શું તમે જાણો છો આ દિવ્ય ઔષધિ છે કોરોના કાળમાં સંજીવની સમાન, રોગપ્રતિકારક શક્તિ મા થશે વધારો અને રહેશે અનેક બીમારીઓ દૂર…

Spread the love

અત્યારે આખી દુનિયામા કોરોના વાયરસ ફેલાયેલ છે. તેનાથી બચવા માટે લોકો રોગપ્રતિકારક શક્તિ વધારવા માટેના ઘણા ઉપાયો કરે છે. કોવિડનો વધારે ખતરો શરદી ઉધરસ અને શ્વાસને લગતી બીમારી વાળા લોકોને રહે છે. આમ આ સમયમા શરદી અને કફથી બચવા માટે ઔષધિયોનો ઉપયોગ કરવો જોઇએ. આ ઔષધિયો આપણા શરીરની ઇમ્યુનિટી પણ વધારે છે. તો ચાલો જાણીએ તે ઔષધિઓ વિશે.

અશ્વગંધા :

આ આપણા ચેતાતંત્રને મજબુત બનાવે છે. આને ઘણા લોકો જીનસંગ તરીકે ઓળખે છે. આયુર્વેદ જાણકાર આને બળવર્તક ટોનિક અને રક્ષા  પ્રાણીલ મજબુત કરવાની દવા ગણે છે. આ આપણા શરીરમા લગેલ અનેક જાતના ચેપ અને રોગોથી બચાવે છે. આ શરીરમા પોષણ પુરુ પાડવાનુ કામ કરે છે. આના ચુર્ણને કાચની પેક ડબ્બીમા ભરવુ જોઇએ. દિવસમા દસ ગ્રામ લેવુ જોઇએ. આની સાથે દુધ અથવા પાણી લેવુ જોઇએ.

આંબળા :

આને વંડરબેરી તરીકે પણ ઓળખવામા આવે છે. આ ભારતીય આયુર્વેદની સર્વ શ્રેષ્ઠ ઔષધિ ગણવામા આવે છે. આમા એંટીઓક્સીડંટો અને વિટામિન સી વધારે માત્રામા હોય છે. નિસ્ણાતો એમ કહે છે કે આમા રહેલ એંટીઓક્સિડંટો વયરસના ચેપને વધતો અટકાવે છે. આ વાયરસને મારે છે. આમા આપણા આરોગ્ય માટેના અનેક લાભો રહેલ હોય છે. આ આપણા શરીર માટે ખુબ જ ગુણકારી છે. આમા નાના તીના કરીને એક મહિના માટે મધમા ડુબાળીને રાખવા જોઇએ. ત્યારબાદ તેનુ સેવન કરવુ જોઇએ.

તુલસી :

ભારતના લોકો આ છોડની પુજા કરે છે. આ એક પવિત્ર છોડ છે. આમા ઔષધિય ગુણો હોય છે. તેથી તેને ગુણકારી ગણવામા આવે છે. આનો ઉપયોગ ઘણા રોગોના ઇલાજ માટે પણ થાય છે. આ આપણા શરીર શરદી ઉધરસ થી લઇને અનેક મોટી બીમારીઓ સામે રક્ષણ આપે છે. આને બધા ઔષધિ અને જડીબુટ્ટીની રાણી તરીકે ઓળખાય છે. આને ખુબ જ વધારે સન્માન આપવામા આવે છે. આ પેથોજંસ બેક્ટેરિયા, ચેપ, વાયરસ અને ફંગલ માટે ખુબ જ સારી છે. આ આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે.

જેઠીમધ :

આ અને લીંડીપીપરની સારી અસર શ્વાસન તંત્ર પર પડે છે. તેમજ ગિલોયને લેવાથી તાવ દુર થાય છે. આ બધી ઔષધિઓને ભેળવીને લેવાથી આપણા શરીરની અનેક બીમારીઓ દુર થાય છે. આ આપણી ઇમ્યુનિટિ મજબુત બનાવે છે. આ બધાને એક સરખા પ્રમાણમા લઇને ભેળવીને ખાવાથી ઇમ્યુનિટિ વધે છે.

આને ભારતીય અયુર્વેદમા જણાવેલ રીત મુજબ બનાવુ જોઇએ. તેને કાઢા તરીકે ઓળખવામા આવે છે. આ બધી દસ ગ્રામ લેવી જોઇએ. આમા થોડીક ખાંડ નાખીને પાણીમા ઉકાળવી જોઇએ. તેના ચોથા ભાગનુ પાણી રહે ત્યારે તેને ગરણીની મદદથી ગાળી લેવુ જોઇએ. આને નવશેકુ ગરમ પીવુ જોઇએ. આ બે અઠવાડીયા સુધી બે વાર લેવુ જોઇએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *