શું તમને ખ્યાલ છે વિદેશમા આટલી અધધધ કિંમતમા વેચાઈ રહ્યો છે આપણો દેશી ખાટલો, જાણો કારણ…

Spread the love

આપણા દેશની સામાન્ય વસ્તુઓ ની માંગ હાલ વિદેશમાં ખૂબ જ વધી રહી છે. આ વસ્તુ નો ફાયદો ઓનલાઇન શોપિંગ કંપની ઉઠાવી રહી છે. હાલમાં જ એક આશ્ચર્યજનક ઘટના સામે આવી છે જેમાં ન્યૂઝીલેન્ડના એક શહેરમાં ખાટલો ખૂબ જ મોંઘા ભાવે વેચાય છે. ન્યૂઝીલેન્ડની એક વેબસાઈટ પર ૪૧,૦૦૦ રૂપિયાના ખાટલા નું વેચાણ થયું હતું. આ વાત જાણીને ભારતીયોને ખૂબ જ આશ્ચર્ય થયું હતું કારણ કે આપણા દેશમાં ખાટલા ની કિંમત વધારે માં વધારે એક હજાર સુધી હોય છે. ન્યૂઝીલેન્ડમાં વેચાયેલા ખાટલાની આ કિંમત કદાચ આપણી કલ્પનામાં પણ વિચારી નહીં હોય.

આ વાતની ચકાસણી કરવા માટે એક રિપોર્ટરે વેબસાઇટમાં તેની કિંમત જોઈ ત્યારે ત્યાં $૮૦૦ લખ્યા હતા. ભારતીય કરન્સી મુજબ જોઈએ તો ૪૧,૦૦૦ રૂપિયા થાય છે. ન્યૂઝીલેન્ડમાં ભલે આ ખાટલો ગમે તેટલી ઊંચી કિંમતે વેચાય રહ્યો છે પરંતુ ભારતની દર બીજી દુકાને આ ખાટલો સરળતાથી મળી રહે છે અને તે હજાર રૂપિયામાં ખરીદી શકાય છે. ભારતમાં કોઈપણ જગ્યાએ જાવ ત્યાં તમને ખાટલો જોવા મળશે જ. પછી તે કોઈ નાનામાં નાનું ગામડું હોય કે રસ્તા પર આવેલા ઢાબા.

ભારતમાં કોઈપણ જગ્યાએ ખાટલા ખૂબ જ સરળતાથી મળી રહે છે કારણ કે ખાટલા આપણી ભારતીય સંસ્કૃતિનો એક ભાગ છે. હાઇવે પર આવેલા કોઈપણ ઢાબા પર ખાટલા પાથરેલા જોવા મળશે. ઘણા લોકોનું કહેવું હતું કે ન્યૂઝીલેન્ડમાં હાલમાં ખાટલાની માંગ ખૂબ જ વધી રહી છે જેથી કંપનીઓ તેની કિંમત વધારે રાખી છે. પરંતુ જો એ વિશે વિચારીએ તો પણ આ કિંમત ખૂબ જ વધારે છે જે એક આશ્ચર્યજનક વાત છે.

જો કે આ પહેલી વખત નથી જ્યારે કોઈ સામાન્ય ભારતીય પ્રોડક્ટ ને વિદેશમાં ઊંચી કિંમતે વેચવામાં આવી રહ્યા છે. આની પહેલા પણ ઘણી એવી વસ્તુઓ છે જે આપણા દેશમાં ખૂબ જ સરળતાથી અને ઓછી કિંમતે મળી રહે છે પરંતુ વિદેશમાં તેના ભાવ ખૂબ જ વધારે છે. આ પોસ્ટ પર ઘણા લોકોએ ચર્ચા કરતાં કહ્યું હતું કે આ ખાટલો તમે ભારતીય જ ઓછી કિંમતમાં મંગાવ્યો હશે પરંતુ અહીં ન્યુઝીલેન્ડમાં તમે તને ખૂબ જ વધારે કિંમતે વેચી રહ્યા છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

xxx mmt xxx porn hub moon and son nfhit Lobster Tube week 22

mom super sun blackmail txxx.lol mom super sun blackmail scissors tribbibg

ruhsin bigporn.xyz brazilian girls fucking xxxvedio

big tit busty milf Nugget Porn agent eve ellis sxsi son and mam

big tit busty milf Hot Sexvid week 22 annika albright anal

tai bayvip 247 BayVip – Đánh giá uy tín & Tải Bay Club cho Android, IOS, PC BayVIP.Vin - Cổng Game Đổi Thưởng Dân Gian Hấp Dẫn 2021

choáng vip apk Choáng Club | Cổng Game bài số 1 Việt Nam Choang.club - iOS

B29 Bản Mới 2021 Tải Game B29.Win: B29 B29 - Cổng game Bom Tấn Hội Tụ

BocVip.Club - Cổng Game Quốc Tế Online Bocvip.club - Bốc hũ nhanh, giàu siêu tốc Bốc Club - Đổi thẻ xanh chín, uy tín hàng đầu