શું તમે જાણો છો તમારા વાળને કાળા કરવા માટે ખુબ જ ઉપયોગી છે આ રસોડામા રહેલી ખાસ વસ્તુ, જાણીને તમને પણ નહીં આવે વિશ્વાસ…
આજની આ જીંદગીમાં કોઈ વ્યક્તિ પાસે પોતાના સ્વાસ્થ માટે પણ સમય નથી. તેમાં પણ ખાસ કરીને સ્ત્રીઓ પાસે પોતાના સ્વાસ્થ્યની પણ સંભાળ લેવાનો પણ સમય નથી રહેતો. જે સ્ત્રી નોકરી કરતી હોય તેને ઘર અને ઓફીસ બંનેની જવાબદારી નિભાવી પડે છે માટે તે પોતની શારીરિક સુંદરતા સાથે તે પોતાના વાળની સંભાળ પણ સારી રીતે નથી લઈ શકતી. આવી પરિસ્થિતિમાં વાળની સુંદરતાને ખુબ નુકસાન થાય છે. તેને કારણે મહિલાના વાળ જલ્દીથી સફેદ થાય છે અને ખરવા પણ માંડે છે. તેનું કારણ એ છે કે આપણે તેની કાળજી લેતા નથી.
વાળને થોડા સમય માટે કલર કરીને વાળને સુંદર અને તમને ગમતા કલર કરે છે.જે થોડા સમય માટે જ રહે છે.પણ જો તેને કુદરતી વસ્તુથી તેનું ઉપચાર કરવામાં આવે તો વાળ સફેદ થતા નથી.તેમાં એક ચા પતીનું પાણી છે.જે વાળને કાળા બનાવે છે. તે સૌથી જૂની આર્યુવેદિક ઉપચાર છે તો ચાલો જાણીએ ચા પતીથી કેવી રીતે વાળ ધોઈ શકાય તે જાણીએ.
સામગ્રી :
એક લિટર પાણી, દસ ચમચી ચા પત્તી અને છ ચમચી કોફી
બનાવવાની રીત:
તેને બનવાની રીત પહેલા તો આખી રાત ચા પતીને પાણીમાં પલાળી રાખો ત્યારબાદ સવારે તે પાણીને ઉકાળો પછી તેને ઠંડું થવા દો. પછી તેને ગાળીને તે પાણીમાં કોફી ઉમેરો. આ પાણી પુરેપુરૂ કાળું થઈ જશે. તેને ૩૦ મિનીટ સુધી પાણીને રાખો પછી તે પાણીને ગાળી લો. પછી તે પાણીને વાળમાં લગાવી તેને ૩૦ મિનીટ સુધી રહેવા દો. પછી તેને પાણી વડે ધોઈ નાખો. આ પ્રયોગ એકાત્રા કરવાથી તમારા વાળ કાળા થઈ જશે.
તમને જણાવીએ કે બ્લેક ટીના પાનમાં મેલાનિન અને કેરાટિન હોય છે. તે આપણા સફેદ વાળને પણ કાળા કરી નાખે છે. જો તમે હર્બલ બ્લેક ટીનો ઉપયોગ કરો છો, તો તેમા તેમાં વધારે પ્રમાણમાં ટેનીન હોય છે. જે તમારા શરીરમાં ડીટીએચ હોર્મોનનું નિર્માણ કરે છે.અને વાળને કળા બનાવે છે.