શું તમે જાણો છો કે આ દવા સાંધા, હાડકા તેમજ માંસપેશીઓ ના દુખાવા માટે છે વરદાનરૂપ, ટૂંક સમયમા મળશે રાહત

Spread the love

મિત્રો, જો દાકતરે તમને ગોઠણ બદલાવવા માટેની સલાહ આપી છે તો જરાપણ ચિંતા ન કરશો આજે અમે તમારા માટે એક ખુબ જ અસરકારક ઉપાય લાવ્યા છીએ જે તમારા ગોઠણ સાથે સંકળાયેલ તમામ સમસ્યાઓને દૂર કરશે. જો કોઈપણ વ્યક્તિના ગોઠણ એકદમ ઘસાઈ ગયા હોય, ઉઠતા-બેસતા અવાજ આવતો હોય, આધાર વિના ચાલી ના શકતા હોય, ગોઠણમા સીનોવીડ ફયુલની ઉણપ સર્જાઈ હોય અથવા અન્ય કોઈપણ કારણોસર તમારા ગોઠણમા નિરંતર દુ:ખાવો રહેતો હોય તો તમે નિશ્ચિંત બનીને આ જોઈન્ટ રીબીલ્ડર દવાનો ઉપયોગ કરી શકો છો. તો ચાલો આ વિષે વધુ માહિતી મેળવીએ.

 

આ દવામા ક્યા-ક્યા તત્વો સમાવિષ્ટ છે ?

આ ઔષધમા સરગવો , પારિજાત , હડજોડ , યમરુટ , શલ્લકી , ગુગળ , રાસના , મેથી , સુંઠ , નિર્ગુન્ડી , નાગરમોથાના મૂળ , માલકાંગની , ગીલોય , મીઠો લીમડો , અશ્વગંધા , શિલાજીત , વિષમુષ્ટિ વગેરે ઔષધિઓ ભેળવવામા આવેલ છે. આ એક શ્રેષ્ઠ ઔષધીય મિશ્રણ છે, જે કોઈપણ સાંધાના દુ:ખાવાને સાજા કરવાની ક્ષમતા ધરાવે છે. તો ચાલો આ ઔષધના સેવનથી સ્વાસ્થ્યને થતા લાભો વિશે જાણીએ.

આ ઔષધના સેવનથી થતા લાભ :

  • સાંધાના દુ:ખાવાની સમસ્યા જડમુળથી દૂર થાય છે
  • ગોઠણમા ગ્રીસની ઉણપની સમસ્યાને દૂર કરે છે
  • કમરદર્દની સમસ્યામા રાહત અપાવે છે.
  • ખંભાના ભાગમા થતા દર્દમાંથી મુક્તિ અપાવે છે.
  • સર્વાંઇકલ સ્લીપ ડિસ્ક , સ્લીપ ડિસ્ક અને સાઈટીકા જેવી ગંભીર સમસ્યાઓમાંથી મુક્તિ અપાવે છે.

આ ઔષધનુ મુલ્ય :

આ ઔષધ ત્રણ પ્રકારે મળી આવે છે. તે ૫૦૦ મિલીના પેકીંગમા લિકવિડ સ્વરૂપે પણ મળી આવે છે અને આ પેકિંગનુ મુલ્ય ૪૮૦ છે. આ સિવાય તે ૯૦ ટેબ્લેટના પેકીંગમા પણ આવે છે, જેનું મુલ્ય ૩૮૦ છે અને તે સિવાય ૬૦ મિલી તેલના પેકીંગમા પણ મળી આવે છે, જેનું મુલ્ય ૧૮૦ છે. આ આયુર્વેદિક ઔષધ તમે ઘરબેઠા કુરિયર દ્વારા પણ મેળવી શકો છો.  તમે પેમેન્ટ ગૂગલ પે અથવા તો પેટીએમ યુપીઆઈ દ્વારા કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *