શું તમે જાણો છો મોંઘીદાટ દવાઓથી પણ વધારે ફાયદાકારક છે આ ઔષધી, આના ઉપચારથી ઊંઘ, ડાયાબિટીઝ અને પાચન સંબંધિત બીમારીમાંથી મળશે તુરંત મુક્તિ, જાણો આ ઔષધી વિષે…

Spread the love

આ ઔષધી આર્યુવેદમાં ઘણા રોગોને દુર કરવામાં મદદ કરે છે. તે ઔષધી “ઉસના” છે. ઉસનાને અલગ અલગ ભાષામાં અલગ અલગ નામોથી તેને ઓળખવામાં આવે છે. જેમ કે લેટિનમાં લાઈકન ઓડોરીફરસ, હિન્દીમાં પથ્થર કાં ફૂલ અને અંગ્રેજીમાં ચરીરા, રોકમોસ જેવા નામોથી ઓળખવામાં આવે છે.

તે બારીક તલની જેમ ગુથવાયેલી જો મળે છે. તે સનોબરના ઝાડની ડાળીમાં જોવામ મળે છે. તે બંને બાજુએથી સફેદ હોય છે. તેમાં કોઈ પણ પ્રકારની ખુશ્બુ આવતી નથી. તેમાં પણ કાળી જાતની ઉસના વધુ સારી હોય છે. તે બે થી ત્રણ ઇંચ જેટલી લાંબી અને તેના રેસા પહોળા હોય છે. તે બે ડાળખીઓથી બને છે. તેનો સ્વાદ કડવો અને સહેજ ખારાશ પર હોય છે.

તે ગુણમાં મૂત્ર લાવનાર અને સારી ઊંધ લાવવા માટે ઉપયોગી બને છે. તેનો ઉકાળો બનાવીને પણ પી શકાય છે. તેનો ઉકાળો પીવાથી શરીર સચેતન બને છે. તે આપણા શરીરને મજબુત બનાવે છે. હદયના ધબકારમાં અને અપસ્મારની વ્યાધિમાં તેનો ઉકાળો પીવાથી ફાયદો થાય છે. તે આપણા ખોરાકને સારી રીતે પચાવે છે.

જે વ્યક્તિને ઉલટી થતી હોય તે પણ આ ઉકાળાનું સેવન કરી શકે છે. તેનો ઉકાળો પીવાથી ઉલ્ટીમાં રાહત મળે છે. તે પેટને લગતા ઘણા રોગને દુર કરવામાં પણ ઉપયોગી બને છે. જે વ્યક્તિને પથરીની સમસ્યા હોય તો તે પણ આ ઉકાળો પીવાથી દુર થાય છે. તે સિવાય શરીરમાં રહેલા નાના જીવ જંતુઓ પણ નાશ પામે છે.

તેનો લેપ બનાવીને શરીરના કોઈ ભાગ નબળો થઈ ગયો હોય ત્યાં લગાવાથી તે સારો થઈ જાય છે. તેનું કાજલ પણ બનાવામાં આવે છે, તે કાજલને આંખમાં આંજવાથી આંખનું તેજ વધે છે. ઉસનાનું તેલ પણ બનાવામાં આવે છે, તે માથામાં લગાડવાથી સરદર્દની સમસ્યા પણ ઓછી થાય છે. તેનું તેલ વાળમાં નાખવાથી તે વાળને પણ સારા બનાવે છે.

તેના ફૂલ તથા તેના પાન, નગોડ, કચૂરો, કેવડો, હળદર, દારૂ હળદર, ગોરોચન, કપૂર કાચલી અને ખુંબાજી આ બધી વસ્તુઓને પા પા તોલા લઈ તેમાં સરસવ તેલ મિક્સ કરી તેનું તેલ બનવું. આ તેલને આંખમાં આંજવાથી આંખના તેજમાં વધારો થાય છે. તે શરીરની ક્રાંતિને વધારવા માટે પણ ખુબ ઉપયોગી બને છે.

તેના પાન, ફૂલ, તેનો મૂળ, ખસખસ, આકડાનાં મૂળ, હરડે દળ, પાતાળ તુંબડી, કાસની, કાળીપાટ, સફેદ મૂસળી, ગંધક, પારો તથા લોહભસ્મ આ બધી વસ્તુને પા પા તોલા જેટલું લઈ તેનું ચૂર્ણ બનવું. આ ચૂર્ણનું સેવન કરવાથી તાવ, અતિસાર, અનિદ્રા જેવા અનેક રોગ માટે ફાયદાકારક છે. તેનો દિવસમાં બે વખત ઉપયોગ કરી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *