શું તમે પણ ધન-સંપત્તિથી લગતી સમસ્યાઓ થી પીડાઈ રહ્યા છો? તો સવારે જાગ્યા બાદ તુરંત બોલો આ બે શબ્દો, કાયમી માટે ભરાયેલી રહેશે તિજોરી

Spread the love

ભગવાન વિષ્ણુની ધર્મપત્ની લક્ષ્મીજીને ધન, મિલકત, વૈભવ અને સુખની દેવી ગણવામા આવે છે. પુરાણોમા જણાવ્યા મુજબ લક્ષ્મીજીનો જન્મ સમુદ્ર મંથન થયુ ત્યારે થયો હતો. આમ આ સમુદ્રથી ઉત્પન્ન થયા હતા અને સમુદ્રમા શંખ, મોતી અને કોડીઓ જેવી કિમતી વસ્તુઓ હોય છે. તેથી દેવી તરીકે આમને પુજાય છે. કોડી એક પ્રકારનુ રત્ન છે.

પહેલાના સમયમા વસ્તુની ખરીદ વેચાણ આના દ્વારા થતી હતી. કોડીએ આપણા કામ સાથે જોડાયેલ હોય છે. ઘણી પુજામા આને સામેલ કરવામા આવે છે. આનો ઉપયોગ મહિલાની જ્વેલરી બનાવા માટે પણ થાય છે. કોડીનો અર્થ નાણા જ થાય છે. આને ઘણા લોકો જુગારમા રમે છે. આના પરથી ઘણી કહેવતો પણ બની છે.

જેની પાસે કોડી હોય છે તે માણસ ધનવાન ગણાય છે અને જેની પાસે કોડી નથી તે લોકો ગરીબ ગણાય છે. આમ ધનતેરસ, દીવાળી, શરદ પુનમ અને શુક્રવારના દિવસે આનો ઉપયોગ કરવાનુ સારુ ગણાય છે. શુક્રવારના દિવસે લક્ષ્મીજીની પુજા કરી શકાય છે.

આવતીકાલને સુંદર બનાવાના ઉપાયો :

સ્નાન કરવાના પાણીમા દહિં નાખવુ જોઇએ. સ્નાન કરતા કરતા લક્ષ્મી નારાયણનુ ધ્યાન કરવુ જોઇએ. ત્યારબાદ મંદીરમા ભગવાનને ગુલાબનુ ફુલ ચડાવુ જોઇએ. ત્યારબાદ શ્રી જગતપ્રસુતે નમ: આ મંત્રના પાઠ કરવા જોઇએ. પ્રસાદમા રાખેલ ખીર નાની બાળાઓને આપવી જોઇએ. આમ આ કરવાથી વેપાર ધંધામા ચાલતી મંદી દુર થાય છે.

કેવી રીતે કરોડપતિ બની શકાય :

આરતી કરવાના સમયે સુર્યાસ્ત થાય તે પહેલા ઘરની ઉત્તર દિશામા લક્ષ્મીજીની મુર્તીની સ્થાપના કરવી જોઇએ. ત્યારબાદ ત્યા શુદ્ધ ઘીથી દીપ પ્રગટાવો જોઇએ. તેની સાથે મોગરાની અગરબત્તી કરવી. અબીલ અને ગુલાલનો ચાંદલો કરવો. દહિંમા સાકર નાખીને લક્ષ્મીજીનો પ્રસાદ ધરવો જોઇએ.

૨૨ કોડીને હળદર વાળી કરવી જોઇએ. તેને લક્ષ્મીજીને ચડાવી જોઇએ. ત્યારબાદ ઓમ શ્રી નમ: મંત્રના પાઠ કરવા જોઇએ. આ ૨૨ કોડી માથી ૧૧ કોડીને લાલ રંગના કાપડમા વિટીને ઘરની તીજોરીમા રાખવી જોઇએ. ત્યારબાદ બીજી વધેલ ૧૧ કોડીને આસપાસની નદી અથવા તળાવમા પધરાવી જોઇએ.

રાશિ પ્રમાણે આ ઉપાયો કરવા :

મેષ રાશિ :

આ રાશિના જાતકોએ ચંદનથી ઘરની તીજોરીમા શ્રી લખવો જોઇએ.

વૃષભ રાશિ :

આ રાશિના લોકોએ લક્ષ્મીજીને પ્રસાદ રુપે ચડાવેલ દહિંમા સાકર મિક્સ કરીને ખાવી જોઇએ.

મિથુન રાશિ :

આ રાશિના લોકોએ પક્ષીઓને ચોખા ખવડાવા જોઇએ.

કર્ક રાશિ :

આ રાશિના લોકોએ સફેદ રંગની ગાયને જવ ખવડાવા જોઇએ.

સિંહ રાશિ :

આ રાશિના લોકોએ ભીખારી અથવા ગરીબ લોકોને રેશમી કપડાનુ દાન આપવુ જોઇએ.

કન્યા રાશિ :

આ રાશિના લોકોએ પોતાની ડોક પર અત્તર લગાવુ જોઇએ.

તુલા રાશિ :

આ રાશિના લોકોએ મુલતાની માટીનો વધારે પડતો ઉપયોગ કરવો જોઇએ.

વૃશ્ચિક રાશિ :

આ રાશિના જાતકોએ પોતાના શયનગૃહમા કપુર સળગાવીને તેનો ધુમાડો કરવો જોઇએ.

ધન રાશિ :

આ રાશિના લોકોએ ગરીબોને દાન કરવુ જોઇએ.

મકર રાશિ :

આ રાશિના જાતકોએ પોતાની નાભી પર અત્તર લગાવુ જોઇએ.

કુંભ રાશિ :

આ રાશિના લોકોએ માતા લક્ષ્મીના મંદીરમા લોટનુ દાન કરવુ જોઇએ.

મીન રાશિ :

આ રાશિના સફેદ રંગની ગાયને મીઠા ચોખા ખવડાવા જોઇએ.

ધનપ્રાપ્તી માટેનો ઉપાય :

જો તમારી આર્થીક અથિતિ નબળી છે. આ સમસ્યાના ઉકેલ માટે લક્ષ્મીજીનુ ધ્યાન કરવુ જોઇએ. તમારે જેટલી ઇચ્છા હોય એટલા શ્રી સુક્તના પાઠ કરવા જોઇએ. પ્રસાદમા ચડાવેલ ખાંડ બ્રામ્હનની પત્નીને આપવો જોઇએ.

મહા ઉપાય :

૧૨ નંગ કોડીને સળગાવીને લીલા કલરના કપડામા બાંધીને નદી અથવા તળાવમા પધરાવી દેવી જોઇએ. આમ ૧૨ બુધવાર સુધી કરવુ જોઇએ. આમ કરવાથી વેપાર ધંધામા ચાલતી સમસ્યાઓ દુર થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *