શું તમને ખબર છે એ.સી. માથી કેમ નીકળે છે પાણી? મોટેભાગે લોકો હશે અજાણ, આજે આ જાણીને તમે પણ ચોંકી જશો…

Spread the love

પહેલા કરતા ગરમી વધવા લાગે છે ત્યારે લોકોને થોડી ઠંડક જોઈતી હોય છે. જ્યારે તાપમાન ૪૦ ડીગ્રીથી વધી જાય ત્યારે લોકો AC નો સહારો લે છે. આટલી બધી ગરમી થતા લોકો તેને સહન કરી શકતા નથી. તેથી તે ઠંડક મેળવવા માટે AC ની મદદ લે છે. AC લગાવીએ છીએ ત્યારે આપણા AC માંથી પાણી નીકળે છે તે પાણી ક્યાંથી અને શું કામે નીકળે છે તે ખુબ ઓછા લોકો જાણતા હોય છે. આજે આપણે તે માંથી પાણી કેવી રીતે અને શું કામ નીકળે છે તેનાં વિષે જાણીએ.

તમારા ઘરમાં જ્યારે AC ચાલતું હશે ત્યારે તમારો રૂમ એકદમ ઠંડો થઇ જાય છે. ત્યારે તેમાંથી બહારની સીડ તેમાંથી પાણી નીકળતું હોય છે. તમે એ જાણો છો કે તે માંથી પાણી કેમ નીકળે છે. આપણે સૌ જાણતા હોઈએ છીએ કે તેનું કામ રૂમને ઠંડુ કરવાનું હોય છે. તે લગાવેલ હોય ત્યાંનું વાતાવરણમાં ઠંડક રાખવા માટે રૂમમાં રહેલ હ્યુંમીટીડીને ઓછી કરવામાં મદદ કરે છે.

તેમાંથી પાણી કેમ નીકળે છે તેનું ઉદાહરણ જોઈએ. તમે એક ગ્લાસમાં ઠંડુ પાણી ભરો છો ત્યારે તે ગ્લાસની બહારની બાજુએ પાણીના ટીપા જામી જાય છે. તેને થોડા સમય માટે રાખવાથી તે પાણી પાણીમાં પરિવર્તન થઇને તે ગ્લાસની ઉપર એકત્ર થાય છે. તેવી જ રીતે જ્યારે AC ચાલે છે. ત્યારે તેમાં રહેલો ગેસ તેની સાથે જોડાયેલા પાઈપમાંથી બહાર નીકળી છે તે પાણી સ્વરૂપે નીકળે છે.

ત્યારે તે પાઈપ ઉપર થોડા પાણીના ટીપા જામી જતા હોય છે. તે ટીપા હવામાં રહેલ ગરમ વાતાવરણને સ્પર્શ કરે છે ત્યારે તે પાણી સ્વરૂપે બદલાઈ જાય છે. ત્યારે તે પાણી AC માંથી બહાર નીકળી જાય છે. તેની અંદર કોઈલ્સના બે સેટ રહેલા હોય છે. તે બે કોઈલ્સ માંથી તે એકને ગરમ રાખે છે અને બીજાને ઠંડુ રાખે છે. તેની અંદર રહેલા રસાયણોમાં ઘણીવાર તે બાષ્પીભવન અને ધૂલનશીલ પ્રક્રિયા થવા લાગે છે. તે કોઈલ્સને ઠંડુ કરવાનું કામ કરે છે. તેના કારણે AC માંથી જે હવા નીકળે છે તે ઠંડી હોય છે.

જ્યારે તમારું AC પાણીને બહાર કાઠે છે ત્યારે તે સરખી રીતે કાર્ય કરતું હોય છે. જ્યારે તેમાંથી સરખી રીતે પાણી નથી નીકળતું ત્યારે સમજી જવું કે કોઇલ્સની ઉપર બરફનું પડ જામી ગયું હશે. ત્યારે પાણી જે બહાર નથી નીકળી શકાતું તે બરફના સ્વરૂપે કોઇલ્સની ઉપર જામી જાય છે. તેની અંદર બહાર જેટલું પાણી નીકળે તેટલું વધારે પાણી નીકળે તે ખુબ સારું છે તેનાથી આપનું AC વધારે સારી રીતે કામ કરશે. તેમાંથી વધારે પાણી ન નીકળે તો તેને રીપેર કરાવવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *