શું તમે જાણો છો કેવળ આ એક ફળ નુ સેવન કરે છે બ્લડપ્રેશર, ડાયાબિટીઝ, સ્થૂળતા તેમજ હૃદય થી લગતા ઘણા રોગોને દૂર, જાણો તમે પણ…

Spread the love

શાકભાજી અને ફળો આપણા શરીરમાં ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. ગરમીની ઋતુમાં કેટલાક ફળો ખાવાથી શરીરમાં ઠંડક મળે છે. કેટલાક ફળોમાં ખૂબ મોટા પ્રમાણમા પાણી હોય છે. તેથી ગરમીમાં ખૂબ વધારે ફળો ખાવા જોઈએ. લીચી એ ગરમીની સામે રક્ષણ મેળવવા માટે ખૂબ ફાયદાકારક ફળ છે. તે શરીરના સ્વાસ્થ્ય માટે ખૂબ ઉપયોગી છે. ગરમીમાં પાણીનું પ્રમાણ વધારે હોય તેવા ફળ ખાવા જોઈએ.

લીચીમાં પાણીનું પ્રમાણ ખૂબ હોય છે. તેમાં વિટામિન સી અને પોટેશિયમ મોટા પ્રમાણમા રહેલા હોય છે. તેથી શરીરમાં ઠંડક રહે છે. તેનું સેવન કરવાથી પાચન શક્તિ મજબૂત બને છે. તેનાથી બીટા કેરાટીન શરીરમાં મળે છે. તેમાં ખૂબ મોટા પ્રમાણમા કાર્બોહાઈડ્રેડ, વિટામિન સી, એ, બી, પોટેશિયમ, કેલ્શિયમ, વગેરે પોષક તત્વો હોય છે.

લીચીને આરોગ્યનો ખજાનો કહેવામા આવે છે. તેમાં કેટલાક તંતુઑ રહેલા હોય છે તેના કારણે પેટ અને આંતરડાના ઝેરી પદાર્થો દૂર થાય છે. કબજિયાત, પેટમાં દુખાવો, ઊબકા થતાં હોય, ઝાડા, એસિડિટી વગેરે જેવી બીમારીઓ દૂર કરે છે.

વજન ઘટાડવા માટે લીચી ઉપયોગી:

વજન વધવાની સમસ્યા અત્યારે ઘણા લોકોને હોય છે. તેનાથી બચવા માટે લીચીનું સેવન કરવું જોઈએ. તેમાં ફાઈબર ખૂબ મોટા પ્રમાણમા રહેલું હોય છે. તેનાથી શરીરનું વજન નિયંત્રિત રહે છે. તેનું સેવન કરવાથી વજન વધતું નથી. તેમાં ખૂબ પાણીનું પ્રમાણ રહેલું હોય છે. તેને ખાવાથી શરીરની ચરબી વધતી નથી.

કેટલાક લોકો પોતાનું વજન ઘટાડવા માંગતા હોય છે. તેને લીચીનું સેવન કરવું ખૂબ જરૂરી છે. તેનાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. તે શરીરને ફિટ રાખવા માટે મહત્વનો ભાગ ભજવે છે. તેમાં ખૂબ પ્રમાણમા ફાઈબર રહેલું હોય છે. તેનાથી શરીરના અંદરના રોગ સામે રક્ષણ મળે છે. જે લોકોનું વજન હંમેશા વધતું જતું હોય તે લોકોને તેનું સેવન કરવાથી ખૂબ ફાયદો થાય છે.

વાળ માટે લીચી ખૂબ ઉપયોગી:

વાળ લાંબા અને મુલાયમ બનાવવા માટે લિકી ખૂબ ઉપયોગી છે. કેટલીક સ્ત્રીઓ પોતાના વાળ લાંબા કરવા માંગતી હોય તેને તેનું સેવન કરવું જોઈએ. નિયમિત તેનું સેવન કરવાથી ઝડપથી તમાર વાળમાં વધારો થાય છે. તેના રસને કૂવારપાઠામાં મિક્સ કરીને તેને વાળમાં મૂળિયાં સુધી લગાવીને રાખવું. થોડા સમય પછી તેને પાણીથી ધોઈ નાખવા જોઈએ. નિયમિત આ ઉપાય કરવાથી વાળની લંબાઈ ઝડપથી વધી શકે છે.

હાડકાં માટે લીચી ઉપયોગી :

હાડકાં મજબૂત બનાવવા માટે લીચી ખૂબ ઉપયોગી છે. તેનું સેવન કરવાથી તેની અસર હાડકાઓ પર થાય છે. નબળા હાડકાને મજબૂત બનાવે છે. તેમાં મેગ્નેશિયમ, ફૉસ્ફરસ,વગેરે જેવા પોષક તત્વો રહેલા હોય છે. તેનાથી હાડકાંની બીમારીઓ દૂર થાય છે. જે લોકોને હાડકાં નબળા હોય તે લોકોને તેનું સેવન કરવું ખૂબ જરૂરી છે.

મોની ત્વચા સુંદર રાખવા માટે લીચી:

ચહેરાની સુંદરતામાં વધારો કરવા માટે લીચી ખૂબ ઉપયોગી બને છે. તેનો રસ ચહેરા પર લગાવવાથી કાળા ડાઘ દૂર થાય છે. તેમનો રસ લગાવીને તેને થોડા સમય પછી પાણીથી સાફ કરવાથી ત્વચા સુંદર બને છે. નિયમિત આ ઉપાય કરવાથી ચહેરાના ડાઘ દૂર થાય છે. તેનાથી ત્વચા સુડોળ બને છે. ગળામાં દુખાવો થાય, ઠંડી લાગતી હોય ત્યારે લીચીનું સેવન કરવાથી તેમાં રાહત મળે છે. તે ગરમ હોય છે. તેથી તેને પ્રમાણસર ખાવી જોઈએ. ગર્ભવતી સ્ત્રીઓને તેનું સેવન ન કરવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *