શું તમે જાણો છો કબજિયાત ની તકલીફ ને દૂર કરવા ખુબ જ અસરકારક છે આ ઘરગથ્થુ ઉપાય, આજે જ અજમાવી જુઓ…

Spread the love

અત્યારે વ્યસ્ત જીવનશૈલીને કારણે વ્યક્તિને ઘણી રીતે અસર થાય છે તેના કારણે તે બીમાર પડી જાય છે. તેમાથી ઘણી બીમારી પેટને સાથે સંકળાયેલી હોય છે. પેટને લગતી તકલીફ થવા પાછળ તેને લીધેલો ખોરાક સારી રીતે ન પચવાથી તેમણે પેટને લગતી તકલીફ થઈ શકે છે. તેનાથી આહાર ન પચવાથી પેટ સારી રીતે સાફ થઈ શકતું નથી. તેનાથી તેમણે કબજિયાતની સમસ્યા ઉત્પન્ન થાય છે તેનાથી વ્યક્તિ દિવસભર સારી રીતે કામ નથી કરી શકતો.

આજે આપણે એવા કેટલાક ઘરેલુ ઉપાય વિષે જાણીએ કે તેનાથી તમને હમેશા માટે કબજિયાતની સમસ્યા માથી છૂટકારો મળી શકે છે. તો આજે આપણે આ ઉપાય વિષે આજે જાણીએ. તમારે જીરુંનો પાવડર અને તી સાથે મીઠું ભેળવીને ખાવું જોઈએ. તેના માટે તમારે સફેદ જીરું પાઉડર અને વરિયાળીને શેકીને લેવી અને તે પછી તમારે એક સાથે તેને પીસી લેવી અને તેઓ પાવડર બનાવી લેવો. આનો ઉપયોગ તમારે દિવસમાં એક વાર કરવો જોઈએ તેનાથી તમારું પેટ સારી રીતે સાફ થઈ શકે છે.

ફુદીનાનું સેવન કરવું જોઈએ. તમારે ફુદીનાનો ઉપયોગ કરવો જોઈએ. તેનાથી અપચાની સમસ્યામાં તમને ઘણી રાહત મળી શકે છે. તેનાથી પેટ સારી રીતે સાફ થઈ શકે છે. તેના પણ તમે ચામાં પણ વાપરી શકો છો અથવા તમે તેની ચટણી પણ બનાવીને ખાઈ શકો છો.

તમારે સવારે પાણીને ગરમ પાણી કરવું તે હુંફાળું કરીને તમારે તેને પીવાથી ઘણા લાભ થાય છે. તેનાથી મેટાબોલીઝમ વધે છે. તેનાથી શરીરમાં રહેલા ખરાબ પદાર્થ બહાર નીકળી જાય છે. તેનાથી પેટને લગતી સમસ્યા હમેશા માટે દૂર થશે. તેના માટે તમારે સવારે સૌ પ્રથમ હુંફાળું પાણી કરીને તેને પીવું તેનાથી તમારું પેટ સારી રીતે સાફ થઈ શકે છે.

તમારે ભોજનમાં લીંબુનો ઉપાયોગ વધારે કરવો જોઈએ. લીંબુ ખાવાથી આપના શરીરમાં અનેક લાભ મળી શકે છે. તે પેટને લગતી સમસ્યા માટે ખૂબ ઉપયોગી છે. તેનાથી પાચનશક્તિમાં સુધારો થાય છે. તેના માટે તમે ખોરાક સાથે લીંબુનો રસ પી શકો છો. તેના માટે તમે લીંબુ પાણી પણ પી શકો છો.

એલોવેરા પણ ખૂબ ઉપયોગી છે. તેમાં ઔષધીય ગુણધર્મ રહેલા છે. તે આપના શરીર માટે ખૂબ ઉપયોગી છે. તેનો રસ પીવાથી કબજિયાતની સમસ્યા હમેશા માટે દૂર થશે. તેનાથી પેટ સારી રીતે સાફ રહે છે. એલોવેરાના પાન માઠી જેલ કાઢીને તમારે તેનો રસ કાઢવો અને તેને પીવાથી તમને લાભ થશે. તેના માટે અજમાના બી પણ ખૂબ લાભદાયી છે. તેનાથી પણ પેટ સાફ કરવામાં મદદ મળે છે. તેના માટે તેના બી શેકીને રોજે ખાવા જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *