શું તમે જાણો છો મોટેભાગે પુરુષો આ બાબતો વિશે હંમેશા બોલે છે ખોટું, પોતાની ભાવિ પત્ની થી પણ છુપાવે છે આ આઠ વાતો, દરેક સ્ત્રીએ જરૂર વાંચવું…

Spread the love

દુનિયામાં બધી જગ્યાએ લગ્નનું ખાસ અને જુદું જુદું મહત્વ રહેલું હોય છે ઘણી જગ્યાએ તો લગ્ન ફક્ત એક કરાર હોય જ્યાં સુધી મન કરે ત્યાં સુધી ભેગા રહે અને તે પછી જુદા થઈ જાય. ત્યારે ભારતમાં આવું થતું નથી તેનાથી સાવ અલગ છે અહી લગ્નને એક સંસ્કાર માનવામાં આવે છે. તેથી આપના દેશમાં લગ્નને વધારે મહત્વ આપવામાં આવે છે. અહી લગ્નને જીવનનો એક ખાસ અને મહત્વનો ભાગ ગણાવામાં આવે છે. તેને દરેક માણસે નિભાવવાનો હોય છે.

યુવક અને યુવતો પોતાની પસંદથી લગ્ન કરવા લાગ્યા છે :

પહેલા ભારતમાં લગ્ન તેના વડીલો અને ઘરના સભ્યોની મરજીથી કરતાં હતા, ત્યારે યુવક અને યુવતી એકબીજાને જોતાં પણ ન હતા. પહેલા લગ્ન તેના વડીલો નક્કી કરતાં હતા. ત્યારે યુવક અને યુવતી એકબીજાને લગ્નના સમયે જોતાં હતા. તેની સામે અત્યારનો સમય ઘણો બદલાય ગયો છે. અત્યારે યુવક અને યુવતી લગ્ન પહેલા એકબીજાને જોવા અને જાણવા લાગ્યા છે. તેની સાથે અત્યારે તો ઘણા લોકો તેના પસંદના પાત્ર સાથે લગ્ન કરવાનું પસંદ કરે છે. અત્યાના સમાજમાં તેને ખુશીથી સ્વીકારી લે છે. આ બદલાવ ઘણી વાર સારો સાબિત પણ થયો છે.

યુવતીને ખુશ કરવા માટે ઘણું ખોટું બોલે છે :

અત્યારે મોટાભાગના લોકો પ્રેમ વિવાહ કરતાં હોય છે તેમા બંને પાત્ર એકબીજાની સારી અને ખરાબ ટેવ વિષે સારી રીતે જાણતા હોય છે. અત્યારે જે લોકો પરિવારની મરજીથી લગ્ન કરે છે તેમણે તેના વિષે કઈ માહિતી હોતી નથી. તેના કારણે તેમના જીવનમાં પાછળથી ઘણી મુશ્કેલી પડી શકે છે. ઘણા છોકરાઓ છોકરીઓને આકર્ષિત કરવા માટે ઘણું ખોટું બોલતા હોય છે. તે પછી ખબર પડે ત્યારે સબંધમાં ઘણી સમસ્યા આવી શકે છે.

સામાન્ય રીતે આ બાબતે છોકરાઓ ખોટું બોલતા હોય છે :

જ્યારે આપણા વડીલો આપણા લગ્ન નક્કી કરે ત્યારે તે તેના પરિવાર અને છોકરા વિષે ખૂબ સારી રીતે તપાસ કરે છે પરંતુ, તેમછતા પણ ઘણીવાર કોઈ ભૂલ રહી જાય છે. લગ્ન સબંધ ખાલી બે દિવસનો સબંધ નથી પરંતુ, તે આખી જીંદગીનો સબંધ છે. તેમાં જો કોઇથી જરાપણ ભૂલ થઈ જાય ત્યારે જીવનમાં ઘણી મુશ્કેલીઓ આવી શકે છે.

ઘણા છોકરાઓ ખોટું બોલે તે એટલા માટે નથી બોલતા કે તે દગો આપવા માંગતા હોય છે. પરંતુ તે એટલા માટે ખોટું બોલે છે કે તે છોકરીને અને તેના પરિવાર વાળાને તેના તરફ આકર્ષિત કરી શકે. મોટા ભાગના છોકરા તેના લગ્ન પહેલા ખોટું બોલે છે. આજે આને તે બાબત વિષે જાણીએ.

આ ૮ બાબત વિષે દુનિયાના બધા પુરુષ ખોટું બોલતા હોય છે :

બધા પુરુષ તમને એવું કહેશે કે તેને કોઈ છોકરીને ક્યારેય ખરાબ નજરથી જોઈ છે. તે હમેશા એવું જ કહેશે કે તેને કોઈ છોકરીને અત્યાર સુધી ક્યારેય ખરાબ નજરથી જોઈ નથી. તે કહેશે કે તેને લગ્ન સમયમાં જે દહેજ પ્રથા છે તેના પર વિશ્વાસ નથી. તે આ પ્રથાનો વિરોધ કરે છે. તું લગ્ન પછી ફક્ત બે જોડી કપડામાં જ આવી જજે.

તારા ભાઈ બહેન મારા ભાઈ બહેન સમાન જ છે. હું જેવી રીતે મારા ભાઈ બહેનની દેખરેખ રાખું છુ તેવી રીતે હું તારા ભાઈ બહેનની પણ દેખરેખ રાખીશ. તે મારી જવાબદારી છે. તે મને દુનિયાની બધી સ્ત્રી માથી સૌથી સુંદર અને સારી લાગે છે. તું કોઈ પણ કપડાં પહેરે તું હમેશા સારી અને સુંદર જ લાગે છે.

તે કહેશે કે મને ફક્ત તારી સાથે જ રહેવાનુ પસંદ છે. જેટલું સારું મને તારી સાથે રહેવામાં લાગે છે એટલું સારું મને આ દુનિયામાં કોઈ સાથે રહેવામાં નથી લાગતું. તે કહેશે કે મને તારી સાથે તારો પરિવાર પણ ખૂબ પસંદ છે તેને હું મારો જ પરિવાર માનું છુ. તું બોલિવુડની હિરોઈન કરતાં પણ ખૂબ સારી લાગે છે. તે કહેશે કે લગ્ન પછી ઘર સભાળવાની જવાબદારી ખાલી તારી જ નહીં રહે પરંતુ આપના બંનેની રહેશે. આ બાબતો વિષે મોટાભાગના લોકો ખોટું બોલતા હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *