શુ વિવાહ મા થઇ રહ્યો છે વિલંબ, તો જરૂર થી અપનાવી જુઓ આ ખાસ ઉપાય, ટૂંક સમય મા જ બનશે વિવાહ યોગ…

Spread the love

જો તમારે વિવાહ પ્રશ્ન સંબંધે વિલંબ થાય છે. સંતાનોના લગ્નમાં વિલંબ થતાં માતા-પિતા સૌથી વધારે ચિંતિત હોય છે. તે જેટલી બને તેટલી જલ્દી લગ્ન કરવા માટે બધા જ પ્રયત્ન કરે છે. જ્યોતિષશાસ્ત્રમાં લગ્નમાં વિલંબ થવાના ઘણા કારણો દર્શાવેલા છે. તે કારણોથી લગ્નજીવનમાં ભંગાણ પડે છે. યોગ્ય પગલાં લેવામાં આવે તો લગ્ન વિવાહિત જીવનમાં આવતા તમામ અવરોધો દૂર થાય છે. તેના માટે સૌથી અગત્યનો છે કુંડળીમાં ગ્રહોની સ્થિતિ આપણી કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કઈ હશે તે કઈ રીતે લગ્નને અસર કરશે તે પણ અગત્યનું છે.

પુરાણો અનુસાર લગ્ન ક્યારે થયા ગણે ત્યારે ગુરુ ગ્રહનો વિજય થાય છે. તેથી જ્યાંરે લોકોનો ગુરુ ગ્રહ નબળો હોય ત્યારે તેના વિવાહ સંબંધિત પ્રશ્ન માં વિલંબ આવે છે. ગુરુ ગ્રહ કુંડળીમાં પાંચમા સ્થાને જોવા મળે છે. ત્યારે માણસના જીવનમાં લગ્નનો યોગ થાય છે. આ સિવાય જો કોઈ વ્યક્તિની કુંડળીમાં ગુરુ પંચમેશ સાથે અગિયારમા ઘરમાં હોય તો એક વર્ષ માટે તે અગિયારમા ઘરમાં રહે છે. અને એક વર્ષમાં લગ્ન થઈ જાય છે. ગુરુ ઉપરાંત શુક્ર ચંદ્ર અને બુધ ગ્રહ સાથે પણ લગ્નની અસર થાય છે.

જો કોઈ વ્યક્તિના ૧૧મા ઘરમાં રાહુ હોય તો તેના કારણે પણ લગ્ન થતા નથી. તમારી કુંડળીમાં ગુરૂ પાંચમા સ્થાને હોય તો લગ્ન થાય છે. પરંતુ રાહુની આવા યોગના કારણે લગ્ન થવામાં મુશ્કેલી થાય છે. જો શનિ રાહુ અને કેતુ આપણી કુંડળીમાં ગુરુ ના સ્થાન પર હોય તો લગ્નમાં ઘણા બધા અવરોધ આવે છે. લગ્ન કરવા માટે તમારે મુખ્ય ગ્રહ ગુરુને મજબુત બનાવવાનો છે. અને તે સરળતાથી થઈ શકે છે. ગુરુને પ્રબળ બનાવવા માટે આજે અમે તમને કેટલાક ઉપાયો જણાવીશું. જો કોઇ યુવતીના લગ્નમાં વાર લાગે છે. તો તે યુવતીએ દર સોમવારે શિવલિંગ પર કાચું દૂધ ચઢાવવું.

આ કામ કરવાથી મહાદેવ પ્રસન્ન થાય છે. અને તેના લગ્ન ઝડપથી થાય છે. ગુરુવારના દિવસે ગાયની સેવા કરવી ગાયને લીલો ઘાસચારો નાખવો આમ કરવાથી કુંડળીમાં ગુરૂ ગ્રહ ની દિશા મજબૂત થાય છે. ગુરુવારના દિવસે કેળા ના ઝાડ ની પૂજા કરવી અને ઉપવાસ રાખવો ગુરુવારના દિવસે દાન કરવું પરંતુ કેળા ખાવા નહીં ભગવાન શિવ અને માતા પુર પાર્વતીની પૂજા કરવાથી લગ્નમાં થતો વિલંબ દૂર થાય છે. ગુરુવારના દિવસે પીળા કલરના કપડા પહેરવા અને હળદર થી સ્નાન કરવું અને પીળી વસ્તુઓ ખાસ ખાવે તેથી ગુરુ ગ્રહ ખૂબ જ પ્રસન્ન થાય તેથી તમારા લગ્ન જલદી થઈ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *