શું તમે જાણો છો ઘઉંની રોટલી ની જગ્યાએ આ રોટલી ખાવાથી નહી જવુ પડે જીમ, આ સિવાય કબ્જ, શરદી તેમજ પુરુષત્વ માટે ખુબ જ લાભદાયક…

Spread the love

ચણા આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ સારા સાબિત થયા છે. આમા કાર્બોહાઇટ્રેડ, પ્રોટીન, ભેજ, વિટામિન, કેલ્સિય અને આર્યન ખુબ જ વધારે પ્રમાણમા હોય છે. આની રોટલી બનાવીને કાયમી ખાવાથી ઘણી બીમારીઓ સામે રક્ષણ મળે છે. આને ખાવાથી શરીરમા સ્ફુર્તી રહે છે અને આળસ દુર થાય છે. આ લોહીનુ શુદ્ધીકરણ કરે છે. તેથી આ ખુબ જ લાભદાયક સાબિત થાય છે.

ગળામા સમસ્યાના કારણે અવાજમા ફેરફાર થાય છે તો આને સેકીને દિવાસ્મા બે વાર સવારે અને સાંજે ખાવાથી આ સમસ્યામા રાહત મળે છે. આ યુવાનો અને જે લોકોના કામમા વધારે મહેનત કરવાની હોય છે તે લોકો માટે ખુબ જ સારા છે. આ એક જાતનો પોષ્ટીક ખોરાક છે. આ ચામડીની સમસ્યાને પણ દુર કરે છે.

આની રોટલી ખુબ સ્વાદીષ્ટ બને છે. આને ફોતરા સાથે લોટ દળવો જોઇએ અને ત્યારબાદ તેની રોટલી બનાવીને લેવી જોઇએ. આમા થોડોક ઘઉંનો લોટ ભેળવીને જે રોટલી બનાવો છો તેને મિસ્સી તરીકે ઓળખવામા આવે છે. આ ખરજવુ અને ધાધર જેવી ચામડીની સમસ્યા સામે રક્ષણ આપે છે. આમા શાક્ભાજીનો રસ ભેળવાથી આ વધારે પોષ્ટીક બને છે.

નાના બાળકોને બધા બદામ ખવડાવે છે તેનાથી તેના શરીરની તંદુરસ્તી વધે છે. તેની જગ્યાએ જો તમે તેને કાળા ચણા ખવડાવશો તે પણ તેના માટે ખુબ સારુ રહેશે. ઇંડામા જેટલુ પ્રોટીન અને કેલેરી હોય તેટલુ પ્રોટીન કેલેરી આ ચણામા હોય છે. મધુપ્રમેહની સમસ્યા વાળા લોકોએ પોતાના ખોરાક પર વધારે ધ્યાન આપવુ જોઇએ. મધુપ્રમેહની સમસ્યામા ભુખ વધારે લાગે છે. તેથી તે લોકોએ પોતાનો આહાર એવો લેવો જોઇએ જેમા તે લોકોને ભુખ બહુ ઓછી લાગે.

તેના માટે આ રોટલી ખુબ જ સારી ગણાય છે. લોહીનુ દબાણ, નબડાઇ અને વધારાની ચરબી દુર કરવા માટે આ ખુબ જ સારુ છે. આને સેકીને ખાવાથી મધુપ્રમેહ કાબુમા રહે છે. આમા ગ્લોકોઝ નહિવત હોય છે અને આને નિયમિત રીતે લેવાથી બ્લડસુગર કાબુમા આવે છે. આ લોહી સુધી પહોંચવા માટે સમય લે છે તેથી તે લોહીની સુગર ઓછી થાય છે. આને રાત્રે સેકીને દુધ સાથે લેવાથી શ્વાસને લગતી બધી જ સમસ્યાઓ દુર થાય છે.

આમા ચરબી બહુ ઓછી હોય છે તેથી તે વજન ઓછુ કરવા માટે પણ ફાયદાકારક સાબિત થાય છે. આમા સેલેનિયામ, વિટામિન એ અને પોટેસિયમની માત્રા ખુબ વધુ હોય છે. આ કારણે આ માંસપેશીઓ અને હાંડકા માટે ખુબ જ સારુ સાબિત થયુ છે. આને આ વધારે મજબુત પણ બનાવે છે. જે લોકોને આસ્ટિયોપોરેસીસ હોય તે લોકોને અને હાડકાની નબળાઇ વાળા લોકોએ આનો વધારે ઉપયોગ કરાવો જોઇએ.

આમા રહેલ તત્વો મગજમા રહેલ ફોલેટ બ્રેન સેલ્સને કાર્યને વધારે છે. તેથી મગજને લગતી સમસ્યાઓ દુર થાય છે. ગર્ભવતી મહિલાઓ આની રોટલી ખાય છે તો તે તેના અને બાળક માટે ખુબ જ સારુ ગણાય છે. આમા રહેલ ફોલેટ અને આર્યન જેવા તત્વો બાળકને બીમારીઓથી બચાવે છે. પીરીયડ્સમા થતી તકલિફો પણ આનાથી દુર થાય છે.

આ રોટલી સાથે દુધ ખાવાથી પુરુષને લગતી સમસ્યાઓ દુર થાય છે. આનાથી રક્તપિત્તની બીમારીઓ પણ દુર થાય છે. આ પાચનતંત્ર મજબુત બનાવે છે, યાદશક્તિ વધારવા માટે સારુ છે, ચામડીની સમસ્યા દુર કરે છે, કબજીયાત દુર કરે અને સ્થુળતાની બીમારીમા પણ રાહત આપે છે.

આ લોટમા ચંદન, હળદર અને દુધ ભેળવવુ. ત્યારબાદ આ લેપને ચહેરા પર લગાવુ જોઇએ. આને 15 થી 20 મિનિટ સુધી લગાવી રાખવુ. આ એક દિવસ છોડીને એક દિવસે કરવુ જોઇએ. આમ કરવાથી ખીલને લગતી તમામ જાતની સમસ્યા દુર થાય છે. આ ઇમ્યુનિટી પણ વધારવામા મદદ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *