાં બેસીને તે અલગ અલગ જ્ગ્યાએ ફરવા જાય છે. તેમની પાસે કેટલાક જેટ છે તેમાં શુદ્ધ સોનાથી જડેલું કેટલીક વસ્તુઓ છે. બધા લોકો તેમની જીવન જીવવાની રહેણી કહેણી જોવે છે. તે જીવનમાં ખૂબ ખુશીથી રહે છે. તેના જીવનથી કેટલાક લોકોને એમ થતું હસે કે તેની લાઇફ કેટલી સુંદર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *