શું તમે જાણો છો એક ચપટી જેટલું કંકુ પલટાવી શકે છે તમારું નસીબ, આજે જ જાણો આ ખાસ ચમત્કારી ઉપાય…

Spread the love

હિન્દુ ધર્મ પ્રમાણે લગ્ન કરેલી સ્ત્રીઓ તેની માંગમાં સિંદુર લગાવવું ફરજિયાત માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આનાથી વિવાહિત સ્ત્રીની ઓળખ થાય છે. એના વગર તે અધૂરી માનવામાં આવે છે. સિંદુર સાથે સંકળાયેલી એક ઘટના રામાયણમાં પણ છે. તેમાં સીતા માતાએ હાનિમજીને સિંદૂરનું મહત્વ સમજાવે છે. આજે આપણે તેના વિષે જાણીએ પરંતુ બીજી ઘણી રીતે પણ આનું મહત્વ મનાય છે.

જ્યોતિષ શાસ્ત્રમાં અને વાસ્તુ શાસ્ત્રમાં સિંદૂરને લઈને આવું માનવામાં આવે છે કે તેના વિષે જાણીને તમને આશ્ચર્ય થશે. પરંતુ ઘણા લોકો તેના પર વિશ્વાસ નહીં કરે તેથી આજે આપણે તેને લગતા એવા કેટલાક ઉપાયો વિષે જાણીએ કે તેને અપનાવતા આપણને તેની શક્તિ વિષેની જાણ થાય. તેનાથી ધનિક પણ બની શકો છે. તેના માટેના ઉપાયો વિષે જાણીએ.

તમારા ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા તમારે દૂર કરવી હોય તો તમારે ઘરના મુખ્ય દરવાજા પર કુમકુમ તેલમાં નાખવું. આ તમારે સતત ૪૦ દિવસ માટે કરવું તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા દૂર થાય છે. ઘરમાં શાંતિ જાળવવા માતાએ તમારે ઘરના મુખ્ય દરવાજા પર તમારે ગણેશજીની મુર્તિ સ્થાપિત કરવી અને તેમણે સિંદુર લગાવો. આ ઉપાય કરવાથી માતા લક્ષ્મીની કૃપા પણ ઘરમાં બની રહેશે.

પરણેલી મહિલાઓ તેની માંગમાં સિંદૂર લગાવે છે કારણ કે તેનાથી તેના પતિનું લાંબુ આયુષ્ય થાય. સિંદૂરનો ઉપયોગ દેવીની પૂજામાં પણ કરવામાં આવે છે. પરંતુ આના સિવાય પણ તેના ઉપાય છે તેને કરીને તમારી મનોકામના તમે પૂરી શકો છો.

બધા એક ચપટી કુમકુમ નું મહત્વ સમજતા નથી. તે એક વિવાહિત મહિલા જ સમજે છે. એક ચપટી કુમકુમમાં વિવાહિત સ્ત્રી માટે આખું વિશ્વ સમાયેલું છે. સિંદુર તેને અખંડ સુહાગન તરીકે ઓળખાણ આપે છે. તમને જાણ છે કે હિન્દુ મહિલાએ સિંદુર શું કામે લગાવે છે. તેનું ઘણું મહત્વ રહેલું છે. તે એક પરંપરા છે આ સદીઓથી ચાલી રહેલી એક પરંપરા છે.

તમારા ઘરમાં પૈસા આવતા હોય પરંતુ તે ટકતા ન હોય ત્યારે રવિવારના દિવસે મુખ્ય દ્વાર પર સિંદૂરનું તિલક કરવું. આ સમયે તમારે ઓમ ભગવતી નમો મંત્રનો જપ ૧૧ વાર કરવો જોઈએ. તમારે પતિના લાંબા આયુષ્ય માટે માંગમાં સિક્કાથી સિંદુર લગાવવું. તેનાથી માતા લક્ષ્મી અને માતા દુર્ગાની કૃપા મળે છે.

ઘણા લોકો એવું કહે છે કે પરણિત સ્ત્રીએ તેની માંગને સિંદુર વગર ન રાખવી જોઈએ. તેને ખાલી રાખવી અશુભ ગણાય છે. તેથી લગ્ન કરેલી સ્ત્રી સિંદુર લગાવે છે. તેના પતિના લાંબા આયુષ્ય માટે તેઓ ઉપયોગ દેવ દેવીઓએ અર્પણ કરવામાં પણ આવે છે. આનો ઉપયોગ પતિ અને પત્ની વચ્ચે પ્રેમ વધારવામાં પણ કરવામાં આવે છે. તેમાં માટે ઘરમાં મુખ્ય દરવાજા પર તેલમાં કુમકુમ લગાવો આ કરવાથી પ્રેમ વધે છે.

સપ્તાહમાં સાત વાર હોય છે તેમાં બધાનું અલગ મહત્વ રહેલું છે. બુધવારનો દિવસ હિન્દુ ધર્મ પ્રમાણે ભગવાન બુધને અર્પણ છે. આ દિવસે ભગવાન ગણેશને સિંદુર લગાવવું શુભ મનાય છે. આ કરવાથી ભગવાન ગણેશના આશીર્વાદ તમારા પર બની રહેશે અને તેનાથી તમારી બધી મનમાં રહેલી ઈચ્છા પૂરી થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *