શું તમને ખ્યાલ છે આ પાંદડાનો એક ઉપાય અજમાવવાથી ઘરમા થશે ધન નો વરસાદ ક્યારેય નહિ સર્જાય નાણાભીડ, આજે જ જાણો આ ઉપાય વિશે…

Spread the love

ભારતમા હિન્દુ ધર્મના લોકો પુજાને ખુબ વધારે મહત્વ આપે છે. તે લોકો પોતાના ઘરે રોજ પુજા કરે છે. બધી પુજામા તમે સોપારીનુ પાન જોયુ જ હશે. હિન્દુ ધર્મમા તેને બહુ પવિત્ર ઘણવામા આવે છે. તેથી તેમની બધી જ નાની મોટી પુજામા સોપારી પાન વપરાય છે. અમુક લોકો રોજની પુજામા તે પાનનો ઉપયોગ કરે છે. શાસ્ત્રોમા એમ જણાવ્યુ છે કે આના વગર ગમે તે પુજા અધુરી ગણાય છે. આનો ઉપયોગ લોકોની જરૂરીયાતની પુજામા કરવામા આવે છે. આજે આપણે આ પાનના અમુક ઉપાયો વિશે જાણશુ. તો ચાલો જાણીએ ઉપાયો વિશે.

જો તમારે તમારા બધા પાપ દુર કરવા હોય તો આ પાનનુ દાન કરાવુ જોઇએ. આમ કરવાથી તમારા બધા પાપ દુર થાય છે અને તમારા જીવનમા હમેશા ખુશી આવે છે. આમ થયા બાદ તમારુ નસીબ ખુલી જાય છે. તેનાથી તમારા જીવન સુખ, શાંતી અને સમૃદ્ધી આવે છે. તમારુ જીવન ખુશીઓથી ભરેલ રહે છે.

હવેના ઉપાયમા તમારે આ પાન, કાકડી અને ધાણા તમારા ખિસ્સામા રાખવા જોઇએ. આમ તમે જ્યારે ઘરની બહાર કોઇ સારુ કામ કરવા જાવ છો ત્યારે કરવુ જોઇએ. આમ કરીને તમે બહાર જે કામ માટે જાવ છો તે સફળ થાય છે અને તેનુ સારુ પરીણામ તમને મળશે.

તમારા દરેક કામ અડચણો આવે છે અને તમારુ કામ ખરાબ થાય છે. જો તમને આ સમસ્યા હોય તો તમારા ખિસ્સામા આ પાંદડુ રાખવુ જોઇએ. આને રાખીને જ તમારા ઘરેથી કામ કરવા માટે નીકળવુ જોઇએ. આમ કરવાથી તમારા બધા જ કામ સમયસર પુરા થશે. તેમા આવતી અડચણો પણ દુર થશે.

તમારા વિવાહમા અવરોધો આવે છે અને લાંબો સમય સુધી લગ્ન ટકી સકતા નથી અને જીવનસાથી સાથેના સંબંધ ખરાબ થાય છે, તો આ પાનને વાટી લેવુ જોઇએ. આ લેપથી રોજ તીલક લગાવવુ જોઇએ. આમ કરવાથી આ લોકોને આકર્ષીત કરશે અને લગ્નજીવનની દરેક સમસ્યાઓ દુર થશે.

તમારા વેપાર ધંધામા વારંવાર નુકશાન અથવા ખોટ થાય છે. તો તમારે શનિવારના દિવસે 5 પીપળના પાન અને આઠ આખા દાંડીના પાંદડા લેવા જોઇએ. આ પાનને સરખા દોરાથી બાંધવા જોઇએ. આને વેપાર ધંધાના સ્થળ પર પુર્વ દીશામા બાંધવા જોઇએ. આમ 5 શનિવાર સુધી કરવુ જોઇએ. તે પાનને બીજા દિવસે નદીના વહેતા પાણીમા વહાવી દેવા જોઇએ. આમ કરવાથી વેપાર ધંધામા ફાયદો થશે.

ઘરના મુખ્ય દ્વાર પર આ પાનનુ તોરણ બનાવીને લગાવુ જોઇએ. આમ કરવાથી ઘરમા રહેલ નકારત્મક ઊર્જા દુર થાય છે. તે પાન લીલા જ હોવા જોઇએ અને તે સુકાયેલ ન હોવા જોઇએ. તેનુ ખાસ ધ્યાન રાખવુ જોઇએ. આને રોજ બદલતા રહેવુ જોઇએ. આમ કરવાથી તમને ઘણો બધો ફાયદો થશે.

ઘરના કોઇ વ્યક્તિને બુરી નજર લાગી છે. તેને આ પાનની સાથે ગુલાબની સાત પાંદડીનુ સેવન કરાવુ જોઇએ. આમ કરવાથી ખરાબ નજર દુર થાય છે. તમને એમ લાગે છે કે તમારો પતિ ખોટા રસ્તે જાય છે તો તમારે ૪૩ દિવસ સુધી આ પાનમા કેસર અને ચંદન લગાવુ જોઇએ અને દુર્ગાના જાપ કરવા જોઇએ. આમ કરવાથી પતિ પર નિયંત્રણ રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *