શું તમે જાણો છો જો કાયમી રેહતી હોય નાણાભીડ ની સમસ્યા, તો આજે જ અજમાવી જુઓ આ એલચી નો પ્રયોગ, બની જશો ધનવાન, જાણો આ ઉપાય વિશે…

Spread the love

આજે અમે તમારા માટે આ લેખમા કરોડપતિ બનવાના કિમયા વિશે જણાવિશુ .દોસ્તો એલચીના આ એક માત્ર ઉપાયથી તમારા જીવનમા ક્યારેય પૈસાની સમસ્યા નહિ આવે.જેમ કે પૈસા માટે શરીરના રોગો માટે લોકો ઘણા બધા ઉપાય કરે છે અહીં પણ એક એવો ઉપાય જ છે.એવું મનાય છે કે અત્યારના સમયમાં પણ અમુક કીમિયા ના પ્રયોગ થી ઘણા બધા કામ થાય છે અને આ કીમિયાઓ ને સરળ અને અસરકારક પણ માનવામા આવે છે. જે પણ તમારી સમસ્યા છે તેના ઉપાય તરીકે તમારે આ એલચીના ઉપાયો વાપરવા જ જોઈએ.આપણે પ્રાચીન કાળથી એલચીનો ઉપયોગ કરીએ છીએ.

એલચી મોઢાનું એક ફ્રેશનર છે,તેનો પૂજાપાઠ,મસાલા અને ખાસ કરીને મીઠાઈ બનાવવામા ઉપયોગ થાય છે.આજે અમે તમને એલચીની યુક્તિઓ જણાવી રહ્યા છીએ જેનો ઉલ્લેખ જ્યોતિષશાસ્ત્રમાં કરવામાં આવ્યો છે.જો તમારો શુક્ર નબળો હોય તો આ યુક્તિ અજમાવો જો તમારો શુક્ર નબળો છે કે ખરાબ અસર થઈ રહી છે.તેથી એક પ્યાલો પાણી લો અને તેમાં ૨ મોટી એલચી ઉમેરી દો અને અડધુ પાણી થાય ત્યાં સુધી ઉકાળો.ત્યારબાદ આ પાણીને તમારા ન્હાવાના પાણીમાં ભળી દો અને ન્હાવો. સ્નાન કરતી વખતે શુદ્ધતાનું ધ્યાન રાખો,તેમજ શુક્રના આ મંત્રનો જાપ કરો.ॐ જયંતી મંગલા કાલી ભદ્રકાળી,દુર્ગા ક્ષમા શિવ ધત્રી સ્વાહા સ્વાધા.આ પગલાં લેવાથી શુક્ર સાથે સંકળાયેલ તમામ ખરાબ અસરો દૂર થઈ જશે.

વિલંબ થાય છે લગ્ન માં.જો તમારા લગ્નમાં વિલંબ થાય છે તો શુક્લપક્ષના પહેલા ગુરુવારે આ પ્રયોગ કરી શકાય છે.આમાં ગુરુવારે સાંજે મંદિરમા બે લીલા એલચી અને શુદ્ધ ઘી નો દીવો વાળી પાંચ પ્રકારની મીઠાઇ ચઢાવવી. જો તમે સ્ત્રી છો,તો ગુરુવારે કરો અને જો તમે પુરુષ છો,તો શુક્રવારે આ ઉપાય કરો.આ રીતે અને આ માટે તમારે એક લીલા કપડાંમા એક એલચી દાણો બાંધી રાત્રે ઊંઘતા પેહલા તમારા ઓશિકા નીચે રાખી દેવો અને સવારે ઉઠી ને આ કાપડ નું એલચી સાથે કોઇ બહારના વ્યક્તિ ને દાન કરી દો.

આવુ કરવાથી તમને ટૂંક કાર્યક્ષેત્રે બઢતી ના યોગ અવશ્ય સર્જાશે.અને તમને સારી એવી પદવી પણ પ્રાપ્ત થશે અને જો મિત્રો ઘણા લોકો ને પૈસા પ્રાપ્તિ ન થતી હોય કે ખૂબ જ મેહનત કર્યા પછી પણ કયારેય પૈસા ટકતા જ નથી તો તેણે પોતાના પાકીટ મા પાંચ એલચી દાના મૂકી રાખવા.દાન કરો લીલા કપડાંમાં બાંધી ને .આમ કરવાથી જરૂરી નાણા ટકવા લાગશે તેમજ સાથોસાથ નાણા સંબધિત મુશ્કેલીઓ પણ દુર થશે.આ પ્રયોગ તમારા માટે ખાસ કારગર સાબિત થશે. ટૂક સમય મા જ તમે પૈસાવાન બની શકો છો. આ સિવાય ખાશ અપરિણીત વ્યક્તિઓ કે જે લોકો સુંદર જીવનસાથી ની શોધ મા હોય તેમણે આ ઉપાય જરૂર થી અને અચૂક અજમાવવો જોઈએ.

વધારો કરો પતિ પત્ની ના પ્રેમ માં .પતિનો પત્ની પ્રત્યેનો પ્રેમ ઓછો થયો છે,તો ભગવાન શ્રી કૃષ્ણ ને યાદ કરો અને શુક્રવારે ત્રણ એલચી તેના શરીરને સ્પર્શ કરીને રૂમાલમાં બાંધી દો.શનિવારે સવારે એલચીને પીસીને કોઈ પણ ડીશમાં મિક્સ કરી પતિને ખવડાવો.૩ શુક્રવાર સુધી આ કરો,આ ઉપાય રવિવારે પણ કરી શકાય છે.સફળ થવું છે શિક્ષણ માં. શુક્લપક્ષના પહેલા ગુરુંવારે સૂર્યાસ્ત પહેલા,સૂર્યાસ્તના અડધા કલાક પહેલા,પીપળા ના ઝાડ નીચે,મોટી પર્ણ પર ૫ વિવિધ પ્રકારની મીઠાઈઓ અને ૨ નાની એલચી મૂકો. તમારા શિક્ષણની શુભેચ્છા. એકાગ્રતા માટે પ્રાર્થના કરો,ઘરે આવતા સમયે પાછળ જોશો નહીં. આ રીતે,ક્રમ તોડ્યા વિના ત્રણ ગુરુવાર કરો.

મેળવો એક સુંદર પત્ની.જો તમને કોઈ સુંદર પત્ની જોઈએ છે,તો પછી દર ગુરુવારે સવારે કોઈ પણ ગરીબ વ્યક્તિ ને પાંચ એલચી, પીળા કલર ના કાપડ દાન કરો.આ ઉપાય ઓછામાં ઓછા ૫ ગુરૂવારે કરો.આ પગલાથી ચોક્કસપણે ફાયદો થશે.વધારો કરો પગાર મા અને બઢતી કરો.સખત મહેનત કર્યા પછી પણ,તમને પગાર માં વધારો કે બઢતી મળી નથી,તેથી આજે થી લીલા કાપડ માં એલચી બાંધી ઓશીક નીચે મૂકી સૂઈ જાવ અને સવારે કોઈ બહારના વ્યક્તિને આપીદો.

આ સિવાય બીજું ભણતા વિદ્યાર્થીઓ કે વિધાર્થીઓ માટે કે જેમને અભ્યાસ મા ઘણી બધી મહેનત કર્યા પછી પણ તેમને યોગ્ય પરિણામ ન મળતું હોય કે સારા ગુણ ન આવતા હોય તેમણે આ યુક્તિ એકવાર અચૂક થી કરવો જોઈએ આ માટે તેમણે એલચી ને દૂધ મા ગરમ કરી અને પછી કોઇ ગરીબ ને આ દૂધ સાત સોમવાર સુધી પીવડાવવુ. આવુ કરવાથી તેનું મન ભણવામાં જરૂર લાગશે અને સફળતા મળશે. એકવીસ લીલી એલચીની જરૂર પડશે જો એલચી ઘરે ના હોય, તો પછી બજારમાથી ખરીદી કરવી.

તેને હાથમાં લઈને પૂજાગુહ માં પ્રવેશ કરવો અને હાથ જોડીને આ મંત્ર બોલવા-ઓમ શ્રી શ્રી યે નમઃ ભગવાન ને ધ્યાનમા રાખી ને આ મંત્ર નો ૧૦૮ વાર જાપ કરવો.આ કરતી વખતે ધ્યાનમાં રાખો કે કોઈપણ વ્યક્તિ ને ઠેસ પહોંચશે નહી, એટલા માટે સૂચના આપવામા આવી છે કે આ યુક્તિ એકલા હોય ત્યારે જ કરવાની છે.હવે તે સ્થાન ઉપરથી ઉભા થઈ ને એલચી ને જમણા હાથ મા રાખો. આ પરિસ્થિતિમા ઘરની અંદર ની બધી રૂમોમાં જઈને ૭ વાર ઘરની પરિક્રમા કરવી અને પછી પાછા પૂજાગુહ માં જવું.

હવે તમારે લાલ કલરના કપડાંની જરૂર પડશે હવે આ કાપડ માં એલચી નાખીને પોટલી બાંધી દો અને ધ્યાન રાખો કે પોટલી બાંધવા માટે લાલ દોરા નો ઉપયોગ કરવો અને દોરા નો કલર બીજો હશે તો આ ઉપાય ખંડિત થઈ જાય છે. ત્યારબાદ આ પોટલીને લઈને ઘરમાં કોઈ જોય ના શકે તેવી જગ્યા ઊપર મુકવી જેને તમારા સીવાય બીજા કોયની નજર મા ના આવે.આગલા એકવીસ દિવસ સુધી પોટલી ને સ્પર્શ ના કરવો અને ત્યાંજ રહેવા દેવી. એકવીસ દિવસ પૂરા થયા પછી, પોટલી લો અને નદી મા પધરાવી દેવી.

જો તમારી નજીક કોઈ ઝાડવું હોય, તો તે જમીન ની નીચે પણ દબાવવામા આવે છે શાસ્ત્રો માં જણાવ્યા અનુસાર જો તે પીપળા ના ઝાડ નીચે તમારા ભાગ્ય માટે ખૂબ જ શુભ રહે છે આવા પગલાં લેવાથી તમારા જીવનમાં ચાલતી મુશ્કેલીઓ નો વધારો થશે. પછી, તમારું અટકેલા કામો પૂર્ણ થઇ જશે તમારું પરિવાર ખુશીથી રહશે તમને જાણીને આશ્વર્ય થશે કે જેનાથી તમારી આવક માં વધારો થશે અને તમે લાખો રૂપિયાની કમાણી કરી શકશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *