શું તમને ખ્યાલ છે આયુર્વેદ પ્રમાણે આપણા મોઢા ની વાસી લાળથી શરીર ને થાય છે આવા પાંચ અદ્દભુત ફાયદા, સવારે ઉઠીને લગાવો આ જગ્યા પર…

Spread the love

આપના આયુર્વેદમાં એવા ઘણા ઉપચાર વિષે જાણ કરવામાં આવી છે કે તેનાથી આપણે અનેક સમસ્યા દૂર કરી શકીએ છીએ. એ પણ સાવ સહેલાયથી તેની આપણને કોઈ આડઅસર પણ નહીં થાય. આ ઉપચાર કરવા માટે તમારે એક રૂપિયાનો ખર્ચ પણ નહીં થાય. આજે આપણે એક એવા જ ઉપાય વિષે જાણીએ કે તેનાથી આપના શરીરને અનેક લાભ મળી શકે છે. તેના ઘણા એવા ફાયદા છે જેને જાણીને તમે આશ્ચર્યમાં આવી જશો. તેના વિષે આજે જાણીએ.

જ્યારે આપણે સવારે ઊઠીએ ત્યારે આપનું મોં વાસી હોય છે. કારણકે આપનું મોં ઘણી કલાક બંધ રહે છે. તેના લીધે મોં માં રહેલી લાળ ઘટ્ટ બની જાય છે. તેના લીધે વાસ પણ આવે છે. ઘણા લોકો તેને ખરાબ સમજીને બહાર કાઢી નાખતા હોય છે. પરંતુ તે આપના માટે ખૂબ લાભદાયી છે. આપના આયુર્વેદમાં વાગ્ભટ્ટજી આ લાળના ઘણા ફાયદા જણાવ્યા હતા. આમાં ૧૮ એવા તત્વો મળે છે જે ધૂળમાં રહેતા નથી. આજે આપણે તેનાથી થતાં ફાયદા વિષે જાણીએ.

તમારી આંખની આજુબાજુ કાળા કુંડાળાં પડી ગયા હોય તો તમારે આ વાસી લાળથી તેની આસપાસ હળવા હાથે ઘસવું. તેનાથી થોડા દિવસમાં આ કાળા કુંડાળા અને ડાઘ દૂર થશે. તેની સાથે સવારે વાસી લાળ કાજળની જેમ આંખમાં લગાવાથી આંખની રોશની વધે છે અને તેની સાથે નંબર પણ ઉતરી જાય છે. આ સાથે આંખને લગતી કોઈ પણ સમસ્યા હોય ત્યારે તેને દૂર કરવામાં ખૂબ મદદ કરે છે.

ઘણા લોકોને ત્વચાને લગતી સમસ્યા હોય ત્યારે આ ખૂબ ઉપયોગી છે. જ્યારે ધાધર અને ખીલની તકલીફ હોય ત્યારે તમારે તેમાથી મુક્તિ મેળવવા માટે લાળને તમારી ત્વચા પર લગાવો તેનાથી તમને ઘણા લાભ થાય છે. શરીરમાં જે ફોલ્લી થાય અને ઘાવ ભરાય ત્યારે તેના ડાઘ રહી જતાં હોય છે. તેના માટે પણ લાળ ખૂબ લાભદાયી છે. શરીરમાં કોઈ જગ્યાએ ઘાવ પડ્યો હોય ત્યારે પણ આને લગાવવાથી ઘણા ફાયદા થાય છે. ડાયાબિટીસ હોય ત્યારે ઘાવ જલદી ભરાતા નથી તેમાં આ ખૂબ ઉપયોગી છે.

આપના પાચન તંત્રને સારું રાખવા માટે આનાથી કોઈ સારો ઉપચાર નથી. તેની અંદર ટાયલીન નામનું એક એંઝાઇમ રહેલું હોય છે. તેથી સવારે ઉઠતાની સાથે જ તમારે એક ગ્લાસ પાણી પીવું જોઈએ તેનાથી લાળ પેટમાં જશે અને તેનાથી તમને પાચનને લગતી કોઈ સમસ્યા થશે નહીં. તેનાથી પાચન ક્રિયા પણ સુધરે છે.

તેમાં સોડિયમ, પ્રોટીન, ફોસ્ફેટ, ગ્લુકોઝ, પોટેશિયમ અને કેલ્શિયમ જેવા ઘણા તત્વો રહેલા હોય છે. તેનાથી આપના દાંત વધારે મજબૂત બનાવે છે. તેમાં એન્ટી બાયોટિક હોવાથી દાંતને નુકશાન થવાથી બચાવે રાખે છે. તેનાથી દાંતમાં સાડો આવતો નથી. આ દાંતને સુરક્ષા કવચ તરીકે કામ કામ કરે છે.

કેટલીક વખત લાળ ઓછી બનવાથી પણ શ્વાસમાં ખરાબ વાસ આવવા લાગે છે. આપણે કરેલા ભોજનના કણ મોંમાં રહી જાય છે તેનાથી તે મોંમાં બેક્ટેરિયા અને ઘણી વાર સંક્રમણ ઉત્પન્ન કરે છે. તેનાથી શ્વાસમાં ખરાબ વાસ આવે છે. ત્યારે આ લાળ આ કણ અને બેક્ટેરિયાથી બચાવે છે. તેને તે દૂર કરવામાં ખૂબ મદદ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *