શું તમને ખ્યાલ છે લીંબુ તેમજ નારિયળના તેલથી આ રીતે વધારી શકાય છે તમારા વાળનો ગ્રોથ, જાણો અને બીજાને પણ જણાવો…

Spread the love

આપણી જીવન શૈલીમાં થતા ફેરફારને લીધે આપણા વાળમાં તેની અસર જોવા મળે છે. ખરાબ પ્રદુષણને કારણે આપણા વાળ ખરવા લાગે, ખોળો થાય જેવી અનેક ઘણી સમસ્યા થાય છે. તમારા વાળમાં વૃદ્ધિ ન થવાથી તમે થોડા ચિંતિત રહો છો. અત્યારના સમયમાં નાની ઉમરમાં તાલ થવાની સમસ્યા થવા જઈ રહી છે. વાળની સમસ્યા માત્ર ત્વચા સાથે જ નહિ પરંતુ મન સાથે પણ જોડાયેલી છે. વાળને સુંદર બનાવવા માટે લોકો ખુબ પ્રયત્ન કરે છે. તેઓ અનેક પ્રકારની દવા પણ કરતા હોય છે. છતાં પણ તેમાં કાઈ ફેર પડતો નથી.

આજે આ બધી સમસ્યાનો એક ઉપાય આમે બતાવીશું. જે કરવાથી તમારા બધી વાળની સમસ્યા દુર થાય છે. લીબું અને ટોપરાના તેલને વાળમાં લગાવાથી તમે વાળને સ્વસ્થ રાખી શકો છો. લીબુમાં રહેલ વિટામીન સી અને નારિયેળની કોકી સામગ્રી વાળ માટે ખુબ ઉપયોગી છે. આજે અમે આ લેખ દ્વારા ટોપરાનું તેલ અને લીબુનું મીક્ષ્ણ વાળ પર લાગવાથી શું ફાયદો થાય છે.

આર્યુવેદમાં જણાવ્યા મુજબ લીબુમાં સાઇટ્રિક એસિડ રહેલું છે. અને ટોપરાના તેલમાં કોકો હોય છે. આ બંને ની અસર આપણા વાળમાં સારી પડે છે. વાળના વિકાસ માટે નારિયેળ તેલનો વર્ષોથી ઉપયોગ કરવામાં આવ્યો છે. લીબું અને ટોપરાનું તેલ વાળમાં લાગવાથી ખોળો દુર થાય છે. તે તેલની માલીસ પગ પર કરવાથી લોહીનું સર્ક્યુલેશન સારું થાય છે. તેની સાથે વાળની વૃદ્ધિમાં પણ વધારો કરે છે. આ તેલ વાળમાં લાગવાથી વાળની દરેક સમસ્યા દુર થાય છે.

આ આર્યુવેદમાં લીબુમાં રહેલું એસીડ આપણા વાળમાં રહેલા ખરાબ એસીડને દુર કરે છે. લીબું વાળ માટે ખુબ ફાયદાકારક છે. દહીંમાં લીબુનો રસ મિક્સ કરી તેને વાળ ધોતા પહેલા એક કલાક વાળમાં લગાવવાથી વાળમાં ઘણો ફાયદો થાય છે. લીબું અને ડુંગળીને મિક્સ કરીને પણ વાળમાં લગાવામાં આવે છે.

ટોપરાના તેલમાં મળતો કોકો વાળના મૂળની ગંદકીને દુર કરે છે. નારીયેલ આપણા નવા વાળ ઉગાડવામાં મદદ કરે છે, અને વાળને લાંબા અને મજબુત બનાવે છે. નાની ઉમરે થતા સફેદ વાળને કાળા બનાવવા માટે પૂરતા પ્રમાણમાં પોષક તત્વો લેવા જોઈએ. લીબું અને ટોપરાનું તેલ આ બંને વસ્તુઓ સફેદ વાળની સમસ્યાને દુર કરવામાં મદદ કરે છે.

લીબુની અંદર વાળને કાળા કરવાનો ગુણધર્મ રહેલો છે. લીબુમાં ટોપરાનું તેલ મિક્સ કરી વાળમાં લગાવાથી વાળનો વિકાસ થાય છે. સાંજે વાળમાં ટોપરાનું તેલ લગાવાથી ઘણો ફાયદો થાય છે. લીંબુમાં આર્યન નથી. તેથી તે આપણા વાળના વિકાસ માટે સારું છે. તે આપણા માથાના ખોળાને પણ દુર કરે છે.

ટોપરાનું તેલ વાળમાં નિયમિત લગાવાથી માથાના મુત વાળને દુર કરે છે. તેને લગાવાથી વાળની ઘણી સમસ્યા દુર થાય છે. તે આપણા વાળને મજબુત બનાવે છે. લીબું અને નારીયેલ તેલ લાગવાથી વાળની વૃદ્ધિ થાય છે. વાળ ખરવાની સમસ્યા પણ દુર થાય છે. તે વાળમાં ચમક લાવે છે. લીબું અને ટોપરાનું તેલ લાગવાથી વાળ મુલયમાં અને સિલ્કી બને છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *