સ્નાન કર્યા બાદ જરૂરથી કરવું જોઈએ રામાયણની આ ચોપાઈઓ નો પાઠ, સફળતા તમારા કદમ ચુંમશે, જાણો અને અજમાવો…

Spread the love

અત્યારના લોકો પોતાના સફળ થવા માટે ખૂબ મહેનત કરતાં હોય છે. તે લોકોને ક્યારેય એવું લાગે તેમને આ કામમાં સફળતા નહિ મળે તો તે સફળ બનવા માટે ખૂબ મહેનત કરે છે પરંતુ, તેમણે સફળતા મળતી નથી. કેટલાક લોકોને પોતાના નસીબ સારા હોય તો કઈપણ કર્યા વિના તે સુખીથી જીવે છે.

જીવનમાં સફળ બનવા માટે આપના નસીબ આપણને સાથ આપે છે. તે લોકો તેના ભાગ્યના દમ પર સફળતા મેળવે છે. તેથી આપની આર્થિક સ્થિતિમાં સુધારો આવે છે. રામાયણના કેટલાક શ્લોક છે તેનું જાપ કરવાથી જીવનમાં શાંતિ મળે છે.

जो प्रभु दीनदयाला कहावा। आरति हरन बेद जस गाबा।।

जपहि नामु जन आरत भारी।मिटहि कुसंकट होंहि सुखारि।।

दीनदयाल बिरद संभारी।हरहु नाथ मम संकट भारी।।

સ્નાન કરીને  રામાયણના મંત્ર બોલવા જોઈએ. આપના હિન્દુ ધર્મમાં તે એક પવિત્ર ગ્રંથ કહેવાય છે. તે વાલ્મીકિ ઋષિએ લખેલો છે. તેમાં કેટલીક એવિ વસ્તુઓ છે જેનાથી આપણું જીવનમાં સુખ અને સત્યતા મળે છે. તે માણસના જીવનની પ્રગતિ માટે ખૂબ મહત્વનો ભાગ ભજવે છે.

ચતુર્થાં રામાયણમાં લખવામાં આવી છે. તેને નિયમિત વાચવાથી આપણા જીવનમાં ખૂબ સફળતા મળે છે. જીવનની દરેક મુશ્કેલીઓ દૂર થાય છે. નાહીને તે મંત્ર બોલવાથી મનના સંકલ્પો મેળવી શકાય છે. કોઈનું ખરાબ ન કરવાની દ્રષ્ટિ તમારામાં રહે છે. ભગવાનની પ્રાર્થના કરવાથી જીવનમાં અનેક સફળતાઓ મળે છે.તમારી આર્થિક સ્થિતિમાં સુધારો આવે છે. તમારું જીવન સુખમય બની રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *