શું તમે જાણો છો શિરડી સાઈબાબાની મૂર્તિ પાછળ છુપાયેલો છે આ અનોખો રહસ્ય, નક્કી ૯૯ ટકા લોકો હશે અજાણ, જાણો માત્ર એક ક્લિક પર…

Spread the love

શિરડી સાંઇ બાબાના મંદીરની મુલાકાત લેવા દેશ વિદેશથી લોકો આવે છે. આપણે બધાએ સાંઇના જન્મથી લઇને મરણ સુધીની કહાનીઓ  સાંભળી છે. આજે આપણે સાંઇબાબાની કથા અને તેમની સાથે જોડાયેલ રહસ્યો વિશે જાણીશુ. આના વિશે બહુ ઓછા જ લોકો જાણતા હશે. તો ચાલો જાણીએ આના વિશે.

એવુ કહેવામા આવે છે કે તેઓ પોતાના જન્મની સાથે જ બધાને માનવતા વિશે જણાવતા હતા. તેઓ સામાન્ય લોકોની વચ્ચે સામાન્ય માણસ બનીને રહેતા હતા. પરંતુ, તેમના જીવન અને શિક્ષાથી લોકો હજી પણ ઘણુ શીખે છે. તમે શીરડીની મુલાકાત લીધી હશે તો તમારુ ધ્યાન ત્યાની મુર્તીઓ પર અવશ્ય પડ્યુ હશે. ત્યા રહેલ બધી જ મુએતીઓ સાંઇના વૃદ્ધાવસ્થાની છે. મંદીરમા આવેલ મુખ્ય મુર્તી પણ તેવી જ છે. તેમા સાંઇ એક અગ નીચે રાખીને અને તેના પર બીજો પગ ચડાવીને બેઠા છે.

તેમણે પોતાના જીવન દરમિયાન અનેક ચમત્કાર કર્યા હતા. તેથી તેમના માટે લોકોની આસ્થા વધારે છે. આમની પુજા ભારત સહિત આખી દુનિયામા પણ થાય છે. તેમના મંદીરો બધે જ આવેલ છે. આમને ઘણા લોકો ગુરુનો પણ દરજ્જો આપે છે. ગુરુવારના દિવસે તેમના મંદીરમા લોકો પુજા અર્ચના કરવા આવે છે. ત્યા ભક્તોની ખુબ મોટી સંખ્યામા આવે છે.

તેઓ પહેલી વાર ૧૮૫૪મા શિરડીમા જોવા મળ્યા હતા. ત્યારે તે ૧૬ વર્ષના હતા. તેમના મંદીરમા સફેદ આરસની મુર્તી જોવા મળે છે. આવી મુર્તી પહેલા શિરડીમા બનાવામા આવી હતી. તે સ્થળેર તેમની સમાધી પણ આવેલ છે. ત્યાના મંદીરની મુર્તી સાથે એક રહસ્ય જોડાયેલ છે. તેમની સમાધિના બટ્ટી વાડામા તેમની પુજા કરવામા આવી હતી. વર્ષ ૧૯૫૪ સુધી તેમની આવી રીતે પુજા કરાતી હતી. એક દિવસ અચાનક ઇટાલીથી માર્બલ મુંબઇ આવ્યો હતો. તેને કોણે મોક્લ્યો તેની જાણ આજ સુધી કોઇને થઇ નથી.

તેમની મુર્તી વસંત તાલિમએ બનાવી હતી. તે શિલ્પકાર કતા. તેઓ જ્યારે મુર્તી બનાવા બેઠા ત્યારે તેમને પ્રાર્થના કરી કે તમે જેવા છો તેવી જ તમારી મુર્તી બનાવી શકુ. ઘણા લોકો એમ કહે છે કે તે સમયે તેમને સાંઇબાબાએ દર્શન આપ્યા અને ત્યારે તેમણે આ સુંદર મુર્તી બનાવી હતી. આ મુર્તીના દર્શન માટે હજારો લોકો મુલાકાત છે. શિરડીને ધામ તરીકે ઓળખવામા આવે છે કારણકે, સાંઇએ તેમની અંતિમ પળો અહિ ગુજારી હતી. આપણે બધાએ આમના ચમત્કારોની વાતો સાંભળી જ હશે.

ભક્તો એમ જણાવે છે કે, સાંઇ તેમની સાથે દરેક ક્ષણે છે.  તે બધાને સમસ્યામાથી બહાર કાઢે છે. તેમની મુર્તી પાછળનુ રહસ્ય એ છે કે, તેને બનાવવા માટે એક દિવસ અચાનક આરસ મુંબઇ આવ્યો હતો. તે કોણે મોકલ્યો તેની જાણ હજુ સુધી કોઇને નથી. તે પહેલા તેમના ફોટાની પુજા કરવા આવતી હતી. આ મુર્તી વિજય દશમીના દિવસે સ્થાપિત કરવા આવી હતી. તેમનો ફોટો તેમની સમાધિમા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *