શું તમને ખ્યાલ છે જ્યા ડોકટોરોની દવા પણ ફેઇલ થઈ જાય છે ત્યા જબરજસ્ત અસર દેખાડે છે આ રસનો ઉપયોગ, જાણો ઉપયોગ ની રીત…

Spread the love

આપણા સ્વાસ્થ્ય માટે કુદરતે ઘણા બધા ઇલાજો આપ્યા છે. પારંતુ આપણને તેના વિશે ખબર નથી. તીથી બધા નાની એવી સમસ્યા માટે પણ ડોક્ટર પાસે જઇએ છીએ. તે ઇલાજો માથી એક ઇલાજ એ છે કે ઘઉંના જવારા આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ જરૂરી સાબિત થયા છે. તે એક જાતની ઔષધી છે. આ આપણા શરીરની અનેક સમસ્યાઓને દુર કરે છે.

કેન્સર માટે :

આમા રહેલ ગુણો કેન્સર જેવી મોટી બીમારીઓને પણ દુર કરે છે. આનાથી લોહીમા ઓક્સિટોનિકને કાબુ કરે છે. તેમા એંટી ઓક્સિડંટ ખુબ જ વધારે માત્રામા હોય છે. આના ઉપયોગથી કેન્સરની કોશિકાઓ અને કેન્સરને વધવા દેતુ નથી.

પેટની સમસ્યા :

આમા અલ્કલાઇન જેવા તત્વો ખુબ જ વધારે માત્રામા હોય છે. તે પેટમા થતી દરેક સમસ્યા માટે ખુબ જ અસરકારક સાબિત થયુ છે. કબજીયાત, ડાયરીયા, પેટમા દુખાવો અને ગેસ જેવી સમસ્યા માટે આ ખુબ જ ફાયદાકારક સાબિત થયુ છે. આ ડાયજેશન વધારવા મદદ કરે છે.

એનિમિયા :

આમા ૭૦ ટકા થી વધારે ક્લોરીફિલ તત્વ હોય છે. આ તત્વથી શરીરમા લોહીની ઉણપ દુર થાય છે. આનો રસ રોજ પીવાથી લોહીમા વધારો થાય છે અને એનિમિયાની સમસ્યાથી છુટકારો મળે છે. તે ખરાબ સેલ્સને દુર કરે છે અને નવા બનાવામા મદદ કરે છે.

કબજીયાત :

આમા રહેલ મેગ્નેસિયામ શરીર માટે ખુબ જ જરૂરી છે. તેનાથી કબજીયાત અને આંતરડાની સમસ્યાઓ દુર થાય છે. આ શરીરમા રેડ બ્લડ સેલ્સ વધારે અને રોગપ્રતીકારક શક્તિને મજબુત બનાવે છે.

વાળ માટે :

આમા ક્લોરોફિલ, મિનરલ્સ અને વિટામિન્સ ખુબ જ વધારે હોય છે. આ વાળમાથી ખોડો દુર કરે છે અને વાળને ચમકીલા, કાળા, લાંબા અને મજબુત બનાવામા મદદ કરે છે.

દાંત માટે :

આના ઉપયોગથી દાંતનુ દર્દ, પાયોરીયા, મોં માથી આવતી વાસ અને પેઢાની સમસ્યા માટે આ ખુબ જ ફાયદાકારક સાબિત થયુ છે.

લોહીના દબાણ માટે :

આ રક્તવાહિનિમા રહેલ બ્લોકેજને દુર કરે છે. આ ઉચ્ચ લોહીના દબાણને કાબુમા કારવાનુ કામ કરે છે. આમા રહેલ એંઝાઇમ, એમિનો એસિડ અને વિટામિંસ શરીરને સાફ કરે છે અને તેની સાથે જોડાયેલ દરેક તકલિફ દુર કરે છે.

મેદસ્વિતા :

આ સમસ્યા આજના સમયમા ખુબ જ વધી ગઇ છે. આ સમસ્યાથી મોટા ભાગના લોકો આનાથી પરેશાન છે. ચાર માણસે એકને આ સમસ્યા થાય છે. આનો રસ પેવાથી પાચનતંત્ર મજબુત બને છે. આમ આના કારણે આહાર થોડા જ સમયમા પચી જાય છે. તેનાથી ચરબી ઓછી બને છે અને મેદસ્વિતા આવતી નથી.

હિમોગ્લોબિન વધારે :

જે લોકોને લોહીની ઉણપની સમસ્યા હોય તે લોકોએ નિયમિત આનુ સેવન કરવુ જોઇએ. મહિનાની અંદર તમારા શરીરમા લોહીની ટકાવારી વધી જાય છે. રક્ત સુધી વધારે ઓક્સિજન પહોંચાડવાનુ કામ આ કરે છે.

મધુપ્રમેહ :

મધુપ્રમેહ થવાની સમસ્યા ખુબ જ મોટા પ્રમાણમા વધી ગઇ છે. આનો રસ એક અઠવાડીયા સુધી પીવાથી આને કાબુ કરે છે. લોહીમા રહેલ સુગરને પણ કાબુ કરે છે. જો તે ખુબ વધારે વધી ગયુ હોય તો તેને ઘટાડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *