શુ તમે જાણો છો કાળામરી ના સેવન થી ટૂંક સમય મા જ દુર થાય છે આવા જટિલ રોગ, જાણો અને બીજાને પણ જણાવો…

Spread the love

તમે સૌએ કાળા તીખાં નામની ઔષધનું નામ તો સાંભળ્યું જ હશે. હા, મિત્રો કાળા તીખાંમાં પિપરીન, આયર્ન, પોટેશિયમ, મેગ્નેશિયમ, મેગજીન, જિંક, ક્રોમિયમ, વિટામિન-સી, વિટામિન-એ, વિટામિન-ડી, જેવા એન્ટીઑક્સીડન્ટ તથા બીજા મહત્વના અનેક પોષક તત્વ આવેલા હોય છે. જેનાથી ૭૦ જાતની બિમારીઓની સારવાર થઇ શકે છે. તેથી અમે તમને કાળા તીખાંથી થતા લાભ અંગે જણાવી રહ્યા છે.

કાળા તીખાં આરોગવાના ફાયદા :-

કાળા તીખાં એ અનેક ખતરનાક બિમારીઓ સામે શરીરની રક્ષા કરે છે. કેમકે તીખાંમાં વિટામિનની સાથે-સાથે ફલેવોનાયડસ કારોટેંસ અને બીજા એંટી ઓક્સીડેંટ જેવા આવશ્યક પોષક તત્વ પણ હાજર હોય છે. જે અનેક બિમારીઓ સામે લડવામાં સહાયક બને છે. પેટમાં અપચો, ઝાડા, કબજીયાત વગેરે જેવી સમસ્યાઓંથી રાહત મેળવવા માટે કાળા તીખાં એ સર્વશ્રેષ્ઠ ઔષધિ સાબિત થઇ શકે છે.

કાળા તીખાંમાં એક ફાઈટોન્યૂટ્રીસિયંસ ગુણ હોવાના કારણે તમે તમારો વજન પણ ઘટાડી શકો છો. કેમકે તીખાંએ શરીરમાં વધારે પ્રમાણમાં વસા હોવાથી રોકે છે. આ સમસ્યા સિવાય પેટમાં થતો ગેસ, ઉધરસ, શરદી, ત્વચાના બિમારીઓ, પેટ્માં કૃમિ જેવા જુદા જુદા બિમારીઓ એના સેવનથી ઠીક થઈ જાય છે.

આ તીખાંનો સૌથી વધારે ફાયદો એ છે કે, તેનાથી નેત્રોની ક્ષમતા પણ વધે છે.કાળા તીખાંના ત્રણ થી પાંચ બી ચાવીને ખાઈ શકો કે પછી તમે એને મધમાં મિક્સ કરીને પણ આરોગી શકો છો. તેને આરોગવાનો સૌથી સારો રસ્તો એ પણ થઇ શકે છે કે તેને કેટલાક કિશમિશ સાથે તેને આરોગી શકાય છે.આ તીખાંને સતત સાત દિવસ સુધી આરોગવાથી જ તમને દેહમાં લાભ થતો જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *