શું તમે જાણો છો આ એક ફળ ના સેવન થી પગના સોજા, અસ્થમા, બવાસીર જેવા ઘણા રોગો થાય છે દુર, જાણો તમે પણ…

Spread the love

આ ઋતુમાં બધાને શિંગોડા બધાને ખૂબ પસંદ આવે છે. આ શાક માથી ભરપૂર પ્રમાણમાં પોષક તત્વો મળી આવે છે. તેમાં ખનીજ અને કાર્બોહાઈડ્રેટ વધારે માત્રામાં રહેલું હોય છે. તેને આયુર્વેદમાં પણ ઉપયોગ કરવામાં આવે છે. ઘણા છોડ માથી તેમને કેટલીક જડીબુટ્ટી પાણીમાંથી મળે છે. આપણને અનેક પ્રકારની ઔષધિ મળી આવે છે તેમાથી એક છે શિંગોડા.

આને સૌથી વધારે ઉપવાસમાં ખાવામાં આવે છે. આ નો છોડ પાણીમાં થાય છે. તે પાણીમાં વેળાની જેમ પથરાયેલને તેનો વેલો થાય છે. તેના પર્ણો જલકુંભી જેવા દેખાય છે. શિંગોળાનું બહારનું પડ કાળા ક્લરનું કઠણ હોય છે. તેની અંદરથી સફેદ કલરનું ફાળ મળી આવે છે.

કોઈને શરીરના કોઈ પણ સોજો અથવા દુખાવો થતો હોય ત્યારે આનો ઉપયોગ કરી શકાય છે તેમાં એનાલ્જેસિક અને એન્ટી ઇન્ફ્લેમરી જેવા ગુણ રહેલા છે. તેનાથી રાહત મળે છે. તેનાથી હાઇ બ્લડ પ્રેશર કાબોમા રહે છે. તેમાં પોટેશિયમ રહેલું હોવાથી તે લોહીની નળીને આરામ મળે છે. આપણને વધારે બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલને લીધે હ્રદયરોગ થયા છે. તેને નિયંત્રિત કરવા માટે આ ખૂબ મદદ કરે છે.

લોહીમાં વધારે સુગર હોવાથી ડાયાબિટીસની તકલીફ થાય છે. તેમાં પોલીફિનોલ્સ નામની તત્વ રહેલું હોય છે. તે લોહીમાં સુગરને કાબૂમાં રાખે છે. બવાસીરની તકલીફ હોય તેમના માટે આ લાભદાયી છે. આ સમસ્યા થાય ત્યારે આનું નિયમિત સેવન કરવું જોઈએ. આની સિઝન ના હોય ત્યારે આના લોટની રોટલી બનાવીને ખાવી જોઈએ. આની અંદર વધારે પ્રમાણમાં એન્ટી ઓક્સિડંટ અને એન્ટી કેન્સર જેવા ગુનો રહેલા હોય છે. તેનાથી કેન્સર સામે રક્ષણ આપે છે.

વધારે વજન અને મેદસ્વીતા અનેક પ્રકારના રોગો થવાનું કારણ બની શકે છે. આને ખાવાથી વજન કાબોમા રહે છે. ગર્ભાવસ્થામાં આવે ખાવાથી બાળકને પોષક મળે છે. તે છતા પણ ગર્ભવતી સ્ત્રીઓએ એક વાર ડોક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ. આને પીસીને તેને બળી ગયેલી જ્ગ્યા પર લગાવવાથી તેમાં આરામ મળે છે અને દુખાવો ઓછો થાય છે. નસકોરી ફૂટે ત્યારે પણ આનું સેવન કરવું જોઈએ. આને ખાવાથી હાડકાં અને દાંત મજબૂત બને છે.

માંસપેશીમાં નબળાઈ હોય ત્યારે તમારે આનું સેવન કરવું જોઈએ. તેને ખાવાથી પિત્ત અને કફ દૂર થાય છે. ગળામાં સંક્રમણ થાય ત્યારે આના લોટમાં દૂધ ભેળવીને તેને પીવાથી તમને રાહત મળે છે. ઘેઘા સિંગોડામાં આયોડિનનું પ્રમાણ વધારે હોય છે. તે ઘોઘા રોગમાં લાભદાયી છે. આંખની દ્રષ્ટિ માટે આમાં વધારે પ્રમાણમાં વિટામિન રહેલું હોય છે. તેનાથી આંખની રોશની વધે છે. અસ્થમા માટે આ ખૂબ લાભદાયી છે.

આના લોટની એક ચમચી લઇ તેને ઠંડા પાણી સાથે ભેળવીને લેવાથી આમાથી રાહત મળે છે. આને ખાવાથી પિરિયડ્સની તકલીફ દૂર થાય છે. ફાટેલી એડી પણ આને ખાવાથી સરખી થાય છે. શરીરમાં કોઈ જગ્યાએ દુખાવો કે સોજો હોય તો આનો લેપ ત્યાં લગાવવાઓ તેનાથી રાહત મળશે. તેમાં કેલ્શિયમ વધારે પ્રમાણમાં હોય છે. તે હાડકને ફાયદો કરે છે. તેનાથી તમને ભવિષ્યમાં ક્યારેય પણ ઑસ્ટોપરોસિસની તકલીફ થતી નથી.

આના સિવાય તે દાંત અને આંખ માટે પણ લાભદાયી છે. તેનાથી શરીરમાં લોહી પરિભ્રમણ સરખું થયા છે. યુરીનને લગતી બીમારીમાં આ ફાયદો કરે છે. તેનાથે દસ્ત અને થાઈરાઈદ જેવી તકલીફમાં પણ ઉપયોગી છે.તે ફાટેલી એડીને ઠીક કરે છે. તેમાં આયોડિન વધારે હોવાથી ગળાને લગતી બીમારીથી બચાવે છે. આ સિવાય તેમાં રહેલ ગુણ કેન્સરથી બચાવવામાં પણ મદદ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *