શું તમને ખ્યાલ છે આ છે પૃથ્વી પરની અમુલ્ય સંજીવની, ટૂંક સમય મા જ દુર કરશે પેટની ચરબી, જાણો તમે પણ…

Spread the love

આજે આપણે ચિયા બીજ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. આ બીજને અનેક ઉપયોગો ને લીધે તેને ઓલરાઉન્ડર કહેવામાં આવે છે. આ બીજ પાચન સુધારવા, સ્વાસ્થ્ય મજબૂત રાખવા, સુગર અને ફેટ ને કંટ્રોલમાં રાખવા માટે ખૂબ જ ઉપયોગી છે. તેમજ તેમાં આયરન અને ઓમેગા-૩ ફેટી ઍસિડ હોવાને લીધે ઘણું બધું ઉપયોગી છે. ચિયા બીજ નાના, કાળા અને સફેદ હોય છે જે તમારા પેટની ચરબી ઓછી કરવા માટે ખૂબ જ ઉપયોગી છે. ગુજરાતમાં ચિયા બીજ ને આપણે તકમરીયા તરીકે ઓળખીએ છીએ.

પોષક તત્વોથી ભરપૂર :

ચિયા બીજ મૂળ દક્ષિણ અમેરિકાનું વતની છે. તે પોષક તત્વોથી ભરપૂર હોય છે. સો ગ્રામ જેટલા ચિયા બીજ માં ૧૬.૫ ગ્રામ પ્રોટીન, ૩૪.૪ ગ્રામ ડાયેટરી ફાઇબર, ૭.૭ મિ.ગ્રામ આયર્ન અને ૩૩૫ કિલોગ્રામ મેગ્નેશ્યમ તેમજ ઓમેગા 3 ફેટી એસિડ હોય છે.

વજન ઘટાડવા માટે તકમરીયા કેવી રીતે ઉપયોગી છે :

તકમરીયા માં કાર્બોહાઈડ્રેટ ખૂબ જ ઉચ્ચ માત્રામાં હોય છે. તેને પાણી અથવા અન્ય કોઇ પદાર્થ માં પલાળી રાખવાથી તે ફુલી જાય છે. ચિયા બીજ વધુ માત્રામાં ફાઈબર હોવાથી તે ચયા પચયા ની ક્રિયા ને યોગ્ય કરવા માટે ખૂબ જ ઉપયોગી છે. ૨ ચમચી તકમરીયા માં ૧૦ ગ્રામ જેટલું ફાઇબર રહેલું હોય છે. તેથી તે વજન ઘટાડવા માટે ખૂબ જ કારગર છે. તે એક છોડ આધારિત પ્રોટીન નો મુખ્ય સ્ત્રોત પણ ગણવામાં આવે છે. ચિયા બીજ નું સેવન કરવાથી ભૂખ ઓછી લાગે છે અને તે શરીરમાં રહેલા વધારાના અને ઝેરી પદાર્થોને દૂર કરવા માટે ખૂબ જ મદદગાર છે.

શું થાય છે, જ્યારે તમે નિયમિત રૂપથી આ બીજ નું સેવન કરો છો :

તકમરીયા માં એન્ટીઓક્સીડેન્ટ અને ઓમેગા ૩ પુષ્કળ પ્રમાણમાં હોય છે તેથી તે હૃદયને સ્વસ્થ રાખવા માટે મદદ કરે છે. આ ઉપરાંત તે શરીરમાં ખરાબ તત્વો અને મુક્ત કણો ને દૂર કરવામાં મદદ કરે છે. તેમાં ઝીરો કોલેસ્ટ્રોલ હોય છે તે વજન ને કંટ્રોલ કરવાનું કામ કરે છે. કેટલાક સંશોધન અનુસાર એમ પણ કહેવામાં આવ્યું છે કે તકમરીયા ના બીજ આંતરડામાં રહેલા ઝેરી પદાર્થોને દૂર કરી પેટની આસપાસ જામેલા વસા પેશિ ને જાળવવા માટે ફાયદાકારક છે. તે સંશોધન અનુસાર એવું પણ કહેવામાં આવ્યું છે કે દરરોજ ચિયા બીજ નું સેવન કરવાથી ડાયાબિટીસ પણ કંટ્રોલમાં રહે છે અને લોહીમાં સુગરની માત્રા વધતી નથી.

ચિયા બીજ વધારે સેવન કરવાથી થતા નુકસાન :

ચિયા બીજ માં અનેક પાવરફુલ પોષક તત્વો હોવાને લીધે તે એક સુપરફૂડ ગણવામાં આવે છે. પરંતુ જો ચિયા બીજ નું વધારે માત્રામાં સેવન કરવામાં આવે તો વજન ઘટવાને બદલે વધી જાય છે. તેથી જો તમારે વજન ઘટાડવા માટે આ બીજ નો ઉપયોગ કરવો હોય તો લિમિટેડ માત્રામાં તેનું સેવન કરવું. ભોજનમાં ચિયા બીજ નો ઉપયોગ કરવાની સાચી રીત તેની સ્મુધી અથવા સલાડ માં છંટકાવ કરીને કરવો. આ રીતે ઉપયોગ કરવાથી તેના શ્રેષ્ઠ ફાયદા મળશે. આ ઉપરાંત રાતે આ બીજને પાણીમાં પલાળી તેનુ સેવન કરવામાં આવે તો તેના ફાયદા અનેક ગણા વધી જાય છે.

ચિયા બીજ ને આખી રાત પલાળવા :

આ બીજને આખી રાત પાણીમાં અથવા દૂધમાં પલાળી રાખવાથી તે અંકુરિત થાય છે તેને લીધે તે પચવામાં સરળ બને છે. દૂધ અને પાણી ઉપરાંત મને કોઈ પણ પ્રવાહી પદાર્થોનું પલાળી શકો છો. તેના માટે એક ગ્લાસ પાણીમાં એક થી બે ચમચી ચિયા બીજ પલાળવા જોઈએ. સવારે તેનો ઉપયોગ કરવા માટે વધારાના પાણીને દૂર કરવું અને માત્ર જેલ જેવો પદાર્થ હોય તેને જ ઉપયોગમાં લેવો. આ બીજ ને દહીં માં ઉમેરીને તેનું સેવન કરવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

threesome texas hd xxxporn no sign in Tube Porn Stars all movies brenda james

falke tazi porbhub.cc indian cute girls sax video

school girl is obsessed with sexbf playby sex for cash NicePorn xxxporn no sign in

petite crying in xxx anal casting interracial pennis cutting spankbang.win 2 babi

khatarnak sexy video hd bus me youporn.lol lily rader crempie pennis cutting

new vedio downloard aShemaleTube envahi silei

hotsekshi hqporner.info new vedio downloard fransaice

সানি লিয়ন নাইকা playby sex for cash desi saree navel cleavage

xxxporn no sign in lily rader crempie sextube.lol chevy anal creampie

envahi silei Video Pornone young ebony babe with enormous juggs gets pussy fucked by a horny white stud