શુક્રવારે સવાર થતાની સાથે હીરા-મોતીની જેમ ચમકી જશે આ રાશિજાતકોની કિસ્મત, જાણો કઈ છે આ ભાગ્યશાળી રાશીઓ?
સિંહ અને ધન :
આ રાશિના લોકોને પૈસાને લગતી ઘણી સારી તક મળી શકે છે. ઘર અને પરિવારમાં સુખનું વાતાવરણ રહી શકે છે. તમારે કોઈ સારા અને શુભ કામ કરવા પડી શકે છે. તમારા જીવનમાં બધી બાજુએ ખુશી જ રહેશે. જે લોકો રાજકારણ સાથે જોડાયેલા છે તેમણે સારો સમય રહેશે. તમને પાર્ટીમાં જોડાવવાની પ્રસ્તાવ આવી શકે છે તેનાથી તમે ખુશ રહેશો.
તમારું સમાજમાં ખૂબ માન સન્માન મળી શકે છે. તેનાથી સમાજમાં તમારી પ્રતિષ્ઠામાં પણ વધારો થશે. જે લોકો નોકરી કરે છે તેની બઢતી થઈ શકે છે. તમારું ભાગ્ય તમારી સાથે રહેશે અને તમને સારો ટેકો આપશે. તમને કામ કરવાના સ્થળ પરથી સારા સમાચાર મળી શકે છે. તમને નાના ભાઈ અને બહેનથી પ્રેમ અને સાથ મળી શકે છે. તમારે પૈસાની આવકમાં ઘણો સુધારું થઈ તેમાં વધારો થશે. પરિવારમાં ચાલી રહેલી ચર્ચાનો નિકાલ થશે.
મિથુન અને મકર:
આ રાશિના લોકો નવા લોકોને મળી શકે છે તેથી તમને ઘણો લાભ મળે તેવી શક્યતા છે. તમારા મોટાભાગના વિચારેલા કામ પૂરા થઈ શકે છે. વિદ્યાર્થીમાં સ્પર્ધાને લગતી ઘણી જાગૃતિ આવે તેવી સંભાવના છે. કારકિર્દીમાં તમારે પ્રગતિ થઈ શકે છે. તમારી તબિયત ખૂબ સારી રહેશે તેનાથી તમને સ્વાસ્થ્યને લગતી કોઈ ચિંતા નહીં રહે.
તમે ધંધો કરો છો અને તેમાં તમે થોડો જોખમ લેશો તો તમને તેમાં ઘણો મોટો લાભ મળે તેવી શક્યતા છે. તમારે રોજના જેટલા કામ કરો છો તે સિવાય તમારે ઘણા નવા કામ કરવાનો પ્રયત્ન કરવો પડી શકે છે. તમારી આસપાસ કોઈ નવી તક રહેલી છે તેને તમારે ઓળખી બતાવી પડશે. તેના પર તમારે નિર્ભર રહેવું પડશે. તમે ધંધો કરો છો તો તેમાં તમને થોડી કામગીરી કરવાથી પરેશાની થાય તેવી શક્યતા છે.