શું તમને ખ્યાલ છે તમારી જન્મ તારીખ ના આધારે તમે જાણી શકશો કે તમારો રાજા બનવાનો શુભ સમય ક્યારે આવશે? આજે જાણીલો ક્યારે આવવાનો છે તમારો શુભ સમય?

Spread the love

દરેક વ્યક્તિને તેનો સારો સમય ક્યારે આવશે તે જાણવાનું ખૂબ ઈચ્છા હોય છે. તે હમેશા તેના સારા સામાની રાહ જોવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં ભાગ્ય ક્યારેય ખુલશે તેના વિષે તમે આંકળાની મદદથી જાની શકો છો. તેથી આપનને ખબર પડે કે આપનું નસીબ ક્યારે ખૂલવાનું છે. આપના જન્મની તિથી અને સમય પરથી આને જાણી શકીએ છીએ કે આપનું નસીબ ક્યારે આપનો સાથ આપશે અને આપના ભવિષ્યમાં આપની સાથે કેવી ઘટનાઓ થશે.

કોઈ વ્યક્તિનો જન્મ ૧ થી ૯ આંકળાની વચ્ચે થયા ત્યારે તેની સંખ્યાનો મૂળ ક્રમાક આ હોય છે. જે લોકોની જન્મ તારિકનો ક્રમાંક ૧૦ થી ૩૧ ની વચ્ચે હોય ત્યારે તમે આ બંનેને જોડીને તમે તેનો ક્રમાંક જાની શકો છો. તમારી જન્મ તરીક ૧૫ છે તો ૧ + ૫ = ૬ એટલેકે તમારો ક્રમાંક ૬ છે.

૧ થી ૯ના વચ્ચે ક્રમાંક હોય ત્યારે જાણો તમારો શુભ સમય ક્યારે આવશે :

૧ ક્રમાંક હોય ત્યારે તેને ભાગ્ય ૨૨ વર્ષની ઉમરે ખૂલી જશે. ૨ ક્રમાંક હોય ત્યારે ૨૪ વર્ષની ઉમરે તેનું નસીબ ખૂલી જશે. ૩ ક્રમાંક હોય ત્યારે તેની કિસ્મત ૩૨ વર્ષની ઉમરે ખુલશે. ૪ ક્રમાંક હશે તો તમારું ભાગ્ય ૩૬ અને ૪૨ વર્ષની ઉમરે તમારો સાથ આપશે. ૫ ક્રમાંક હોય ત્યારે તમારું નસીબ ૩૨ વર્ષની ઉમરે ખુલશે.

૬ ક્રમાંક હશે તો તમારો સારો સમય ૨૫ વર્ષની ઉમરે થશે. ૭ ક્રમાંક હશે તો તમારું ભાગ્ય ૩૮ અને ૪૪ વર્ષની ઉમરે તમારો સાથ આપશે. ૮ ક્રમાંક હશે ત્યારે તમારે ૩૬ અને ૪૨ વર્ષની ઉમર સુધી તમારા સારા સમયની રાહ જોવી પડશે. ૯ ક્રમાંક હશે ત્યારે ૨૮ વર્ષની ઉમરે તમારી કિસ્મત ચમકવા લાગશે તેનાથી તમારો સમય સારો રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *