શું તમે જાણો છો આ પાનના ઉપયોગથી આંખ, લીવર, પાચન તેમજ દાંતને લગતા તમામ રોગથી મળશે મુક્તિ, જાણો તેના ચમત્કારી ફાયદાઓ…

Spread the love

પાલક આપણા શરીર માટે ખુબ સારુ હોય છે. તેને લાભદાયક ગણવામા આવે છે. આ એક એવુ શાકભાજી છે જે સંપુર્ણ ખોરાક ગણવામા આવે છે. આમા કેલ્સિયમ, વિટામિન સી અને આર્યન ખુબ વધારે પ્રમાણમા હોય છે. શરીરમા પોષણ પુરુ પાડવાનુ કામ કરે છે. આનો ઉપયોગ દવા માટે પણ થાય છે. આનાથી લોહીનુ સ્તર વધે છે. આ સગર્ભા મહિલા, બાળકો અને વૃદ્ધો માટે ખુબ સારુ છે.

સગર્ભા સ્ત્રીઓને ફોલિક એસેડની ઊણપ વધારે થાય છે તેના માટે પણ આ ફાયદાકારક છે. હિમોગ્લોબિન વધારવા માટે આ ખુબ જ સારુ છે. અભ્યાસ કરતા લોકો માટે પણ આ ફાયદાકારક છે. આનુ કાયમી સેવન કરવુ જોઇએ. આનાથી હદયની બિમારીઓનો ખતરો ઓછો થાય છે. તેમા ખનીજો અને બીટા કેરોટીન હોય છે, જે સાંધાની સમસ્યા માટે ખુબ જ સારુ છે. તે વાળ ખરતા અટકાવે, પાચનતંત્ર મજબુત કરે, ઇમ્યુનિટી વધારે અને રક્ત શુદ્ધીકરણનુ કામ કરે છે.

લોહીની અછત માટે આ ખુબ જ ફાયદાકારક છે. આનો રસ પીવાથી ત્વચાને લગતી સમસ્યાઓ દુર થાય છે. આના પાનને ત્વચા પર લગાડવા જોઇએ. તે આંખો માટે પણ ઘણુ ફાયદાકારક છે. દરરોજ સલાડમા આને નાખીને ખાવાથી પાચનશક્તિ વધે છે. આ ચામડીને સુકાતી અટકાવે છે. આનો લેપ ચામડી પર લગાવાથી નિખાર વધે છે.

આ ક્ષય જેવી બીમારીનો ખતરો ઓછો કરે છે. સાંધા અને હાડકા માટે પણ આ ખુબ જ સારુ છે. કાયમી આને ખાવાથી સાંધાના દુ:ખાવા દુર થાય છે. આની સાથે બીજા લીલા શાકભાજીઓ પણ ખાવા જોઇએ. આ શરીરમાથી નિકળતા કેલ્શિયમને રોકે છે. આને ચાવવાથી દાંતની બધી સમસ્યા દુર થાય છે. પેઢાની સમસ્યા હોય તો આના રસમા ગાજરનો રસ ભેળવીને પીવુ જોઇએ. આમા રહેલ તત્વો ચરબી અને કોલેસ્ટ્રોલને કાબુ કરે છે. તેનાથી હદય રોગનુ જોખમ ઘટે છે.

તેમા ફાઈબર વધારે હોવાથી તે મેટાબોલિઝમ વધારી શકે છે. તે વજન ઓછુ કરવા માટે પણ ખુબ જ સારુ છે. તે હિમોગ્લોબિનની માત્રા પણ વધારે છે. આનો રસ અને ગાજરનો રસ ભેળવીને પીવાથી ચરબી ઓછી થાય છે. તેની સાથે મેથી, ધાણા, બથુઆ અને શલગમ ખાવાથી યાદશક્તિ વધે છે. તેનો રસ પાચનતંત્રને પણ મજબુત બનાવે છે.

આ રસ કબજીયાતને પણ દુર કરે છે. સો ગ્રામ પાલકમા ૨૬ % કેલેરી હોય છે. જેમા પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, પાણી, જીરા, ચરબી, રેસા, કેલ્સિયમ, મેગ્નેસિયમ, વિટામિન-એ, બી, સી અને અનેક ખનીજો રહેલા હોય છે. ભારતીય આયુર્વેદમા જણાવ્યા મુજબ વાયુ, પિત્ત, કફ અને લોહીના બગાડને દુર કરે છે. આના બીજ ઠંડા હોય છે જે યકૃતના રોગ, કમળો, કૃમી, મુત્ર રોગ, કફ અને શ્વાસની સમસ્યાઓને દુર કરે છે.

આમા ભરપુર પોષકતત્વો સમાવિષ્ટ હોય છે. જો તમે આ વસ્તુને બાફીને અથવા પાણીમા ઉકાળીને ખાવાથી ખુબ જ વધારે એંટીઓક્સિડંટ મળી આવે છે. બીજી ભાજીની સરખામણીમા આમા આર્યન વધારે હોય છે. માતાનુ દુધ પુરતુ ન હોય ત્યારે બાળકોને આનો રસ પાવો જોઇએ. આનાથી આપણી રોગપ્રતિકારક શક્તિ વધે છે. આનાથી ચેપનો ખતરો ઓછો થઈ જાય છે.

આ રસમા મધ અને તીખાની ભુક્કી ભેળવીને ખાવાથી ઉધરસ અને શ્વાસની સમસ્યા દુર થાય છે. ફોડલીઓ અથવા સોજો આવ્યો હોય તો તેના પર આ રસ અને તુલસીનો રસ ભેળવીને લગાવો જોઇએ. શરીરમા નબળાઇ હોય તો એક વાટકો આ રસ અને એક વાટકો ટમેટાનો રસ મિક્સ કરીને દિવસમા બે વાર પીવાથી ફાયદો થાય છે. થાઇરોઇડમા આ રસ, મધ અને જીરુની ભુક્કી ભેળવીને લેવુ જોઇએ. આમા રહેલ એંટીઓક્સિડંટ, કેરોટીન અને ક્લોરોફિલ કેન્સરના જોખમને ઓછુ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *