શું તમે જાણો છો આ આયુર્વેદિક પાવડર થી દુર રહેશે મોઢા ના ચાંદા, ડાયાબિટીસ તેમજ સ્ત્રીઓ થી લગતી તમામ સમસ્યાઓ, જાણો માત્ર એક ક્લિક પર…

Spread the love

કોઈ પણ ઔષધિનું સેવન લક્ષણ અનુસાર કરવાથી બધી ઉમરના લોકોને અને ડાયાબિટીસ હોય તે દર્દીને આ ઔષધિનો ઉપયોગ કરી શકાય છે.તેને લેવાનો સમય સવારનો રાખવો જોઈએ. તેના અડધો ક્લાક પછી હળવો નાસ્તો કરી શકો છો. તે માહિતી અનુસાર દરરોજ લઇ શકાય છે. કાથો એ મુખવાસમાં વપરાય છે. કેવડીયા કાથામાં શ્રેષ્ઠ ગુણવતા હોય છે. તેથી તે લોહીને શુદ્ધ બનાવે છે. તે લોહીમાં વધેલી શર્કરાને નિયંત્રિત રાખવામાં મદદ કરે છે.

લોહીમાં વધેલી શુગરનો ગુણ હોય છે. ડાયાબિટીસના દર્દીને ઘા કે ગૂમડું થયું હોય તેના માટે આનો ઉપયોગ થાય છે. તેને સંસ્કૃતની ભાષામાં કદીર કહે છે. તેનું કદ નાનું અને છાલ ખરબચડી હોય છે. એના પર પીળા ફૂલ અને તેની શીંગ ભૂરા કલર ની હોય છે. આપણને લોહી કે કફ જામતો હોય તો તેની છાલ ગરમ કરી ચામડી લગાવી તેનાથી સાફ કરવામાં આવે તો આ સમસ્યા દૂર થઈ શકે છે.

કાથાને પાન બનાવવામાં નાખવામાં આવે છે. તે દાત માટે ઠંડો ફાયદાકારક છે. ઉધરસ કે તાવ શરદી ને ગળામાં સોજો આવી ગયો હોય તો તેમાં ફાયદાકારક છે. તેનો સ્વાદ કડવો હોય છે. જેના લીધે કૃમિનો નાશ થાય છે. તે મોઢામાં ચાંદા અને ચામડીના રોગોમાં ઉપયોગી છે. શરીરમાં કફ જામી જતો હોય તો તેની છાલનો ભૂકો પાણીમાં ખૂબ ગરમ કરીને તે પાણી પીવાથી ફાયદો થાય છે.

દાતને લગતી કોઈ પણ બીમારી જેવી કે દાતમા દુખાવો કે મોમાંથી ખરાબ વાસ આવતી હોય તો ખેરની છાલને પાણીમાં નાખીને કોગળા કરવાથી ફાયદો થાય છે.આપણને હાથ પગ દરરોજ દુખતા હોય તો એક ચમચી તેનો પાવડર મધ સાથે લેવાથી ફાયદો થાય છે. આનું ચૂર્ણ બનાવીને તેને દિવસમાં ત્રણ વાર લેવાથી ત્વચાને લગતી બીમારીથી બચી શકાય છે.

તેનાથી શરીરમાં કોઈ જાતનો ચેપ લાગતો નથી. તેનું ચૂર્ણ પાણીમાં ઉકાળીને લેવાથી કોઢની સમસ્યામાં પણ ફાયદો થાય છે. વાયુની તકલીફ થાય ત્યારે તમારે આની છાલ નો પાઉડર લઈ તેને પાણીમાં ઉકાળવું તે અડધું થાય તે પછી તેને લેવાથી તમને ઘણી રાહત મળે છે. હાથીપગાની તકલીફ ત્યારે તમારે ત્રણે સમય મધમાં ખેર નાખીને તેને ચાંટવું તેનાથી ઘણો લાભ થાય છે.

ચણક્બાર, એલચી, કપૂર, સોપારી, જાયફળ, એલચી અને થોડો ખેરનો પાવડર લઈને તેમાથી ખદિરવટી બનાવવામાં આવે છે. તેનો પાવડર કરીને તેની નાની ગોળી વાળીને તે ખાવાથી ઉધરસ, મોમાં ચાંદા અને દાતની સમસ્યામાથી ફાયદો થાય છે. તે ચામડીના રોગ માટે ખૂબ ઉપયોગી ઔષધિ છે. ચામડીના રોગોને દૂર કરવાની ખૂબ ઉપયોગી ઔષધિ ગણવામાં આવે છે.

આપણે પાનમાં જે કાથો લગાવીએ છીએ તે આમાથી મળે છે તે આપણને મુખની અનેક બીમારીથી બચાવે છે. ચામડીના રોગો માટે ખેર ઉતમ ઔષધિ છે.તેની છાલનું ચૂર્ણ દરરોજ પાણી સાથે લેવાથી શરીરના રોગમાં ફાયદો થાય છે. તેની છાલનો ઉકાળો પાણીમાં નાખીને નાહવાથી ઘણો ફાયદો થઇ શકે છે.કોઈ વ્યક્તિને શરીરના કોઈ ભાગમાં રસી, પરુ, લોહી જામી જતું હોય તો તેના ઉકાળાથી તે ભાગ સાફ કરવો જોઈએ.

કોઈ મહિલાઓને ગર્ભાશય શિથિલ થઈ ગયું હોય તો ખેર ખૂબ ઉપયોગી થાય છે.તેનો રસ તૂરો હોય છે. તેથી મહિલાઓને તેની છાલનો ઉકાળો દરરોજ પીવાથી ગર્ભાશયની શિથિલતા દૂર થાય છે. તે જમીને થોડી કલાક પછી પી જવી. ઘણી મહિલાઓને કસુવાવડ થઈ જાય છે તેના માટે આ પાવડર ફાયદાકારક છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *