શું તમને ખ્યાલ છે આ તેલ મોઢા પર રહેલા દાગ તેમજ ખીલને કરી શકે છે દૂર, જાણો કયું છે આ તેલ અને તેના થી થતા લાભ વિશે…

Spread the love

આજના સમયમાં દરેક વ્યક્તિ ઇચ્છતા હોય છે કે તે સુંદર દેખાય. તેના ચહેરો ખરાબ થવાનું કારણ અત્યારે પ્રદૂષણ યુક્ત વાતાવરણ અને ખરાબ જીવનશૈળીને કારણે થવા લાગે છે. અત્યારે ખોરાક ભેળસેળ વાળો હોવાથી તમારી ત્વચા પર તેની વહેલા અસર દેખાય છે. તેનાથી ત્વચા પર ડાઘ, ખીલ અને કાળા ડાઘ જેવી સમસ્યા થવા લાગે છે. આપની ખાવા પીવાની આદતને કારણે આવી સમસ્યા થવા લાગે છે. આનાથી શરીરની ત્વચા પણ ખરાબ થવા લાગે છે.

ત્વચા પર રહેલા ખીલ અને સાધ દૂર કરવા માટે ઘણા ઉપાય કરતાં હોઈએ છીએ. તેમાં જુદી જુદી કંપનીઓની કેમિકલ્સ વાળી વસ્તુઓ વાપરતા હોય છે. તેનાથી પહેલા તો સારી અસર થાય છે પરંતુ તેનાથી આપણને ઘણી આડઅસર થવા લાગે છે. આનાથી તમારી ઘણી સમસ્યા વધે છે. આજે અમે તમને જણાવી કે આયુર્વેદના આ ઉપાય કરવાથી તમને ત્વચાને લગતી બધી સમસ્યા દૂર થઈ શકે છે. આનાથી ત્વચાને લગતી બધી તકલીફ દૂર થશે અને આની તમને કોઈ આડઅસર પણ નહીં થાય.તેના માટે તમારે કેટલાક તેલનો ઉપયોગ કરવો જોઈએ.

લવેન્ડર તેલ :

આ થેલો ઉપયોગ કરવાથી ત્વચાને લગતી બધી સમસ્યા દૂર થઈ શકે છે. આનાથી મૃત ત્વચા દૂર કરી શકાય છે. તમારી ત્વચાને સૂર્ય પ્રકાશને કારણે થતાં નુકશાન અથવા બળતરા થાય ત્યારે આ તેલનું મસાજ કરવાથી તમને રાહત મળશે. આનાથી તમને ખીલ, દાગ પણ દૂર થઈ જશે. તેના માટે રૂની મદદથી તેને પ્રભાવિત જગ્યા પર લગાવવો જોઈએ.આનો ઉપયોગ થોડા દિવસ માટે કરવાથી તમને રાહત મળે છે.

રાયનું તેલ :

આનો ઉપયોગ ત્વચા અને વાળ બંને માટે કરવામાં આવે છે. આને ત્વચા પર લગાવવાથી તમારી ત્વચાને લગતી બધી સમસ્યા દૂર થઈ શકે છે. રૂની મદદથી તમારે આને લગાવવો અને તેનાથી તમને ચહેરા લગાવવાથી તમને ઘણી રાહત મળે છે. આને તમારે ચહેરા પર લગાવવાથી તમારી ત્વચા મુલાયમ અને ચમકીલિ બને છે.

નારિયેળ તેલ :

આ તેલમાં એન્ટી સેપ્ટિક અને એન્ટી ઓક્સિડંટ જેવા ગુણો રહેલા છે. તે શુષ્ક ત્વચાને ફરીથી મજબૂત બનાવે છે. તે ત્વચા પર લગાવવાથી ડાઘ દૂર થાય છે. આનાથી ફાટેલી ત્વચા માટે ઘણા લાભ મળી શકે છે. આનાથી શુષ્ક ત્વચા લચીલી બને છે. આનાથી ત્વચાને કોઈ નુકશાન નહીં થાય આને લગાવીને ત્વચાને લગતી બધી સમસ્યા દૂર કરી શકાય છે.

ચંદન તેલ :

આની અંદર એસ્ટ્રીજેંટ, એન્ટી સેપ્ટિક અને એન્ટી ઇંફેક્ટરી જેવા ગુણ રહેલા છે. ત્વચા પર ડાઘ ચંદનનું તેલ સરળતાથી દૂર કરી શકાય છે. તેનાથી મૃત ત્વચાને દૂર કરી શકે છે. ત્વચાના સેલ્સને નવા બનાવે છે. આના તેલથી ત્વચા પર માલીસ કરવાથી તમારી ત્વચા કોમલ અને ચમકીલી બને છે. તમારે ભેળસેળ અને ડૂબ્લિકેટ તેલથી બચવું જોઈએ. તેમાં વધારે કેમિકલ્સ રહેલા હોય છે.

આ તેલનો ઉપયોગ કરવાથી તમને ઘણા સારા પરિણામ મળી શકે છે. આ તેલ આયુર્વેદિક હોવાથી તમને કોઈ અન જાતની આડઅસર નહીં થાય. આમાથી ત્વચાને લગતી બધી સમસ્યા દૂર થાય છે. આનાથી તમને ઘણા સારા લાભ મળે છે.

બીજી જરૂરી બાબતો :

તેના માટે સૌથી પહેલા તમારે એ ધ્યાન રાખવું કે કોઈ પણ તેલનો ઉપયોગ કરતા પહેલા તમારે એ ધ્યાન રાખવું કે આ તેલ કુદરતી છે કે નહીં. આ તેલ ડુપ્લિકેટ ન આવે તેનું તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ. આ તેલ સરળતાથી તમને મળી જશે. આ તેલનો ઉપયોગ કરો ત્યાં સુધી તમારે તડકામાં જવાનું ટાળવું જોઈએ. તડકામાં જવાથી આની તમને સારું પરિણામ મળી શકશે નહીં. તેથી તમારે ધ્યાન રાખવું અને તેનાથી તમને સારું પરિણામ મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *