શું તમે ક્યારેય વિચાર્યુ છે કે નખ અને વાળ કાપતા સમયે કેમ નથી થતો દુઃખાવો? જો નહી તો ચાલો જાણીએ…
શરીરમાં કોઈ બીમારીઑ કે ઇજા થાય ત્યારે આપણાં શરીરમાં કેટલાક દુખ ઉદભવે છે. જ્યારે આપના શરીરમાં ચીરો પડે અથવા ઘા વાગે ત્યારે આપણને ઘણું દુખે છે તેનાથી આપણે દુખાવાનો અનુભવ કરી શકીએ છીએ. જ્યારે આપણે નખ ક વાળ કાપી છીએ ત્યારે આપણને દુખાવો થતો નથી.
પરંતુ આપણે ક્યારેય એવું નથી વિચારતા કે નખ અને વાળ કાપતિ વખતે આપણને શરીરમાં દુખ નથી થતું. તેને આપણે આરામથી કાપી શકીએ છીએ. તેનું કારણ કેટલાક લોકો જાણતા નથી. તેમાં એવું શું રહેલું છે જેનાથી આપણને તેને કાપતી વખતે દુખાવો થતો નથી તેના વિષે આજને આપણે જાણીએ.
ફિઝિયોલોજી ના કહેલાં પ્રમાણે તેની અંદર મૃત કોષો રહેલા હોય છે. તેથી તેમાં જીવ હોતો નથી. આપના વાળ મૃત કોષથી બનેલા છે જ્યારે આપણે નખ તેની વિરૂદ્ધ છે. તેથી તેને કાપીએ ત્યારે આપણને એટલે દુખ થતું નથી. વાળમાં પણ આવા મૃત કોષો રહેલા હોય છે.
તેથી આપણે વાળ ક્પાવીએ ત્યારે કોઈ દુખ થતું નથી. તેવું જ નખનું હોય છે. નખ કાપવાથી કોઈ દુખ થતું નથી પરંતુ તે નખ આપની ત્વચા સાથે જોડાયેલા હોય તે જગ્યાએ દુખાવો થાય ત્યારે આપણે ત્વચામાં દુખાવો થાય છે. તે ચામડી સાથે તે આપણાં શરીરના કેટલાક જીવતા કોષોને હાનિ પહોચે છે. તેના લીધે શરીરમાં પીડા થાય છે.